The words you are searching are inside this book. To get more targeted content, please make full-text search by clicking here.
Discover the best professional documents and content resources in AnyFlip Document Base.
Search
Published by , 2016-01-31 09:40:15

Rasdhar-ni-Vartao-part-1

Rasdhar-ni-Vartao-part-1

Page |1

રસધારની વાર્ાાઓ - ૧

‘સૌરાષ્ટ્રની રસધાર’ માથાં ી ચાંટલે ી કથાઓ

ઝલેયચદં ભેઘાણી

http://aksharnaad.com 11 - 2010

પ્રથભ ઈ – વસં ્કયણ

Page 1

Page |2
http://aksharnaad.com

Page |3
http://aksharnaad.com

Page |4

અક્ષય-નાદ

ભનબુ ાઈ ઩ચં ો઱ી યચચત ક્રાસવક ગજુ યાતી નલરકથા ―ઝયે તો ઩ીધાં છે
જાણી જાણી ‖ અંતગગત એક વલં ાદભાં કશલે ાયું છે , “કભસગ ્લાતતં્ર્મ જ જ્ઞાન ,
કભાગકભગસલલેક ળીખલે , કભભગ ાં સધુ ાયા કયલાનો સલલેક ફતાલે એ જ
બણતય, ફાકી તો તકગદુ ષ્ટતા.” જ્ઞાન ભે઱લલાની આ઩ણી વસં ્કૃસતની
આદદભ ઩ધ્ધસત એટરે ગરુ ુ સળષ્મ ઩યં઩યા , ગરુ ુ કશે, સળષ્મ વાબં ઱ે , ભનન
કયે, આચયણભાં ઉતાયલાનો પ્રમત્ન કયે. શલને ા વભમભાં જ્માયે જ્ઞાનનો
અથગ અથો઩ાર્જન ઩યૂ તો વીભીત યશી ગમો છે એલાભાં આજની અને નલી

http://aksharnaad.com

Page |5

઩ઢે ીઓભાં વસં ્કાયસવંચિ નનું કાભ વાદશત્મગરુ ુઓએ જ કયવું યહ્.ું આ઩ણા
વદનવીફે આ઩ણા રોકજીલનને , વસં ્કૃસતને અને મલૂ્મોને દળાગલતી અનકે
કૃસતઓ ભશાન યચનાકાયોએ આ઩ી છે. “વૌયાષ્રની યવધાય” કે એની
કથાઓ સલળે અજાણ્મો શોમ એલો ગજુ યાતી , ખયેખય ગજુ યાતી કશલે ાલો ન
જોઈએ. ભાયી-અભાયી-આ઩ણી આજની ઩ઢે ી ખફૂ ઝડ઩ી યગુ ભાં જીલે છે ,
ઝડ઩ે ળીખે છે, અને એથીમ લધુ ઝડ઩ે ભરૂ ી જામ છે. કભાગકભસગ લલકે અશીં
ક્ામં નથી , ભોટા ભોટા ભને જે ભેન્ટ ગરુ ુઓ ઩ણ વસં ્કાય સવચંિ ન કે
રોકવસં ્કૃસતના ઘટંૂ ડા તો ન જ ઩ાઈ ળકે ને?

http://aksharnaad.com

Page |6

રગબગ જુરાઈ-2010થી જેનું ટાઈ઩કાભ અને ઈ-઩સુ ્તક સ્લરૂ઩

આ઩લાનું કાભ ળરૂ કયેલું તે “યવધાયની લાતાગઓ” ઈ-સ્લરૂ઩ને રઈને ,

લાચં નની વગલડતા ખાતય ફે બાગભાં ઈ-પ્રકાસળત કયલાનું નક્કી કયું છે.

એ અંતગગત પ્રથભ બાગ પ્રસ્તતુ છે. ટાઈ઩ ભાટે ગો઩ારબાઈ ઩ાયેખ

(http://gopalparekh.wordpress.com)ની ભશને ત, તેભાથં ી ભરૂ ો ળોધલા,

સધુ ાયલા અને ઈ-઩સુ ્તક સ્લરૂ઩ આ઩લાની ભાયી ભશચે ્છા વાથે નોકયી

઩છીના ફચેરા વભમની ભશને ત અને ઉજાગયા આજે રેખે રાગી યહ્ાં છે

એ લાતનો આનદં છે.

http://aksharnaad.com

Page |7

આ ઈ-઩સુ્સ્તકા પ્રવસૃિભાં વતત પ્રોત્વાશન આ઩લા ફદર શ્રી ભશને ્રબાઈ
ભઘે ાણી અને “યવધાયની લાતાગઓ” ઈ-સ્લરૂ઩ે પ્રકાસળત કયલાની
઩યલાનગી ફદર શ્રી જમતં બાઈ ભેઘાણીનો જેટરો આબાય ભાનું , ઓછો
જ ઩ડલાનો. એ ફનં ે પ્રયે ણાદાતાઓને લદં ન. આળા છે આ પ્રમત્ન આ઩ને
઩વદં આલળે. ક્ષસતઓ અને સધુ ાયા રામક ફાફતો ઩ય ધ્માન દોયળો તો
આબાયી થઈળ.

- જીજ્ઞેળ અધ્મારૂ, ધનતેયવ વલ. વ.ં 2066

http://aksharnaad.com

Page |8

સ્નેશીશ્રી ગો઩ારબાઈ તથા જજજ્ઞળે બાઈ,
તભાયા વદં ેળા ભળ્મા. આબાયી છ.ં ભેઘાણી વાદશત્મની ઩વદં
કયેરી વાભગ્રી તભે ઈન્ટયનટે દ્વાયા ભોક઱ી ભેરો છો એ જાણી
આનદં થમો. દુ સનમાબયભાં લવતા ગજુ યાતી લાચકો ઩ાવે આ
લાનગી ઩શોચળે એ વયવ ઘટના ગણાળે. તભાયા આ નકે
અચબમાનભાં વહનુ ા વાથ અને શબુ ચે ્છા શોમ જ , તેભાં ભાયી
શબુ કાભના ઩ણ ઉભરે ંુ છ.ં
- શ્રી જમતં બાઈ ભેઘાણી – પ્રવાય, 1888, આતાબાઈ એલન્ય,ુ બાલનગય

http://aksharnaad.com

Page |9

અનકુ ્રભણણકા

1. ચા઩ં યાજ લા઱ો ............................................................................................. 11
2. ધધંૂ ઱ીનાથ અને સવદ્ધનાથ ............................................................................. 37
3. દીકયો! .......................................................................................................... 73
4. ઢેઢ કન્માની દુ લા ! ........................................................................................ 93
5. કાસનમો ઝા઩ં ડો............................................................................................ 104
6. ઘોડી અને ઘોડવે લાય ................................................................................... 128

http://aksharnaad.com

P a g e | 10
7. બીભો ગયાણીમો .......................................................................................... 158
8. દે઩ા઱દે ...................................................................................................... 196
9. દુ શ્ભન ........................................................................................................ 213
10. ભશભે ાન .................................................................................................... 241
11. ચભાયને ફોરે ........................................................................................... 252
12. અણનભ ભાથાં .......................................................................................... 269
13. વીભાડે વય઩ ચચયાણો ................................................................................ 301

http://aksharnaad.com

P a g e | 11

1. ચા઩ં યાજ લા઱૊

ભ૊ટંુ બ઱કડું શત.ંુ શફવીના ભ૊ઢા જેવંુ અંધારંુ શત.ંુ ક્ાકં ક્ાકં લીજ઱ીના
વ઱ાલા થતા શતા. તેભાં બાદયનંુ ડશ૊ફૄં ઩ાણી ક૊ઇ જ૊ગણના બગલા
અંચ઱ા જેવંુ દેખાતંુ શત.ંુ

એ અંધાયે જેત઩યુ ગાભભાં શાર જમાં ―ચા઩ં યાજની ડરે ી‖ નાભે ઓ઱ખાત૊
ખાચં ૊ છે , તમાનં ી દયફાયી ડ૊ઢી ની નાની ફાયી ઊઘડી અને જુલાન
યજ઩તૂ ચા઩ં યાજ લા઱૊ જગં ર જલા નીકળ્મ૊ (લા઱ા યજ઩તૂ ૊ લટરીને
કાઠી થમા ઩શરે ાનં ી આ લાત શ૊લાન૊ વબં લ છે.) એક શાથભાં ઩૊ટણરમ૊

http://aksharnaad.com

P a g e | 12

છે, ફીજ૊ શાથ ફગરભાં દાફેરી તયલાયની મઠૂ ઉ઩ય છે. અંગે ઓઢેર૊
કાભ઱૊ લયવાદના ઝીણા ઝીણા ઝયભરયમા છાટં ા ઝીરત૊ આલે છે.

એકાએક યજ઩તૂ બાદયની બેખડ ઉ઩ય થબં ી ગમ૊. કાન ભાડં યા.
આઘેઆઘેથી ક૊ઇ ય૊તંુ શ૊મ ને બેફૄં ગાતંુ ઩ણ શ૊મ એલા સયૂ વબં ઱ામ
છે. ક૊ઇ ફાઇ ભાણવનંુ ગફૄં રાગય.ંુ

―નક્કી ક૊ક વનયાધાય ફ૊ન – દીકયી!‖ એભ ભનભાં ફ૊રીને ચા઩ં યાજે ઩ગ
ઉ઩ાડયા. તયલાય ફગરભાથં ી કાઢીને શાથભાં રઇ રીધી. કાછ૊ટી છ૊ડી
નાખી, અલાજની રદળા ફાધં ીને એકદભ ચાલ્મ૊. થ૊ડેક ગમ૊ તમાં ચ૊ખ્ંુ
ચ૊ધાય ય૊ણંુ વબં ઱ાણ.ંુ લીજ઱ીને વફકાયે ફે ઓ઱ા લયતાણા.

http://aksharnaad.com

P a g e | 13

“ભાટી થાજે, કુકભી!” એલી શાકર દેતા ચા઩ં યાજે નદીની ઩ર઱ે રી બેખડ૊
ઉ઩ય ગાય૊ ્દંૂ તાં ્દંૂ તાં દ૊ટ દીધી. નજીક ગમ૊. તમાં ઊબ૊ યશી ગમ૊.
ક૊ઇ આદભી ન દીઠ૊. ભાત્ર તેજના ફે ઓ઱ા જ દેખમા. અંગ ચ૊ખખાં ન
દેખાણા,ં ઩ણ શતી ત૊ સ્ત્રીઓ જ. એક ગામ છે ને ફીજી રુએ છે.

“ક૊ણ, ચા઩ં ાયાજ લા઱૊ કે?” ગાતા ઓ઱ાએ ભીઠે કંઠે ઩છૂ ્.ંુ

“શા, તભે ક૊ણ ફાઇય?ંુ અટાણે આંશીં ળીદ કલ્઩ાતં કય૊ છ૊?”

“ચા઩ં યાજ લા઱ા! ફીળ નરશિં કે?”

“ફીઉં ળીદ? હંુ યજ઩તૂ છં.”

http://aksharnaad.com

P a g e | 14

“તમાયે અભે અ઩વયાઉં છીએ.”

“અ઩વયાઉં! આંશીં ળીદ ?”

“આંશીં કારે વાજં ે જુદ્ધ થાળે. આ બાદયભાં રુવધય ખ઱કળે.”

“તે?”

“એભાં ભ૊ખયે ફે જણ ભયળે. ઩શરે ૊ તાય૊ ઢ૊રી જ૊ગડ૊ ; ને ફીજ૊ તંુ
ચા઩ં ાયાજ લા઱૊. એભાં ઩શરે ા ભયનાય વાથે આ ભાયી ભ૊ટેયી ફે ‖નને
લયવંુ ઩ડળે, એટરે ઇ કલ્઩ાતં કયે છે ; ને ફીજા ભયનાય ચા઩ં ાયાજને ભાયા
શાથથી લયભા઱ા ય૊઩લાની છે; તેથી હંુ ધ૊઱ભગં ઱ ગાઉં છં.”

http://aksharnaad.com

P a g e | 15

બ઱કડું લેગે લશી જલા રાગયંુ ને ફેમ ઓ઱ા વકં ૊ડાલા ભડં યા. રુદનના
સયૂ અંધાયાભાં તટૂ તા તટૂ તા શફે કાં જેલા ફનલા રાગમા. થડક છાતીએ
ચા઩ં યાજ ઩છૂ ે છે , “શે અ઩વયા! ભાયે ઩ાદય જુદ્ધ કેવંુ ? ભેં ત૊ ક૊ઇ શાયે લેય
નથી કમાા. લસ્તી ને યાજા લચ્ચે લશાર઩ લતે છે.”
“ચા઩ં યાજ! આંશીં રદલ્રીનંુ કટક ઊતયળે. શાલ્યંુ આલે છે , ભાય ભાય કયત.ંુ
એક જણને ઩ા઩ે તારંુ આ્ંુ ઩ાટ ય૊઱ામ છે.”
“ક૊ણ એક જણ ? શંુ ઩ા઩ ?”

http://aksharnaad.com

P a g e | 16

“તાય૊ ભ૊ચી , એને ક૊ક જ૊ગીએ યાજી થઇ લયદાન ભાગલાનંુ કહ્ંુ ,

કભવતમા ભ૊ચીએ ભાગયંુ કે “હંુ ણચતિં વંુ તે શાજય થામ.” ફ૊રે ફધં ામેર

જ૊ગીએ ત઩સ્મા લેચીને એક દીલી ઉતાયી ભ૊ચીને દીધી , કહ્ંુ કે ―જા,

ચભાય! પ્રગટજે. ચાય દૂત નીક઱ળે , કશીળ તે કયળે. કડૂ ભાગીળ ત૊ તરંુ

નગય ય૊઱ાળે.”

“઩છી?”

“઩છી ત૊,ચા઩ં યાજ! ભ૊ચીડે ભધયાતે દીલી પ્રગટી. ચાય રપયસ્તા નીકળ્મા.
કાભીએ ભાગયંુ કે રદલ્શીની ળાશજાદીને ઩રગં વ૊તી આણ૊.”

http://aksharnaad.com

P a g e | 17

ચા઩ં યાજના શૈમાભાથં ી અંધાયે વનવાવ૊ ઩ડય૊.

“઩છી ત૊, ચા઩ં યાજ! ય૊જ યાતે ળેજાદીને ઩રગં વ૊તી ભગં ાલે. ફૂર જેલી
ળેજાદી ચાભડાનં ી દુ ગંધે જાગી જામ , ભ૊ચી ફીને એનાથી અ઱ગ૊ યશ.ે
બ઱કડે ઩ાછ૊ ઩રગં રપયસ્તા ઩ાવે રદલ્રી ઩શોંચાડાલે.”

બ઱કડું બાગં લા રાગયંુ , ઓ઱ા ઝાખં ા થલા રાગમા. લાત કશને ાયીન૊
અલાજ ઊંડ૊ ફન્મ૊ , “એભ કયતાં , ચા઩ં યાજ! છ ભરશને ળેજાદીનંુ ળયીય
સકુ ાણ,ંુ હયુ ભે પ૊વરાલી-઩ટાલી ફેટીને શૈમાની લાત ઩છૂ ે. દીકયીએ
અંતયની લેદના લણાલી. ઩ાદળાશને વલગત ઩ાડી. ઩ાદળાશે ળીખવયંુ કે ,
“ફેટી! આજ ઩છૂ તી આલજે ; ક્ંુ ગાભ ? ક્૊ યાજા ? ઩૊તે ક૊ણ ? ને નાભ

http://aksharnaad.com

P a g e | 18

શ?ંુ “એ પ્રભાણે તે રદલવની ભધયાતે ભ૊ચીન ઘયભાં આ઱વ ભયડીને
ળેજાદી ફેઠી થઇ, ઩છૂ ્,ંુ છ ભરશને સદંુ યી ફ૊રી તેથી યાજી થઇને ભ૊ચીએ
નાભઠાભ દીધા.ં એ એંધાણે ઩ાદળાશનંુ કટક ચડ્ંુ છે. કારની યાતે આ઩ણે
ફેમ સયુ ા઩યીભાં વગં ાથી શશ.ંુ ચા઩ં ાયાજ! ભાટે હંુ આજ શયખ બયી ગાઉં
છં.”

એ જ લખતે ફીજા ઓ઱ાએ જાણે કે જરટમાં ઩ીંખમાં , ચીવ૊ ઩ાડી. અને
઩ય૊રઢમાના ફૂટતા તેજભાં ફેમનાં અંગ ઓગ઱ી ગમા.ં

બાદય ય૊તી ય૊તી લશતે ી શતી. આબની શજાય૊ આંખ૊ભાથં ી ઝીણાં ઝીણાં
આંસડુ ાં ઩ડતાં શતા.ં ચા઩ં યાજ આઘે આઘે ભીટ ભાડં ીને બેખડ ઉ઩ય ઊબ૊

http://aksharnaad.com

P a g e | 19

શત૊ અને વાદ ઩ાડીને ફ૊રત૊ શત૊ , “ય૊ ભા , ય૊ ભા! હંુ જ૊ગડાને ઩શરે ૊
નરશ ભયલા દઉં!”

઩ાઘડીન૊ આંટ૊ રઇ જાણનાય એકેએક જેત઩યુ ીઓ જુલાન ને ઘયડ૊
યજ઩તૂ ડ૊ઢીભાં શરક્૊ છે. ળયણાઇઓ વવધિં ડુ ાના વંેવાટ ખંેચી યશી છે.
અને તયઘામ૊ ઢ૊ર ધ્રવુ કાલત૊ જ૊ગડ૊ ઢ૊રી ઘભૂ ે છે. જુલાન૊ની ભજુ ાઓ
પાટે છે. કેવરયમા યંગનાં યંગાડાં ઊક઱ે છે.

“ઇ ભ૊ચકાને ફાધં ીને ચીયી નાખ૊! ઇ કુકભીને જીલત૊ વ઱ગાલી
દ્ય૊!” ડામયાના જુલાન૊એ યીરડમા કમાં. ઩ણ એ ફધાને લાયત૊ ચા઩ં યાજ
ધીયે ગ઱ે કશલે ા રાગમ૊ , “ફા઩! થલાની શતી તે થઇ ગઇ. એભાં ભ૊ચીને

http://aksharnaad.com

P a g e | 20

ભામે આજ કાઇં જુદ્ધ અટકળે ? અને ઇ ત૊ ગાભ ફધાનંુ ઩ા઩. યાજાને
યૈ મત વહનુ ંુ ઩ા઩. નકય યજ઩તૂ ને ગાભ ટીંફે ક૊ઇને આલી કભતમ સઝૂ ે જ
કેભ? ઩ણ શલે આ જ૊ગડા ઢ૊રીને શંુ કયવંુ છે?”

“ફા઩ ચા઩ં યાજ!” એન૊ વ઩તા એફરલા઱૊ ફ૊લ્મ૊ , “ઘા લા઱ે ઇ અયજણ!
લીય શ૊મ ઇ અ઩વયાને લયે. એભાં નાતમજાતમ ન જ૊લામ. ભાય૊ જ૊ગડ૊
઩ે‖ર૊ ઩ોંખાત૊. જેત઩યુ ને ઝાઝ૊ જળ ચડળે.”

“઩ણ ફા઩!ુ ઓરી વ૊઱ લયવની યંબા આજ બ઱કડે કાઇં ય૊તી ‖તી! ફહુ જ
લશરંુ ય૊તી‖તી, ફા઩!ુ એના ભનખમ૊ ધરૂ ભ઱ળે. ભાટે કહંુ છં કે જ૊ગડને
ક૊ઠાની ભારીક૊ય આજન૊ રદલવ ઩યૂ ી યાખીએ.”

http://aksharnaad.com

P a g e | 21

“ઇ તે કેભ ફને , ચા઩ં યાજબાઇ!” ફીજા જુલાન૊એ કહ્ંુ , “એન૊ તયઘામ૊
લગડયા વલના કાઇં શયૂ ાતન થ૊ડું ચડલાનંુ? ફીજા શાથની ડાડં ી ઩ડયે કાઇં
ભાથાં ઩ડે ને ધડ થ૊ડાં રડ?ે ‖
“ત૊ ચા઩ં યાજ, હંુ જુક્તત સઝુ ાડું.” એબરલા઱ાએ ધ્માન ઩શોંચાડ્.ંુ
“જ૊ગડાને રઇ જાલ ક૊ઠાને ભાથે. તમાં એના રડરને દ૊યડે ફાધં ી લા઱૊ ,
શાથ છ૊ટા યાખ૊ ને શાથભાં ઢ૊ર આ઩૊. ઊંચે ફેઠ૊ ફેઠ૊ એ લગાડે , ને શઠે ે
ધીંગાણંુ ચારે. ઩ણ ભજબતૂ ફાધં જ૊. જ૊જ૊, ત૊ડાલી ન નાખે!”

http://aksharnaad.com

P a g e | 22

“વાચી લાતછે ફા઩નુ ી ,” કશીને જુલાન૊ અંગ કવલા રાગમા. કેવરયમાં
લગૂ ડાનં ૊ ઘટાટ૊઩ ફધં ાઇ ગમ૊. વ઩મારા જેલી તયલાય૊ વજાઇ ગઇ, ગાઢા
કસફંુ ા ઘ૊઱ાલા રાગમા અને ―છેલ્રી લાયની અંજણ઱યંુ , ફા઩! ઩ી લ્મ૊!
઩ાઇ લ્મ૊! ‖ એલા શાક૊ટા થમા. તડક૊ નમ્મ૊. સયૂ જ ધધંૂ ઱૊ થલા રાગમ૊.
ગગનભાં ડભયી ચડતી દેખાણી.

“જ૊, બાઇ જ૊ગડા! વાભે ઊભંુ એ ઩ાદળાશનંુ દ઱કટક. આ઩ણા જણ છે
઩ાખં ા. જેતાણંુ આજ ફ૊઱ાઇ જાળે. તનંુ ે ફાધં ્મ૊ છે તે આટરા વારુ. ભજુ ાયંુ
ત૊ડી નાખજે. ઩ણ તયઘામ૊ થ૊બાલીળ ભા! આ ક૊ઠા વાભા જ અભાયાં
ભાથાં ઩ડે ને ધડ રડે એલ૊ ઢ૊ર લગાડયે યાખજે!”

http://aksharnaad.com

P a g e | 23

શયૂ ાતને થયક થયક કં઩ત૊ જ૊ગડ૊ ઢ૊રી ચકચયૂ આંખે ચા઩ં યાજની વાભે
નીયખી યહ્ય૊. કવકવીને એની કામા ફધં ાઇ ગઇ છે. ધ્રવૂ ાગં ! ધ્રવૂ ાગં !
ધ્રવૂ ાગં ! એની ડાડં ી ઢ૊ર ઉ઩ય ઩ડલા રાગી. અને ડેરીભાથં ી લા઱ા
યજ઩તૂ ૊નંુ કેવયી દ઱ દાતં ભં તયલાય રઇ શાથભાં બારા વ૊તંુ દ૊ટ દેતંુ
નીકળ્ય.ંુ

઩ણ ન યશી ળક્૊ જ૊ગડ૊ ઢ૊રી ! ભાથે કવકવાટ ફાધં ્મ૊મ ન યશી ળક્૊.
કામયને ઩ણ ઩ાણી ચડાલનાયી એની ફે ભજુ ાઓભાં ક૊ણ જાણે ક્ાથં ી
જ૊ભ ઊબયાણ.ંુ ક૊ઠા નીચે ફેઉ વૈન્મ૊ની ઝીંકાઝીંક ભડં ાલાને શાં કે ઘડી-
ફઘડી જામ છે. તયલાય૊નાં ત૊યણ ફધં ાઇ ગમા છે. અને યણઘેલડૂ ૊

http://aksharnaad.com

P a g e | 24

ચા઩ં યાજ ભ૊ખયે ઘભૂ ી યહ્ય૊ છે , તમાં આંશીં જ૊ગડાની ભજુ ાઓએ અંગ
ઉ઩યના ફધં ત૊ડી નાખમા. ગ઱ાભાં ઢ૊ર વાથે એને ઊંચા ક૊ઠા ઉ઩યથી
રડરન૊ ઘા કમો , અને વહથુ ી ઩શરે ાં એના પ્રાણ નીક઱ી ગમા વહથુ ી
પ્રથભ એને ભયલાનંુ વયજેલંુ શતંુ તે વભથમા ન થય.ંુ

―આગે છેલ્રી ઊઠત૊, ઩ેરી ઊઠમ૊ ઩ાતં ,
ભ઩ૂ ાભાં ઩ડી ભ્ાતં , જભણ અબડાવય,ુ જ૊ગડા!ં [1]

[શે જ૊ગડા ઢ૊રી! તંુ ત૊ નીચા ક઱ૂ ન૊ , અગાઉ ત૊ તાયે વહથુ ી છેલ્રી
઩ગં તભાં જભલા ઊઠલાનંુ શતંુ, ઩ણ આજ યદુ ્ધફૃ઩ી જભણભાં ત૊ તંે ઩શરે ી

http://aksharnaad.com

P a g e | 25

઩ગં તભાં ફેવીને તયલાયના ઘા ફૃ઩ી જભણ જભી રીધ.ંુ તેં ત૊
ભ઩ૂ વતઓભાં ભ્ાવં ત ઩ડાલી. બ૊જન તેં અબડાલી નાખયંુ ]
જ૊ગડ૊ ઩ડય૊ અને ચા઩ં યાજે વભળેય ચરાલી. કેલી ચરાલી ?
ખાડં ા તણ૊ ખરડમે, ઩૊શલ! ઩ાયીવ૊ રકમ૊.
કય દીધા કરફે, આડા એબરયાઉત! [2]
[એ યાજા ! તંે ત૊ યદુ ્ધક્ષેત્રફૃ઩ી જભણભાં ખાડં ાના ઝાટકા ઩ીયવલા
ભાડં યા.એટલંુ ફધંુ વ઩યવણંુ કયંુ કે શે એબરના ઩તુ ્ર ! મવુ રભાન જ૊દ્ધાઓ

http://aksharnaad.com

P a g e | 26

ફૃ઩ી જભલા ફેઠેરા ભશભે ાન૊એ શાઉં ! શાઉં ! કયી આડા શાથ દીધા , અથાાત
તેઓ તાયા શયૂ ાતનથી ત્રાવી ગમા.]

વય ગ૊઱ી વાફ઱ તણા, ભાથે ભે વથમા,
(ત૊મ) ચા઩ં ૊ ચામે ના, ઓ઱ા એબરયાઉત! [3]

[ચા઩ં ાયાજના ભાથા ઉ઩ય ત૊ તીય , ગ૊઱ી અને બારાઓં ન૊ લયવદ
લયવત૊ શત૊. તે છતાં એ એબર લા઱ાન૊ દીકય૊ ક૊ઇ ઓથ રઇને એ
લયવાદભાથં ી ઊગયલા ભાગત૊ નથી, અથાાત નાવત૊ નથી]

તંુ તા઱ાં આલધ તણી, ચકલત ચકૂ ્૊ ના,

http://aksharnaad.com

P a g e | 27

વળમ૊ મ ત઱ા઩ વદા, અથમો ચકૂ ે એબરયાઉત! [4]

[શે એબર લા઱ાના ઩તુ ્ર ! વવિંશ જેલ૊ વનળાનફાજ ઩ણ જયાક ઉતાલ઱૊
થઇને કદી કદી ઩૊તાની તયા઩ભાં વળકાયને ચકૂ ી જામ છે: ઩ણ તંુ તાયાં
આયધુ ૊ન૊ એકેમ ઘા ન ચકૂ ્૊.]

એ ઊબા થમેરા ધડને જાને કે છાતીએ નલી આંખ૊ નીક઱ી. તયલય
લીંઝતંુ ધડ ળત્રઓુ નંુ ખફૄં કયતંુ કયતંુ , પ૊જને ભ૊ઢા આગ઱ નવાડતંુ
ઠેઠ રાઠી સધુ ી શાકં ી ગય.ંુ તમાં જઇને એ થાકેલંુ ધડ ઢ઱ી ઩ડ્.ંુ જુલાન
ચા઩ં યાજ ઩૊તાની લાટ જ૊નાયીની ઩ાવે સયુ ા઩યુ ીભાં વવધાવમ૊.

http://aksharnaad.com

P a g e | 28

જ૊ગડા ઢ૊રીન૊ છગ૊ (઩ાણ઱મ૊) જેત઩યુ ના એ ક૊ઠા ઩ાવે છે ને ,
ચા઩ં યાજની ખાબં ી રાઠીને ટીંફે શજુ ઊબી છે. ચા઩ં યાજ ત૊ ખ઩ી ગમ૊
઩ણ ઩ાદળાશના શૈમાભાં કેલ૊ પડક૊ ફેવી ગમ૊?

઩તળાશે ઩તગયીમાં નૈ, ઩૊શ઩ ઩ાછાં જામ,
ચા઩ં ૊ છાફાભં ામં , ઊઠે એબરયાઉત! [5]

[઩ાદળાશ ઩ાવે પ્રબાતે ભારણ ફૂરછાફ રઇને ફૂર૊ દેલા ગઇ. ઩દળાશે
઩છૂ ્ંુ કે ―ળેનાં ફૂર૊ છે ?‖ ભારણ કશે કે ―ચ઩ં ૊‖ ―અયયય, ચ઩ં ૊‖ કયત૊
઩ાદળાશ ચભકે છે ; ―ચ઩ં ૊‖ ફૂરનંુ નાભ વાબં ઱તાં ઩ણ એને રાગે છે કે

http://aksharnaad.com

P a g e | 29

ક્ાકં ચા઩ં ૊ (ચા઩ં યાજ) છાફડીભાથં ી ઊઠળે! ભારણ ઩ષુ ્઩૊ની છાફડી રઇ
઩ાછી ચારી જામ છે.]

“ના, ફા઩ એબર લા઱ા! એભ હંુ ઘ૊ડ૊ રેલાન૊ નથી. ઇ ત૊ ચા઩ં ાયાજ
લા઱૊ ઩ડં ે બયડામયા લચ્ચે આલીને દાન કયે ત૊ જ ભાયે ઘ૊ડ૊ ખ઩ે , નરશ
ત૊ હંુ આંશીં ભાય૊ દેશ ઩ાડીળ. હંુ મલૂ ાનાં દાન રઉં કાઇં ?”

એબર લા઱ાની આંખ૊ભાં ઩ાણી આવમાં , શવીને ફ૊લ્મ૊, “ગઢલા, ગાડં ૊ થા
ભા.ં ચા઩ં ાયાજ તે શલે ક્ાથં ી આલે ? ભયેરા ભાણવ૊ને શાથે ક્ામં દાન
થમેરાં જાણમાં છે ? અને ચા઩ં ાયાજ કશીને ગમ૊ છે કે ઘ૊ડ૊ ગઢલીને દઇ
દેજ૊.”

http://aksharnaad.com

P a g e | 30

ચાયણ એકન૊ ફે થમ૊ નરશ. એ ત૊ રાઘં ણ ઉ઩ાય રાઘં ણ ખંેચલા રાગમ૊ ,
ચા઩ં યાજ લા઱ાને સ્ભળાનભાં ફા઱ે રા તમાં જઇને ફેઠ૊ અને ણફયદાલલા
રાગમ૊. આખયે ચા઩ં યાજ લા઱ાનંુ પ્રેત દેખાય.ંુ ચાયણને લચન દીધંુ કે “જા
ગઢલા, વલાયે ડામય૊ બયીને ઘ૊ડ૊ તૈમાય યાખજે, હંુ આલીળ.”

ચાયણે જઇને દયફાયને લાત કયી. દયફાય શસ્મા ; વભજી રીધંુ કે ચાયણ
બાઇથી ઩ેટભાં ભખૂ વશલે ાતી નથી એટરે આ જુક્તત કયી છે. આલી યીતે
ડામય૊ બયાળે; આ઩ને જ ચા઩ં ાયાજ લા઱ાને નાભે દાન કયી દેશંુ ; ચાયણ
પ૊વરાઇ જાળે; આ઩ણે ચાયણ-શતમાભાથં ી ઊગયશ.ંુ ચાયણને લાફૄં કયાવય.ંુ

http://aksharnaad.com

P a g e | 31

ફીજે રદલવે વલાયે ડામય૊ જામ્મ૊ , ઘ૊ડાને વજ્જ કયી રાલલભાં આવમ૊ ,
ચાયણ લાટ જ૊ઇને ઊબ૊. આખ૊ ડામય૊ શાવં ી કયલા રાગમ૊ , વહનુ ે થયંુ કે
આ બા થ૊ડ૊ક ડ૊઱ કયીને શભણાં ઘ૊ડ૊ રઇ રેળે. તમાં ત૊ ઉગભણી રદળા
તયપ ફધાની નજય પાટી યશી. સયૂ જનાં રકયણ૊ ની અંદયથી તેજ઩રુ ુ઴
ચાલ્મ૊ આલે છે. આલીને ઘ૊ડાની રગાભ ઝારી અને ચાયણના શાથભાં
રગાભ મકૂ ી લણફ૊લ્મ૊ ઩ાછ૊ એ ઩રુ ુ઴ સમૂ ાર૊કને ભાગે વવધાલી ગમ૊!

“ખભા! ખભા તનંુ ે ફા઩!” એલી જમ ફ૊રાલીને ચાયણ ઘ૊ડે ચડય૊. આખ૊
ડામય૊ થબં ી ગમ૊ અને ચાયણે દુ શ૊ કહ્ય૊ -

કભ઱ વલણ બાયથ કીમ૊, દેશ વલણ દીધાં દાન,

http://aksharnaad.com

P a g e | 32

લા઱ા! એ વલધાન, ચા઩ં ા! કેને ચડાલીએ? [6]

[ભાથા વલના જુદ્ધ કયંુ અને દેશ વલના દાન દીધા:ં એલાં ફે દુ રાબ ણફરુદ
અભે ફીજા ક૊ને ચડાલીએ , ચા઩ં ાયાજ લા઱ા ? એ ત૊ એકરા તને જ
ચડાલામ]

ભાયલાડન૊ એક ફાય૊ટ ચારત૊ ચારત૊ જેત઩યુ આલી ઩શોંચ્મ૊. એબર
લા઱ા ઩ાવે જઇને એણે વલાર કમો , “યજ઩તૂ , હંુ ભાગંુ તે દેળ૊ ? તભે ત૊
દાનેશ્વયી ચા઩ં ાયાજના વ઩તા છ૊.”

એબર લા઱૊ ફ૊લ્મ૊ :”બરે ફાય૊ટ! ઩ણ જ૊ઇ વલચાયીને ભાગજ૊, શાં !”

http://aksharnaad.com

P a g e | 33

ફાય૊ટ કશે “ફા઩ા, તભને ઩૊તાને જ ભાગં ંુ છં.”

એબર લા઱ાને અચફં ૊ રાગમ૊. એ ફ૊લ્મ૊ , “ફાય૊ટ , હંુ ત૊ બઢુ્ઢ૊ છં , ભને
રઇને તંુ શંુ કયલાન૊ શત૊ ? ભાયી ચાકયી તાયાથી ળી યીતે થળે ? તંે આ
કઇ યીતની ભાગણી કયી?”

ફાય૊ટે ત૊ ઩૊તાની ભાગણી ફદરી નરશ , એટરે એ વદૃ ્ધ દયફાય ઩૊તાનંુ
યાજ઩ાટ ચા઩ં ાયાજથી નાનેયા દીકયાને બ઱ાલીને ફાય૊ટની વાથે ચારી
નીકળ્મા. યસ્તે જતાં દયફાયે ઩છૂ ્ંુ : “શેં ફાય૊ટ ! વાચેવાચંુ કશજે ૊ ; આલી
વલણચત્ર ભાગણી ળા ભાટે કયી ?”

http://aksharnaad.com

P a g e | 34

ફાય૊ટે શવીને કહ્ંુ, “ફા઩ ભાયલાડભાં તેડી જઇને ભાયે તભને ઩યણાલલા
છે.” એબર લા઱ા શવી ઩ડયા ને ફ૊લ્મા , ”અયે ગાડં ા , આ તંુ શંુ કશે છે ?
આટરી ઉંભયે ભને ભાયલાડભાં રઇ જઇને ઩યણાલલાનંુ કાઇં કાયણ?”

ફાય૊ટ કશ:ે ” કાયણ ત૊ એ જ કે ભાયે ભાયલાડભાં ચા઩ં ાયાજ લા઱ા જેલ૊
લીય નય જન્ભાલલ૊ છે, દયફાય!”

એબર લા઱ાએ ફાય૊ટન૊ શાથ ઝારીને ઩છૂ ્ંુ , “઩ણ ફાય૊ટ , તાયા
ભાયલાડભાં ચા઩ં ાયાજની ભા ભીન઱દેલી જેલી ક૊ઇ જડળે કે ? ચા઩ં ાયાજ
ક૊ને ઩ેટે અલતયળે?”

http://aksharnaad.com

P a g e | 35

“કેલી ભા?”

“વાબં ઱ તમાયે. જે લખતે ચા઩ં ાયાજ ભાત્ર છ ભરશનાનંુ ફા઱ક શત૊ તે
લખતે હંુ એક રદલવ યણલાવભાં જઇ ચડેર૊. ઩ાયણાભાં ચા઩ં યાજ સતૂ ૊
સતૂ ૊ યભે છે. એની ભાની વાથે લાત કયતાં કયતાં ભાયાથી જયક અડ઩લંુ
થઇ ગય.ંુ ચા઩ં યાજની ભા ફ૊લ્મા,ં શા,ં શા,ં ચા઩ં યાજ દેખે છે, શા!ં ”

“હંુ શવીને ફ૊લ્મ૊ , ―જા યે ગાડં ી. ચા઩ં યાજ છ ભરશનાનંુ ફા઱ક શંુ વભજે ?‖
ફાય૊ટ! હંુ ત૊ આટલંુ કહંુ છં , તમાં ત૊ ચા઩ં યાજ ઩ડ્ંુ પેયલીને ફીજી ફાજુ
જ૊ઇ ગમ૊. હંુ ત૊ યાણીલાવભાથં ી ફશાય ચાલ્મ૊ આવમ૊ , ઩ણ ઩ાછ઱થી એ

http://aksharnaad.com

P a g e | 36

ળયભને રીધે ચા઩ં યાજની ભાએ અપીણ ઩ીને આ઩ઘાત કમો. ફ૊ર૊ ,
ફાય૊ટ! આલી વતી ભાયલાડભાં ભ઱ળે?”

વનયાળ થઇને ફાય૊ટે કહ્:ંુ “ના.”

“ફવ તમાયે, શાર૊ ઩ાછા જેત઩યુ .”

ચા઩ં ૊ ઩૊ઢય૊ ઩ાયણે, એબર અ઱વમા કયે.
મઇૂ ભીણરદે, વ૊રકં ણ વાભે ઩ગે. [7]

http://aksharnaad.com

P a g e | 37

2. ધધંૂ ઱ીનાથ અને વવદ્ધનાથ

“તેં દુ ‖ની લાતંુ શારી આલે છે , બાઇ! અયધી વાચી ને અયધી ખ૊ટી. શજાય
લયવની જૂવનયંુ લાત!ંુ ક૊ણ જાણે ળી ફાફત શળે ?”

એટલંુ ફ૊રીને એ બઢુ્ઢા ભારધાયીએ રદળાઓને છેડે ભીટ ભાડં ી. એક
શજાય લ઴ા ઩શરે ાનં ા અક્ષય૊ લાચં ્મા. થ૊ડુંક શસ્મ૊. ડાગં ને ટેકે ઊબાં ઊબાં
એણે ચરભ વ઱ગાલી. એની ધ૊઱ી દાઢીભાથં ી ધભુ ાડા નીતયલા રાગમા.
ગ૊ટેગ૊ટા ઊંચે ચડલા રાગમા. ભોં ભરકાલી એણે કહ્:ંુ

http://aksharnaad.com

P a g e | 38

“ઇ ફધંુ આવંુ , બાઇ! આ ધભુ ાડા જેવ.ંુ અભાયા વ૊યઠભાં ત૊ કંૈક ટાઢા
઩ૉ‖યના ગ઩ાટા શારે છે ; ઩ણ હંુ ત૊ ઢાકં ને ડુંગયે ડાગં ન૊ ટેક૊ રઇ ને
જમાયે ચરભ ચેતવંુ છં , તમાયે ભને ધધંૂ ઱ીનાથ-વવદ્ધનાથની જ૊ડી
જીલતીજાગતી રાગે છે.શજાય લયવ ત૊ ભાયી આંખના ઩રકાયા જેટરાં જ
ફની જામ છે. આ ધલંૂ ાડાની ફૂંક જેલ૊ ધધંૂ ઱ીનાથ અને આ આગની ઝા઱
જેલ૊ શભે લયણ૊ ફૃડ૊ વવદ્ધનાથ શાજયાશજૂય રાગે છે.”
“લાત ત૊ કશ૊!”

http://aksharnaad.com

P a g e | 39

“અયે, લાત કેલી ? ઇ ત૊ ટાઢા ઩૊ ‖યના! ફે ઘડી ગ઩ાટા શાકં ીને ડ૊ફાં
ચાયીએ. થ૊ડીક યાત ્ટૂ ે! આ ત૊ લે ‖રાનં ી લાતંુ, ભ૊ઢાભ૊ઢ શારી આલે ,
એના કંઇ આંકડા થ૊ડા ભાડં ેર છે ?”

એટલંુ ફ૊રતાં એની આંખભાં ચરભન૊ કેપ ચડત૊ ગમ૊. આંખના ્ણૂ ા
રારચટક ફન્મા, એને ડાગં ને ટેકે અજલા઱ી યાતે લાત ભાડં ી...

ધધંૂ ઱ીનાથનંુ અવર નાભ ત૊ ધધંૂ ૊ ; જાતન૊ ક૊઱ી. આ લાવં ાલડ દીભન૊
યે‖ત૊. હંુ ઩ીઉં છં એલી ફજયના લાડા લાલત૊. જરભ ક૊઱ીને ઩ેટ ઩ણ
જીલ ઩ય૊લાણ૊ દમાદાનભા.ં રશંિવા નાભ ન કયે. લયવ૊લયવ ફજયનાં

http://aksharnaad.com

P a g e | 40

઩ડતર લેચીને જામ ણગયનાયને ભે઱ે . નાણંુ શ૊મ એટલંુ ગયીફગયફાનં ે
ખલયાલી દ્યે. ઩ાછ૊ આલીને ફજય લાલલા ભાડં ે.

ધીયે ધીયે તે ધધંૂ ૊ ને ણગયનાય ફેમ એકાકાય થાલા ભાડં યા. જેવંુ ધ્માનતેવંુ
રદરનંુ ગજુ ;ં જેવંુ અન્ન તેલ૊ ઓડકાય ; ધધંૂ ાનેત૊ ણગયનાયનંુ જ ધ્માનયાત
ને દી રાગી ગય.ંુ એન૊ આતભ૊ લધલા ભાડં ય૊. વવં ાયની ગાઠં લછૂટીગઇ.
ફજયના લાડા ગાયંુ ઩ાવે બે઱ાલીને એ ત૊ ણગયનાયભાં ચાલ્મ૊ ગમ૊.
ક૊ઇક ટકૂ ઉ઩ય ફેવીને ધણૂ ી ધખાલી , ત઩સ્મા આદયી દીધી. એભ ફાય
લયવે ણગયનાયની ગપુ ાઓભાથં ી ગેફના ળબ્દ વબં ઱ાણા કે “ધધંૂ ઱ીનાથ!
ધધંૂ ઱ીનાથ! નલ નાથ બે઱૊ દવભ૊ નાથ તંુ ધધંૂ ૊.”

http://aksharnaad.com

P a g e | 41

“અશારેક!‖ ળબ્દની વાથે ગરુ ુ દત્તે ધ્માન ધયંુ અને નલ નાથ૊નંુ સ્ભયણ
કય.ંુ સ્ભયણ કયતાં ત૊ જ૊ગવવદ્ધ ભછેન્દયનાથ , જરધં યનથ, ળાવં તનાથ,
એલા નલ નાથ૊ ગરુ ુની વન્મખુ શાજય થઇ ગમા. ગરુ ુ ફ૊લ્મા “જ૊ગદં ય૊ ,
આ઩ણી જભાતભાં આજ નલ૊ વવદ્ધ આવમ૊ છે. તભે નલ નાથ બે઱ા એ
દવભ૊ ધધંૂ ઱ીનાથ તભાયી ઩ગં તભાં જગભાં ઩જૂ ાળે. ભાય૊ આળીલાાદ છે.
તભાયી ચરભ વાપી એને આ઩૊.” (વાપી=ગાજં ૊ ઩ીલા ભાટે ચરભની વાથે
લગૂ ડાન૊ ટકૂ ડ૊ યાખલાભાં આલે છે તેને ―વાપી‖ કશે છે.)

જ૊ગદં યનાથ ફધા બે઱ા થામ તમાયે એક વાપીએ ચરભ ઩ીએ. ફીજાને
ચરભ આ઩ે. ઩ણ વાપી ન આ઩ે. ધધંૂ ઱ીનાથને ચરભ આ઩ી. વાપી

http://aksharnaad.com

P a g e | 42

આ઩તાં નલે વવદ્ધ૊ કચલાણા. ગરુ ુદેલે કાયણ ઩છૂ ્.ંુ નલનાથ૊એ ્રુ ાવ૊
કમો “ગરુ ુદેલ , ધધંૂ ૊ નાથ ખય૊ , ઩ણ એનંુ દૂધ શરકંુ છે ; એ દૂધ ક૊ક દી
એને શાથે ક૊ક કા઱૊ કાભ કયાલળે. એટરે ધધંૂ ઱ીનાથજી શજી લધાયે ત઩
કયે, લધાયે શદુ્ધદ્ધ કયે, ઩છી અભે વાપી આ઩ીએ.”

અને ગરુ ુ દત્તન૊ ફ૊ર ઩ડય૊ કે “ધધંૂ ઱ીનાથ! ફાય લયવ ફીજાં ; આબભુ ાં
જઇ ધણૂ ી પ્રગટ૊! જાલ ફા઩! ચ૊યાવી વવદ્ધને ઩ગં તભાં તભાયી લાટ
જ૊લાળે.”

આબનુ ી અલવધ ઩ણ ઩યૂ ી થઇ અને ત઩ કયી ધધંૂ ઱ીનાથ ઩ાછા ગરુ ુ ઩ાવે
આવમા. પયી ગરુ ુએ નલ નાથને શાજય કમાં. અને ફધાએ વાથે ભ઱ી એક

http://aksharnaad.com

P a g e | 43

વાપીએ ચરભ ઩ીધી. ઩ણ નલેમ નાથ અંદય૊અંદય કશલે ા રાગમા કે
”આનાથી ત઩ જીયલાળે નરશ. એ શરકંુ દૂધ છે ; ક૊‖ક દી ને ક૊ક દી એ ન
કયલાના કાભ૊ કયી ફેવળે.”

તેજની જીલત જમ૊ત જેલા ધધંૂ ઱ીનાથ જગતભાં ઘભૂ લા રાગમા. ઘભૂ તાં
ઘભૂ તાં અયલલ્રીને ડુંગયે ણચત૊ડગઢભાં એભનંુ આલવંુ થય.ંુ

ણચત૊ડના યાણાએ ગરુ ુને ઝાઝાં ભાન દીધા.ં ગરુ ુના ચયણભાં ઩ડીને યાણ૊
યાતે ઩ાણીએ ય૊મ૊. યાણાના અબયબમાા યાજભાં વલાળેય ભાટીની ખ૊ટ
શતી. ભયણ ટાણે ફા઩ની આગ રઇને ભ૊ઢા આગ઱ શારનાય૊ દીકય૊
નશ૊ત૊.

http://aksharnaad.com

P a g e | 44

ધધંૂ ઱ીનાથે ધ્માન ધય.ંુ યાણાના બાગમભાં એણે ફે દીકયા રખેરા લાચં ્મ ;
઩ણ એક જ૊ગી , ને એક વવં ાયી. એણે કહ્ંુ , “યાણાજી ! ફાય લયવે ઩ાછ૊
આવંુ છં. ફે કંુલય તાયે ઘયે યભતા શળે. ગરુ ુની આજ્ઞા છે કે આભાથં ી એક
તાય૊ ને એક ભાય૊. તૈમાય યાખજે. તે દી ‖ આંસુ ઩ાડલા ફેવીળ ભા.ં ફાય
લયવે ઩ાછ૊ આવંુ છં.”

ફાય લયવને જાતાં ળી લાય ? જટાધાયી જ૊ગીએ ણચત૊ડને ઩ાદય અશારેક
જગાવમ૊. એટરે યાજાયાણી ફેમ યાજકંુલયને આંગ઱ીએ રઇ ફશાય
નીકળ્મા.ં ફેભાથં ી એક ઘયાણે લગૂ ડે બાગં ી ઩ડત૊ , અને ફીજ૊ ભેરેઘેરે
઩શયે લેળે. યાજાયાણી કડૂ કયીને તેજીર૊ દીકય૊ યાખલા ભાગતાં શતાં ઩ણ

http://aksharnaad.com

P a g e | 45

તેજની વલભવૂત કાઇં ભેરે લગૂ ડે ઢાકં ી યશે ? ને એમ ધધંૂ ઱ીનાથની નજય
ફશાય યશે? ભેરાઘેરાને જ જ૊ગીએ ઉ઩ાડી રીધ૊. ફાય લયવન૊ ફા઱ક૊
દ૊ટ દઇને ગરુ ુને કાડં ે ફાઝી ઩ડય૊. ભાતાવ઩તા નજયે દેખે તેભ એ ફાય
લયવના ફા઱કે ભાથંુ મડંૂ ાલી બગલા ઩શયે ાવમા.ં બભતૂ ધયી ચારી
નીકળ્મા. યાજા યાણી ખ૊ફ૊ ખ૊ફ૊ આંસુ ઩ાડતાં ણચત૊ડગઢ ઩ાછા લળ્મા.ં

ધધંૂ ઱ીનાથે ચેરાને વવદ્ધનાથ કયી થાપ્મ૊. એના કાનભાં ગરુ ુભતં ્ર ફૂંક્૊
અને બેખના ઩ાઠ બણાલતા બણાલતા આ આ઩ણે ઊબા છીએ તમાં આલી
઩શોંચ્મા. આ ઢાકં તે દી નશ૊ત.ંુ આંશીં ત૊ પ્રેશ઩ાટણ નગયી શતી.
ચેરાઓને ગરુ ુએ કહ્ંુ “ફા઩, હંુ આ ડુંગયભાં ફાય લયવની વભાવધ રગાવંુ

http://aksharnaad.com

P a g e | 46

છં. તભે વો ઘય૊ઘય ઝ૊઱ી પેયલીને આંશીં વદાવ્રત યખજ૊. ભખૂ માદં ુ ખમાં
અને અ઩ગં ૊ને ઩૊તાનાં ગણી ઩ા઱જ૊. ભાયી ત઩સ્માભાં ઩નુ ્માઇ
઩યૂ જ૊.” એભ ફ૊રીને ધધંૂ ઱ીનાથે આવન લાળ્ય.ંુ

લાવં ેથી ચેરાઓની કેલી ગવત થઇ ગઇ ? નગયીભાં ઝ૊઱ી પેયલે , ઩ણ
ક૊ઇએ ચ઩ટી ર૊ટ ન દીધ૊. દમા ભાનન૊ છાટં ૊મ ન ભ઱ે એલાં ર૊ક
લવતા‖ં તા.ં ઩ણ વત્તય-અઢાય લયવન૊ વવદ્ધનાથ ત૊ યાજનંુ ફીજ શત૊ ;
વભજુ શત૊ ; એણે એક્કે ક ચેરાને એક્કે ક કુશાડ૊ ઩કડાલી કહ્ંુ કે ઩શાડભાં
રાકડાં લાઢી નગયભાં જઇ બાયીઓ લેચ૊ અને આ઩ ભશને તથી ઉદય

http://aksharnaad.com

P a g e | 47

બય૊! જ૊ગીન૊ ધયભ શયાભનંુ ખાલાન૊ ન શ૊મ. ક૊ઠાભાં જયે નરશંિ , જાઓ
જગં રભા.ં

ફીજ૊ દી , ત્રીજ૊ દી , અને ચ૊થ૊ દી થતાં ત૊ કુશાડા ભેરી-ભેરીને ફધા
ચેરાએ ભાયગ ભાપ્મા. ફાકી યહ્ય૊ એક ફા઱૊ વવદ્ધનાથ. યાણા કુ઱નંુ ફીજ,
એભાં પેય ન ઩ડે. પ્રબાતને ઩શ૊ય પ્રાગડના દ૊યા ફૂટયા ઩શરે ાં ત૊ આશ્રભ
લા઱ી ચ૊઱ી , ઝાડલાને ઩ાણી ઩ાઇ , વવદ્ધનાથ લનભાં ઊ઩ડી જામ. વાજં ે
ફ઱તણની ફાયી ફાધં ી ળશયે ભાં લેચી આલે. નાણંુ નરશ જેવંુ ની઩જે. તેન૊
ર૊ટ રે. આખા ગાભભાં એક જ ડ૊ળી એલી નીક઱ી કે જે એને ય૊ટરા

http://aksharnaad.com

P a g e | 48

ટી઩ી આ઩ે. એ શતી કંુબાયની ડ૊ળી. અઢાય લયવના સલંુ ા઱ા ફૃ઩ા઱ા
ફા઱ા જ૊ગીને જ૊ઇ ડ૊ળી ર઱ી ર઱ી શતે ઢ૊઱ે છે.

આભ ફાય લયવ સધુ ી ફા઱ વવદ્ધનાથે બાયી ઉ઩ાડી વદાવ્રત ચરાવમા.ં
ભાથંુ છ૊રાઇને જીલાત ઩ડી. સલંુ ા઱ી કામા ખયીને! કેટલકંુ વશલે ામ ? દુ :ખ
ત૊ ણચત્ત૊ડની ભ૊રાતભાં ક૊ઇ રદલવ દીઠું નશ૊ત.ંુ અને આંશીં એના
એકરાના ઉ઩ય જ બાય આલી ઩ડય૊. વવદ્ધનાથ મગંૂ ૊ મગંૂ ૊ આ ઩ીડા
લેઠત૊ અનાથની વેલા કમે ગમ૊. ફાય લયવે ધધંૂ ઱ીનાથનંુ ધ્માન ઩રૂ ંુ
થય.ંુ આંખ૊ ઉઘાડીને ગરુ ુએ આશ્રભ નીયખમ૊. આટરા ફધા ચેરકાભાથં ી

http://aksharnaad.com

P a g e | 49

એક વવદ્ધનાથને જ શાજય દેખમ૊. ઩છૂ ્ંુ કે ફીજા ફધા ક્ાં છે ? ચતયુ
વવદ્ધનાથે ભ૊ટંુ ઩ેટ યાખીને ખ૊ટ૊ જલાફ લાળ્મ૊; ગફુ ૃ ઩ટાલી રીધા.

ઘણાં લયવન૊ થાક્૊ વવદ્ધનાથ તે રદલવે ફ઩૊યે ઝાડલાને છામં ડે જ઩ં ી
ગમ૊ છે. ળી઱ા લાતયાની રે ‖યે રે ‖યે એની ઉજાગયબયી આંખ૊ ભ઱ી ગઇ
છે. ગરુ ુજી ચેરાનાં અઢ઱ક ફૃ઩ નીયખી યહ્યા છે. વળષ્મના ફૃડા બેખ ઉ઩ય
અંતય ઠરલામ છે. તે લખતે વવદ્ધનાથે ઩ડ્ંુ પેયવય.ંુ ભાથા ઉ઩યનંુ ઓઢણ
વયી ઩ડ્.ંુ ભાથે એક ભાખી ફેઠી. ગરુ ુને લશભે આવમ૊. ઩ાવે જઇને જ૊યંુ ,
ભાથાભાં ખ૊ફ૊ ભીઠું વભામ એલડું ઘારંુ ઩ડ્ંુ છે. ગધં લછૂટે છે.

“કાઇં નરશ, ફા઩ુ ! ગભૂ ડું થયંુ છે.” વભદય઩ેટા વવદ્ધનાથે વાચંુ ન કહ્.ંુ

http://aksharnaad.com

P a g e | 50

“વવદ્ધનાથ!” ગરુ ુની ભ્રકૂ ુરટ ચડી: “જ૊ગ ઩શમે ો છે એ ભરૂ ીળ ભા.ં અવતથી
તાયી જીબ તટૂ ી ઩ડળે. ફ૊ર વાચ,ંુ ગરુ ુદુ શાઇ છે.”

વવદ્ધનાથ ધીય૊ યશીને લાત૊ કશતે ૊ ગમ૊. તેભ તેભ ધધંૂ ઱ીનાથની
આંખભાથં ી ધભુ ાડા છૂટતા ગમા. ત઩વીનંુ અંતય ખદખદી ઊઠ્.ંુ
અડતા઱ીવ લયવની ત઩સ્માન૊ ઢગર૊ વ઱ગીને બડકા નાખત૊ શ૊મ તેવંુ
ફૃ઩ ફધં ાઇ ગય.ંુ શૈમાભાથં ી “શામ! શામ! ”” એભ શાશાકાય નીક઱ી આબને
અડલા ભાડં યા , “અયે શામ શામ! જગતનાં ભાનલી! દમા ઩યલાયી યહ્યા!ં
ભાય૊ ફાર વવદ્ધનાથ ભાથાની મડંૂ ભાં કીડા ઩ડે તમાં સધુ ીમે બારયયંુ ખેંચે!
અને ભાયી ત઩સ્મા! બડકે બડકે પ્રરેકાય ભચાલી દઉં! ભાયે ત઩સ્માને શંુ

http://aksharnaad.com


Click to View FlipBook Version