The words you are searching are inside this book. To get more targeted content, please make full-text search by clicking here.
Discover the best professional documents and content resources in AnyFlip Document Base.
Search
Published by , 2016-01-31 09:40:15

Rasdhar-ni-Vartao-part-1

Rasdhar-ni-Vartao-part-1

P a g e | 201

યાજાએ ન૊કય દ૊ડાવમ૊ , “જા બાઇ , વાભાં ખેતય૊ભાં ભોં-ભાગમાં મરૂ દેજે.
ફ઱દ રઇને ઘડીકભાં આલજે.”
ત૊મ ખેડતૂ ત૊ શ઱ શાકં ી જ યહ્ય૊ છે. ફાઇ શ઱ ખેંચી ળકતી નથી. એની
આંખ૊ભાથં ી આંસુ ઝયે છે.
યાજા ફ૊લ્મા, “રે બાઇ, શલે ત૊ છ૊ડ. આટરી લાય ત૊ ઊબ૊ યશ.ે ”
ખેડુ ફ૊લ્મ૊ , “આજ ત૊ ઊબા કેભ યશલે ામ ? લાલણીન૊ રદલવ ; ઘડીકના
ખ૊ટી઩ાભાં આખા લયવના દાણા ઓછા થઇ જામ!”

http://aksharnaad.com

P a g e | 202

યાજાજી દુ બાઇ ગમા, “તંુ ઩રુ ુ઴ થઇને આટર૊ ફધ૊ વનદા મ? તંુ ત૊ ભાનલી
કે યાક્ષવ?”

ખેડતૂ ની જીબ ત૊ કુશાડા જેલી! તેભામં ઩ાછ૊ ચાયણ ખેડતૂ ! ફ૊રે તમાયે ત૊
જાણે લશુ ાયને ક૊ઢનાં ફૂરડાં ઝયે! એવંુ જ ફ૊લ્મ૊ , “તંુ ફહુ દમાફૄ શ૊ ત૊
ચાર, જૂતી જા ને! તને જ૊ડું ને ફામડીને છ૊ડું. ઠાર૊ ખ૊ટી દમા ખાલા ળા
વારુ આવમ૊ છ૊?”

“ફયાફય! ફયાફય! “કશીને યાજા દે઩ા઱દે ઘ૊ડા ઩યથી ઊતમાા અને શ઱
ખંેચલા તૈમાય થઇ ગમા; કહ્,ંુ “રે, છ૊ડ એ ફાઇને અને જ૊ડી દે ભને.”

http://aksharnaad.com

P a g e | 203

ફાઇ છૂટી. એને ફદરે યાજાજી જુતાણા. ભાણવ૊ જ૊ઇ યહ્યા.ં

ચાયણ ત૊ અણવભજુ શત૊. યાજાને ફ઱દ ફનાલીને એ ત૊ શ઱ શાકં લા
રાગમ૊. ભાયત૊ ભાયત૊ શાકં ્ે જામ છે. ખેતયને એક છેડથે ી ફીજે છેડે
યાજાએ શ઱ ખેંચ્ય.ંુ એક ઊથર ઩યૂ ૊ થમ૊. તમાં ત૊ ફ઱દ રઇને ન૊કય
આલી ઩શોંચ્મ૊. યાજા છૂટા થમા. ચાયણને ફ઱દ આપ્મ૊. ચાયણીની
આંખભાથં ી ત૊ દડ દડ શતે નાં આંસડુ ાં દડયા.ં એ ત૊ યાજાનાં લાયણાં રેલા
રાગી.

“ખમ્ભા, ભાયા લીય! ખમ્ભા , ભાયા ફા઩! કય૊ડ રદલા઱ી તાયાં યાજ઩ાટ
ત઩જ૊!” દે઩ા઱દે યાજા બાયે શૈમે ચાલ્મા ગમા.

http://aksharnaad.com

P a g e | 204

ચ૊ભાસંુ ઩રૂ ંુ થય.ંુ રદલા઱ી ઢંકૂ ડી આલી. ખેતયભાં ઊંચા ઊંચા છ૊ડલા
ઊગમા છે. ઊંટ ઓયાઇ જામ તેટરા ફધા ઊંચા! દયેક છ૊ડની ઉ઩ય અક્કે ક
ડંડૂ ું, ઩ણ કેલડું ભ૊ટંુ ? લંેત લંેત જેલડું! ડંડૂ ાભાં બયચક દાણા! ધ૊઱ી ધ૊઱ી
જુલાય અને રીરા રીરા ફાજયા! જ૊ઇ જ૊ઇને ચાયણ આનદં ઩ામ્મ૊.

઩ણ આખા ખેતયની અંદય એક ઠેકાણે આભ કેભ ? ખેતયને એક છેડેથી
ફીજા છેડા સધુ ીની શામાભાં એકેમ છ૊ડને ડંડૂ ાં નીંઘરેરાં જ ન ભ઱ે ! આ શંુ
કોતકુ !

ચાયણને વાબં યંુ , “શા શા! તે દી હંુ લાલણી કયત૊ શત૊ ને ઓલ્મ૊ દ૊ઢ
ડાહ્ય૊ યાજા આવમ૊ શત૊. એ ભાયી ફામડીને ફદરે શ઱ે જૂતમ૊ ‖ત૊. આ ત૊

http://aksharnaad.com

P a g e | 205

એને શ઱ ખંેચેલંુ તે જ જગમા. ક૊ણ જાણે કેલ૊મ ઩ાવ઩મ૊ યાજા! એનાં
઩ગરાં ઩ડયાં એટરી બોંભાં ભાયે કાઇં ન ઩ાક્.ંુ લાલેરા દાણામ પ૊ગટ
ગમા !”

ણખજાઇને ચાયણ ઘેય ગમ૊ , જઇને ફામડીને લાત કયી , “જા , જઇને જ૊ઇ
આલ ખેતયભા.ં એ ઩ાવ઩માના ઩ગ ઩ડયા તેટરી બોંમભાં ભારંુ અનાજેમ
ન ઊગય!ંુ ”

ફાઇ કશ,ે “અયે ચાયણ! શ૊મ નરશ. એ ત૊ શતા યાભયાજા. વાચે જ તંુ જ૊તાં
ભલૂ ્મ૊.”

http://aksharnaad.com

P a g e | 206

“તમાયે તંુ જઇને જ૊ઇ આલ.પયી ભ઱ે ત૊ હંુ એને ટી઩ી જ ના્ંુ , એણે ભાયા
દાણા ખ૊લયાવમા. કેલા ભેરા ઩ેટન૊ ભાનલી! ભ઱ે ત૊ એને ભાયી જ ના્.ંુ ”

દ૊ડતી દ૊ડતી ચાયણી ખેતયે ગઇ. ઩ેટભાં ત૊ થડક થડક થામ છે , સયૂ જ
વાભે શાથ જ૊ડે છે. સ્તવુ ત કયે છે , “શે સયૂ જ , તભે ત઩૊ છ૊ , તભાયાં વત
ત઩ે છે ; ત૊મ વવતમાનાં વત ળીદ ખ૊ટા થામ છે ? ભાયા યાજાના વતની
યક્ષા કયજ૊, ફા઩!”

જુએ તમાં ત૊ વાચ૊વાચ એક ઊથર જેટરા છ૊ડલાનાં ડંડૂ ાં નીંઘલ્માં જ
નશ૊તા, ને ફીજા ફધા છ૊ડલા ત૊ ડંડૂ ે બાગં ી ઩ડે છે! આ શંુ કોતકુ !

http://aksharnaad.com

P a g e | 207

઩ણ એ ગાડં ા ચાયણની ચાયણી ત૊ ચતયુ સજુ ાણ શતી. ચાયણી શ઱લે
શ઱લે એ શામાના એક છ૊ડલા ઩ાવે ગઇ. શ઱લે શ઱લે છ૊ડલ૊ નભાવમ૊ ;
શ઱લેક ડંડૂ ું શાથભાં રીધ.ંુ શ઱લે ડંડૂ ાં ઩યથી રીલંુ ઩ડ ખવેડ્.ંુ

આશાશાશા! આ શંુ ? દાણા નરશ , ઩ણ વાચાં ભ૊તીડા!ં ડંડૂ ે ડંડૂ ે ભ૊તીડાં ,
ચકચકતાં ફૃ઩ા઱ાં , યાતાં , ઩ી઱ાં અને આવભાની ભ૊તીડા.ં ભ૊તી!
ભ૊તી! ભ૊તી! યાજાજીને ઩ગરે ઩ગરે ભ૊તી ની઩જમા.ં

ચાયણીએ દ૊ટ દીધી , ઘેય ઩શોંચી. ચાયણન૊ શાથ ઝાલ્મ૊ , “અયે મયૂ ખા ,
ચાર ત૊ ભાયી વાથે! તને દેખાડું કે યાજા ઩ા઩ી કે ધભી શત૊.” ઩યાણે એને
રઇ ગઇ ; જઇને દેખાડ્ંુ ; ભ૊તી જ૊ઇને ચાયણ ઩સ્તામ૊ , “ઓશ૊શ૊શ૊! ભેં

http://aksharnaad.com

P a g e | 208

આલા ઩ન૊તા યાજાને – આલા દેલયાજાને - કેલી ગા઱૊ દીધી!” ફધાં
ભ૊તી ઉતામાા. ચાયણે પાટં ફાધં ી, ઩યબામો દયફાયને ગાભ ગમ૊.

કચેયી બયીને યાજા દે઩ા઱દે ફેઠા છે. ખેડતૂ ૊નાં સખુ દુ :ખની લાત૊ વાબં ઱ે
છે. મખુ ડું ત૊ કાઇં તેજ કયે છે! યાજાજીના ચયણભાં ચાયણે ભ૊તીની પાટં
મકૂ ી દીધી. લગૂ ડું ઉઘાડી નાખયંુ , આખા ઓયડાભાં ભ૊તીનાં અજલા઱ાં
છલામા.ં

યાજાજી ઩છૂ ે છે, “આ શંુ છે, બાઇ?”

ચાયણ રરકાયીને ભીઠે કંઠે ફ૊લ્મ૊ :

http://aksharnaad.com

P a g e | 209

જાણમ૊ શત જડધાય, નલ઱ંગ ભ૊તી ની઩જે;
(ત૊) લલાયત લડ લાય, દી ફાધ૊, દે઩ા઱ દે!

[શે દે઩ા઱દે યાજા ! જ૊ ભંે ઩શરે ેથી જ એભ જાણયંુ શ૊ત કે તંુ ળકં યન૊
અલતાય છે , જ૊ ભને ઩શરે ેથી જ ખફય ઩ડી શ૊ત કે તાયે ઩ગરે ઩ગરે
ત૊ નલરખાં ભ૊તી ની઩જે છે , ત૊ ત૊ હંુ તને તે રદલવ શ઱ભાથં ી છ૊ડત
ળા ભાટે ? આખ૊ રદલવ તાયી ઩ાવે જ શ઱ ખેંચાલત ને ! —આખ૊ રદલવ
લાવમા કયત ત૊ ભારંુ આ્ંુ ખેતય ભ૊તી ભ૊તી થઇ ઩ડત !]

યાજાજી ત૊ કાઇં વભજમા જ નરશ.

http://aksharnaad.com

P a g e | 210

“અયે બાઇ! તંુ આ શંુ ફ૊રે છે?”

ચાયણે ફધી લાત કયી. યાજાજી શવી ઩ડયા , “અયે બાઇ! ભ૊તી કાઇં ભાયે
઩ણુ મે નથી ઊગમા.ં એ ત૊ તાયી સ્ત્રીને ઩ણુ મે ઊગમાં છે ; એને તે વતં ા઩ી
શતી એભાથં ી એ છૂટી એન૊ જીલ યાજી થમ૊ ; એણે તને આવળ઴ આ઩ી ,
તેથી આ ભ૊તી ઩ાક્ા.ં ”

ચાયણ યડી ઩ડય૊: “શે દેલયાજા ! ભાયી ચાયણીને હંુ શલે કે ‖દીમે નરશ
વતં ા઩.ંુ ”

http://aksharnaad.com

P a g e | 211

ચાયણ ચારલા ભાડં ય૊. યાજાજીએ એને ઊબ૊ યાખમ૊ , “બાઇ! આ ભ૊તી
તાયાં છે. તાયા ખેતયભાં ઩ાક્ાં છે. તંુ જ રઇ જા!”
“ફા઩ા! તભાયા ઩ણુ મનાં ભ૊તી! તભે જ યાખ૊.”
“ના, બાઇ! તાયી સ્ત્રીનાં ઩ણુ મનાં ભ૊તી એને ઩શયે ાલજે. રે , હંુ વતીની
પ્રવાદી રઇ રઉં છં.”
યાજાજીએ એ ઢગરીભાથં ી એક ભ૊તી રીધંુ , રઇને ભાથા ઩ય ચડાવયંુ ,
઩છી ઩ય૊લીને ડ૊કભાં ઩શયે .ંુ

http://aksharnaad.com

P a g e | 212

ચાયણ ભ૊તી રઇને ચાલ્મ૊ ગમ૊; ઘેય જઇને ચાયણીના ઩ગભાં ઩ડય૊.કહ્ંુ,
“ચાયણી, ભેં તને ઘણી વતં ા઩ી છે. શલે નરશ વતં ા઩ંુ શ૊!”

http://aksharnaad.com

P a g e | 213

9. દુ શ્ભન

ભ૊તી જેલાં વનભા઱ ઩ાણી નદીભાં ખ઱ખ઱તાં શતાં અને નદીને કાઠં ે
ળકં યનંુ ભરં દય શત.ંુ એક રદલવ સયૂ જ ભશાયાજ ઊગીને વભા થમા તે ટાણે
ભરં દયને ઓટરે ગાભના ઩ચાવ પાટેરા જુલાવનમા બે઱ા થમા છે. અંગ
ઉ઩ય ઩ાણક૊યાની ઘેયદાય ઩ખતી અને ત્રણ-ત્રણ ડ૊યણાલા઱ી ચ૊યણીઓ
ને ઩ાવાફધં ી કેરડમાં ઩શયે ેરા.ં કમ્ભયે કા઱ી અને યાતી ક૊યછેડાલા઱ી
઩છેડીઓની બેટ લા઱ે રી, ભાથે ગડી ઩ાડીને બાતીગ઱ પેંટા ફાધં ેરા,
જભણા ઩ગની જાઘં ે ઩ડખાના બાગ ઉ઩ય, ઢીંચણસધુ ી ઢ઱કતી નાડીને
છેડ,ે વાત-વાત યંગની ઊનનાં ગથંૂ ેરાં ફૂભકાં ઝૂરી યહ્યા છે. કેરડમાની

http://aksharnaad.com

P a g e | 214

કવ૊ને ફાધં ેરા, કાટં ા કાઢલાના અને કાનભાથં ી ભેર કાઢલાના ફૃ઩ેયી,
નાના, ઘઘૂ યીદાય ચીવ઩મા રટિંગામ છે. ઩ાઘડીને ભાથે ખડાં છ૊ગાં ઩લનભાં
ઊડઊડ થામ છે. ડ૊કભાં બાતબાતના ઩ાયાની ફનાલેરી ભા઱ાઓ
ચ઩૊ચ઩ ળ૊બે છે. શાથભાં કરડમા઱ી, વ઩ત્ત઱ના તાયના ચા઩ડા બયેરી ને
ઘઘૂ યીઓ જડરે ી, રાફં ી ફૃ઩ા઱ી રાકડીઓ રશર૊઱ા રે છે.

ક૊ઇ જુલાવનમા ઩ાઘડી ઉતાયીને ભાથે ખ૊વેરા અધાચદં ્રાકાય દાવં તમાથી
઩૊તાના ભાથાના રાફં ા રાફં ા ચ૊ટરા ઓ઱ી યહ્યા છે. ક૊ઇ ઩ાઘડીભાથં ી
નાનકડી ળીળીઓ કાઢીને આંખભાં વ૊મરંુ આંજે છે. ક૊ઇ ઩ાઘડીભાં ખ૊વેર
નાનાં નાનાં આબરાં કાઢીને ઩૊તાનાં નાક-નેણ જ૊તા જ૊તા ડ૊કની

http://aksharnaad.com

P a g e | 215

ભા઱ાના ભેયનંુ ફૂભકંુ ફયાફય લચ્ચ૊લચ ગ૊ઠલતા ગ૊ઠલતા, ઝીણી ઝીણી
મછૂ ૊ને લ઱ દેતા, ભાથાના ચ૊ટરાની ઩ાટી ફયાફય રભણા ઉ઩ય લીંટતા
લીંટતા વાભવાભા ઠઠ્ઠા ભશ્કયીઓ કયી યહ્યા છે.

ક૊ઇ ફૂભકાલં ા઱ી દ૊યીએ ફાધં ેરા ફબ્ફે ઩ાલા લગાડીને રાફં ૊ સયૂ કાઢી
યહ્યા છે, અને નદીના ભ૊તી વભા વનભા઱ લશણે ભાથં ી અયીવા જેલી શલે ્મ
બયીને ભર઩તી ચાલ્મે ચારી આલતી જુલાન ફાઇઓનાં ભોં ઉ઩ય ઩ેરાં
આબરાનં ાં ઝ઱કઝ઱ક પ્રવતણફફંિ ૊ ઩ાડી, એ ઩વનમાયીઓની કા઱ી કા઱ી
ભ૊ટી આંખ૊ને અંજાલી દઇને કડૂ ી કડૂ ી મઝંૂ લણ ઉ઩જાલી યહ્યા છે.
઩વનમાયીઓ ફેડાં રાલી, ઠારલીને, ઘેય ઩ાણીની જફૃય ન શ૊મ ત૊મે

http://aksharnaad.com

P a g e | 216

ધભાકા દેતી દેતી ઩ાછી આલે છે. જાણીજ૊ઇને ફેઠી ફેઠી ફેડાં ભાજં માં જ
કયે છે. એના કસફંુ ર કીરડમા બાતના,ં ફાધં ણીદાય ઓઢણા,ં નદીને કાઠં ે
઩લનભા,ં કાભદેલની ધજાઓ જેલાં પયક પયક થામ છે. કાનભાં ઩ાદં ડીઓ
અને આક૊ટા શીંચે છે. નેણની કભાન૊ જાણે શભણાં કાનને અડી જળે એલી
રફં ામેરી છે. નદીને કાઠં ે ય૊જ પ્રબાતે જે યંગ જાભત૊ તે આજેમ જમ્મ૊ છે.

એ ગાભનંુ નાભ ફીરખા. એ નાનકડી વનભા઱ નદીનંુ નાભ બઠી. એ
જુલાન૊ અને જુલાનડીઓ જાતનાં ખાટં શતા.ં વગા઱ળા ળેઠને અને ચેરૈમા
દીકયાની જનભબ૊ભકા એ ફીરખાભા,ં ફવ૊ લયવ ઩શરે ાં ખાટં ર૊ક૊નાં
યાજ શતા.ં દીન૊નાથ નલય૊ શળે તે રદલવ એણે આ બીનરા લાનની,

http://aksharnaad.com

P a g e | 217

લાબં લાબં ના ચ૊ટરાલા઱ી, કા઱ાં બમ્ભય નેણા઱ી, નભણી, કાભણગાયી
અને જ૊યાલય ખાટં ડીઓને ઘડી શળે.

વળલારમને ઓટે આ ઘઘૂ યીના અને ફૂભકાનં ા ઠાઠભાઠથી ઊબેરા ખાટં ૊ને
જુલાની જાણે આંટ રઇ ગઇ શતી. ફધા ભશ્કયી ઠઠ્ઠાભાં ભળગરૂ ઊબા શતા
તમાં ઩ડખે થઇને એક ફાલ૊ નીકળ્મ૊. બગલાં લસ્ત્ર શતા,ં ક઩ા઱ે બસ્ભ
શતી, ભાથે ભરૂયમાં ઝરટમાં શતા,ં શાથભાં ઝ૊઱ી શતી. ―આરેક‖ ―આરેક‖
કયત૊ ફાલ૊ ચીવ઩મ૊ ફજાલત૊ ચાલ્મ૊ ગમ૊.

કભયભાં ખ૊વેરી છયીનંુ ફૂભકંુ ફાધં ત૊ ફાધં ત૊ એક ભદ૊ન્ભત્ત જુલાવનમ૊
ફ૊લ્મ૊, "એરા, આ ફાલ૊ ત૊ શલે શદ કયે છે.”

http://aksharnaad.com

P a g e | 218

“શા, શા,” ફીજ૊ જુલાન ચ૊ટર૊ ઓ઱ત૊ ઓ઱ત૊ ફ૊લ્મ૊.

“ફાલ૊ ત૊ લઠં ી ગમ૊ છે; એની ઝ૊઱ી ક્ામં તયતી નથી. ઢેઢલાડથે ીમ
ફાલ૊ ણબક્ષા રે છે.”

“અયે, ભંે ત૊ ભાયી નજય૊નજય જ૊યંુ ને !” ત્રીજ૊ શ઱લેથી ફ૊લ્મ૊, "શભણે
જ ઢેઢલાડથે ી ભયેરા ઢ૊યની ભાટી રઇને એ લમ૊ જામ.”

“એરા, તમાયે ત૊ એ જ૊ગટાને પજેત કયલ૊ જ૊લે. શાર૊ એની શાડં રી
ત઩ાવીએ. ભાય૊ ફેટ૊ ક્ાકં જ્ગમાને અબડાલત૊ શળે.”

http://aksharnaad.com

P a g e | 219

“શાર૊, શાર૊,” એભ કશીને ઩ટ૊઩ટ ચ૊ટરા લીંટી રઇ, ભાથે પેંટા ભેરી,
આબરા,ં ળીળી અને દાવં તમા પેંટાભાં ખ૊વી, એ ફૂભકાલં ા઱ા જુલાન૊ શાથભાં
રાકડીઓ રશડિં ૊઱તા રશંિડ૊઱તા નયૂ વતાગયની જગમાભાં જઇ ઩શોંચ્મા.

ફાલા જેયાભબાયથીજી ફેઠા ફેઠા ચરભ ઩ીતા શતા. ―આરેક! આરેક!
ફ૊ભ ગયનાયી!‖ કશીને એલ૊ દભ ભાયતા શતા, કે ચરભને ભાથે લેંત
લેંતના ઝડપા દેતી ઝા઱ ઊઠતી શતી. ઓયડીભાં ચરૂ ા ઉ઩ય શાડં ી
ચડાલેરી શતી; અન્ન ઩ાકતંુ શત.ંુ

“ફાલાજી ફા઩ુ ! અભાયે શ૊ક૊ બયલ૊ છે. જયા દેલતા (દેતલા?) ભાડં લા
દેજ૊.”

http://aksharnaad.com

P a g e | 220

“શા, ફચ્ચા, ચરે જાઓ ચરૂ ાકે ઩ાવ!”

ખાટં જુલાવનમા એક ઩છી એક ચરૂ ા ઩ાવે ચાલ્મા. શાડં ીની ઢાકં ણી ઉ઩ાડી
જુએ ત૊ અંદય ચ૊ખા પવપવે છે ! લાઢે ત૊મ ર૊શી ન નીક઱ે એલાં ઝાખં ા
ડાચાં રઇને જુલાન૊ ફશાય નીકળ્મા. ફાલ૊ ક઱ી ગમ૊ શત૊. ક૊ચલાઇને એ
ફ૊લ્મ૊, "ક્ોં? દેખ ણરમા? ્રુ ાવા શ૊ ગમા? ઇતના અશકં ાય? જાલ૊,
ખાટં વફ ઝાટં શ૊ જાલ૊ગે.” ફાલાએ ળા઩ દીધ૊.

પાટીને ધભુ ાડે ગમેરા ખાટં ૊થી ક૊ચલાઇને એ વતં ણગયનાયની છામં ડીએ
યાભદાવજીની જગમાભાં જઇને યશલે ા રાગમા. તમાં એક રદલવ એક વદૃ ્ધ
કારઠમાણી, બે઱ા વ૊-વ૊ અવલાય૊ રઇને, ફાલાજીનાં દળાને આવમા.ં

http://aksharnaad.com

P a g e | 221

ફાલાએ ધણૂ ીભાથં ી બભતૂ ની ચ઩ટી બયીને કારઠમાણી વાભે શાથ
રફં ાવમ૊, "રે ભૈમા, યાભજી તેયેક૊ ફીરખાક ધની દેતા શૈ.”

વાઠ લયવની કારઠમાણીનંુ કયચણરયંુ ભ૊ઢંુ ધયતી ઩ય ઢળ્ય,ંુ ફાલ૊ ત૊
એના ફા઩ જેલ૊ શત૊. ઩ણ કારઠમાણીને બોંઠાભણ એ આવયંુ કે ―અયે,
આલાં તે લચન કાઇં પ઱ે ? શલે વાઠ લયવની અલસ્થાએ કાઇં દીકય૊
થામ?' ઩ણ ફાલ૊જી જાણત૊ શત૊ કે એ કારઠમાણીને ભાથે ક્ા કાઠીનંુ
ઓઢણંુ ઩ડ્ંુ શત.ંુ

કે‖ ડેયા કે‖ ડ૊રઢય,ંુ કે‖ આલાવ કે‖લામ
(઩ણ) લીય૊ વ્રશભડં ઱ વાયખ૊, (જેની )વા‖ભાં જગત વભામ.

http://aksharnaad.com

P a g e | 222

[ક૊ઇ ક૊ઇ લીય ઩રુ ુ઴૊ એલા શ૊મ, જેને ડયે ા તબં નૂ ી ઉ઩ભા આ઩ી ળકામ.
એથીમે ભશાન નયલીય૊ શળે, જેને ઘયની ડેરીઓ વાથે વયખાલામ.એથી
઩ણ ચરડમાતા શ૊મ. તેને આખા આલાવ જેલાં ભશાન શ૊લાનંુ ભાન
અ઩ામ; ઩ણ લીય૊ લા઱૊ ત૊ કેલ૊? આકાળ જેલડ૊. એની છામાભાં ત૊
આ્ંુ જગત વભામ.]

જેત઩યુ નાં ઩૊ણાફવ૊ ગાભડાં ફલચૂ ૊ના શાથભાથં ી જીતી રેનાય
વભવતમા઱ાના લીજા ખવવમાને ત૊ડલાભાં વાભત ્ભુ ાણને વશામ કયનાય,
અને ણચત્ત઱ના જગં ભાં આતાબાઇ વાભે આપ઱નાય એ ફકં ા કાઠી
લીયાલા઱ાની લયદાન ઩ાભેરી કારઠમાણીને વાઠ લયવે ઓધાન યહ્.ંુ નલ

http://aksharnaad.com

P a g e | 223

ભરશને ઩નૂ ભના ચાદં જેલ૊ દીકય૊ અલતમો. ફાલાજીન૊ ફક્ષેર૊ એટરે
એનંુ નાભ ઓઘડ ઩ાડ્.ંુ બયજ૊ફનભાં વશતે ી એ ઊંડી ને ગાડં ી બાદય
નદીના ઊંચા ઊંચા કાઠં ા ઉ઩ય લીયા લા઱ાના લાવ શતા.

જૂનાગઢના ફાફી યાજાને ઓઘડ અલતમાાના ખફય ભળ્મા. લીયા લા઱ાની
વાથે ફાફી વયકાયને ફે વગા બાઇ જેલી શતે પ્રીત શતી, તેથી
―કંુલય઩છેડ૊‖ ત૊ કયલ૊ જ૊ઇએ. ફીરખાન૊ ત્રીજ૊ બાગ જૂનાગઢના શાથભાં
શત૊. ઩ણ ભદભસ્ત ખાતં ૊ જૂનાગઢને એ ત્રીજ૊ બાગ ઩ણ વખે ખાલા દેતા
નશ૊તા, એક શાથ જીબ કઢાલતા. જૂનાગઢ પયતાં ઩ણ ખાટં ૊નાં ગાભ
લીંટ઱ાઇ લળ્માં શતા,ં ફાફીએ વલચાયંુ કે આ લીય૊ લા઱૊ ખાતં ૊ને ઩યૂ ૊

http://aksharnaad.com

P a g e | 224

઩ડળે. ફીરખાની ઩ાટી વયકાયે ઓઘડ લા઱ાને કંુલય઩છેડીભાં ફક્ષી.
કારઠમાણીને વાબં યંુ કે ફાલાની લાણી વાચી ઩ડી. ઓઘડ લા઱૊ ત૊
અલતયતાનં ી વાથે જ ફીરખાના ત્રીજા બાગન૊ ધણી થઇ ચકૂ ્૊.
લીયાલા઱ાએ કંુ઩ા અને કાથં ડ નાભે ફે ભ૊ટેયા દીકયાને જેત઩યુ ની ઩ાટી
બ઱ાલી. અને ઩૊તે ઓઘડની વાથે ફીરખે જઇને ખ૊યડાં ફાધં ્મા.ં

જેની એક શાકર થાતાં ત૊ ખાટં ૊ની ફાય શજાય ચાખડીઓ ફીરખાને ચ૊યે
ઊતયે, શવથમાય ફાધં નાય૊ એક ઩ણ ખાટં જ૊દ્ધ૊ ઘયભાં વતં ાઇ ન યશી ળકે,
તેલા ખાટં યાજા બામા ભેયની આણ કંુડરાના ઝા઩ં ા સધુ ી લતાાતી શતી.
ચ૊યે ય૊જ વલાય વાજં અડાફીડ ડામય૊ બયાત૊ શત૊. શાથીની સઢંૂ જેલી

http://aksharnaad.com

P a g e | 225

ભજુ ાઓલા઱ા શજાય-શજાય કા઱ઝા઱ ખાટં લીયાવન લા઱ીને ફેવતા શતા.
ભ૊ઢા આગ઱ ભાણવાઇ કે વળય૊શીની તયલાય૊ ઩ડતી. ભતૂ ના છયા જેલાં
બારાં ચ૊યાની થાબં રીએ થાબં રીએ ટેકલાતાં અને અને આબરાં જરડત
ભોંવરયમાં ભ૊ઢાં ઉ઩યથી છ૊ડી છ૊ડીને જમાયે દાઢીના ઩લ્રા ઝાટકતાં
ઝાટકતાં વાભવાભા શયૂ લીય૊ના કસફંુ ા અંજણ઱ઓ રેલાતી તમાયે ઩૊તાના
રાફં ા રાફં ા કાતયા છૂટા ભેરીને આત૊ બામ૊ ઩ણ વ૊નાના તાયે ભઢેરા
નકળીદાય શ૊કાની ઘટંૂ ૊ રેત૊ રેત૊ ફેવત૊. આતા બામાની મખુ ાકૃવતભાં
બાયી ફૃડ઩ શતી. આત૊ બામ૊ દાઢી, મછૂ અને ભાથાના લા઱ને ગ઱ીભાં
યંગત૊. ઘડ઩ણભાં એણે નવંુ ઘય કયંુ શત.ંુ

http://aksharnaad.com

P a g e | 226

“આતા બામા!” ડામયાભાં લાત૊ ચારી, "જૂનાગઢે ત૊ જુગવત કયી. શલે એક
મ્માનભાં ફે તયલાયંુ કેભ વભાળે?”

“એન૊ વનલેડ૊ આણી નાખશ,ંુ ફા!” બામા ભેયે મછૂ ૊ને લ઱ દેતાં કહ્,ંુ "કાં
કાઠી નરશ ને કાં ખાટં નરશ.”

ખાટં ર૊ક૊ લીયા લા઱ાની લસ્તીને વતં ઩લા ભડં યા, એના ઊબા ભ૊ર
બે઱લી દે છે, કાઠીઓનાં વાતં ી જૂતલા દેતા નથી, લાતલાતભાં કાઠીઓની
વાથે કજજમા ઊબા કયે છે; ઩ણ શલે ત૊ ઓઘડ લા઱ાનેમ મછૂ ના દ૊યા
ફૂટતા શતા. એની સલુ ાવ આખા ભરકભાં પ૊યલા ભાડં ી. એને ચાયણ૊એ
ફયડાઇ દીધી,

http://aksharnaad.com

P a g e | 227

ત૊઱ે ઘય તાફં રડયંુ તણે, દૂધ દડડે ા થામ,
(એભા)ં ધય઩વતયનંુ ાં ઢંકામ, લાજાં ઓઘડ લીયાઉત.

[લીયા લા઱ાના કંુલય ઓઘડ લા઱ા, તાયે ઘેય એટરી ફધી બંેળ૊ ફાધં ી છે
કે એને દ૊શતી લખતે તાફં ડીભાં દૂધની ધાય૊ન૊ જે અલાજ થામ છે તે
અલાજ ફીજા યાજાઓના લાજજિંત્ર૊ના – ળયણાઇ અને ઢ૊રના નાદને ઩ણ
વબં ઱ાલા દ્યે નરશ તેટર૊ પ્રચડં ફને છે.]

ધીભે ધીભે લીય૊ લા઱૊ ઩૊તાના ભાણવ૊ જભાલલા ભડં ય૊. ખાટં ની જભીન
દફાલલાન૊ આદય કમો. એક રદલવ લીય૊ લા઱૊ ઘેયે નથી; જુલાન
કાઠીઓને રઇને ક્ાકં ચડી ગમેર૊. લાવં ેથી એની રીરીછભ લાડીભાં

http://aksharnaad.com

P a g e | 228

ખાતં ૊એ ફે ફ઱દ ચયલા મકૂ ્ા. ફ઱દને ઩કડીને લીયા લા઱ાન૊ કાઠી
દયફાયી લાવભાં દ૊યી આવમ૊. ઓઘડ લા઱ાનાં લહુ જે ઓયડે યશતે ાં શતાં
તેની પ઱ીભાં જ ફ઱દ ફાધં ી દીધા. ઩ાકટ ઉંભયના કાઠીઓ આઇની ચ૊કી
કયતા કયતા પ઱ીની ફશાય આઘેયા ફેઠા શતા. ક૊ઇનંુ ધ્માન નશ૊ત.ંુ

તમાં બામા ભેયની નલી લહનુ ૊ બાઇ બેટભાં તયલાય, એક શાથભાં બાલંુ
અને ફીજા શાથભાં દસ્ત૊ રઇને આવમ૊, ઩યફાય૊ આઇને ઓયડે ઩શોંચ્મ૊.
઩યભેશ્વયે જાણે કે ઘેય યભલા વારુ ઩ાળેય ભાટીભાથં ી જ ઩તૂ ઱ી ઘડી શ૊મ
તેલી ફૃડી કારઠમાણી ઉંફયાભાં ફેઠી ફેઠી ઩૊તાના શાથ઩ગ ધ૊તી શતી.
઩ણ બામાન૊ ભદ૊ન્ભત્ત વા઱૊ અચકામ૊ નરશ, વડેડાટ ચાલ્મ૊ આવમ૊ અને

http://aksharnaad.com

P a g e | 229

ફ઱દ છ૊ડયા. ફાઇએ ગર્જના કયી મકૂ ી, "આંશીં ક૊ઇ કાઠીના ઩ેટન૊ છે કે
નરશ? ન શ૊મ ત૊ રાલ૊ ફયછી ભાયા શાથભા.ં આભ તભને ખાટં ગયાવ
ખાલા દેળે?”

બઢુ ા઩ાભાં જેનાં ડ૊કાં ડગભગી યહ્યાં શતા,ં તે ડ૊વાઓ એકાએક આ અલાજ
વાબં ઱ીને ઝફકી ઊઠયા, અને એક જણાએ દ૊ડીને બામાના વા઱ા ઉ઩ય
ફયછીન૊ ઘા કમો. ઩ાડા જેલા એ ઩શરે લાનના પ્રાણ નીક઱ી ગમા.
ગાભભાં તેની ખફય ઩ડી તમાં ત૊ ખાટં ની ઩ાટીભાં ગ૊કીય૊ થમ૊ અને ખાટં
ચડી આવમા. એ ધીંગાણાભાં એંળી ખાટં જુલાન૊ ભમાા, અને ચા઱ીવ બઢુ્ઢા
કાઠીઓ કાભ આવમા.

http://aksharnaad.com

P a g e | 230

બામા ભેયને ભનભાં થય,ંુ 'ફહુ થયંુ ! લીય૊ લા઱૊ કટક૊મ નરશ ભેરે.‖
ફન્મા તેટરા ઉચા઱ા રઇને એ બાગમ૊; ગોંડ઱નંુ ગાભ વયવાઇ છે તમાં
ગમ૊. બા‖કંુબાનંુ ળયણ ભાગય.ંુ બા‖કંુબા તે લખતે ગોંડ઱ના નલાં ગાભ
લવાલતા શતા; દગાથી, આજીજીથી ને તયલાયથી ગયાવ કભાતા શતા. વ.ં
1809ની અંદય નલાફની વાથે એને નલાગઢ મકુ ાભે રડાઇ થઇ, તમાયે
લીયા લા઱ાએ અને બામા ભેયના બાઇ જેભર ભેયે આલીને એને ભદદ કયી
શતી. લીયા લા઱ાને કંુબાજીએ કાગ઱ રખમ૊ કે ―આંશીં ઩ધાય૊, ફીરખાના
વીભાડા નક્કી કયી આ઩ીને હંુ તભાય૊ કજજમ૊ ઩તાવ.ંુ ‖

http://aksharnaad.com

P a g e | 231

લીય૊ લા઱૊ તે લખતે જ જેત઩યુ થી આ ખફય વાબં ઱ીને ફીરખે આલેર૊.
ખાટં ના રફાચા લીંખાલાની તૈમાયી શતી, ઩ણ એને બા‖કંુબા ઉ઩ય બય૊વ૊
ફેઠ૊. ઩ચીવ ઘ૊ડે એ વયવાઇભાં બા‖કંુબાન૊ ભશભે ાન ફન્મ૊.

વયવાઇ ગાભના દયફાયગઢભાં ફે વાભવાભી દ૊ઢી, એકભાં બામા ભેયન૊
ઉતાય૊; અને ફીજીભાં લીયા લા઱ાન૊ ઉતાય૊; ય૊ટરા ખાલાને લખતે એક
઩ડખે ખાટં ૊ની ઩ગં ત અને ફીજે ઩ડખે કાઠીઓની ઩ગં ત ઩ડતી. લચ્ચે
ઊબા ઊબા બા‖કંુબ૊ હકુ ભ કયતા જામ કે "દૂધનાં ફ૊ઘયાં રાલ૊." "દશીંનાં
દ૊ણાં રાલ૊." "ઘીની તાફં ડીઓ રાલ૊", ઩૊તે શાથભાં તાફં ડી રઇને
ભશભે ાન૊ને ઩ીયવલા ભાડં ે, શાકરા ઩ડકાય કયે, વાભવાભાં ફટકાં રેલયાલે,

http://aksharnaad.com

P a g e | 232

ઘડીલાય બામા ભેયની થા઱ીભાથં ી ક૊ણ઱મ૊ રે, લ઱ી ઘડીલાય લીયા
લા઱ાના બાણાભાં ફેવી જામ. ભશભે ાન૊નાં શૈમાભાં આલી ઩ય૊ણાગત
દેખીને શતે પ્રીત ભાતી નશ૊તી. એભ કયતાં ફે રદલવ લીતમા. બા‖કંુબ૊
ળાની લાટ જ૊ત૊ શળે? ગોંડ઱થી કાઇં ક આલલાનંુ શત;ંુ ઩ય૊ણાચાકયી શજી
અધયૂ ી શતી.

ત્રીજે રદલવે વલાયે બમ૊ ભેય ઩૊ટરીએ (રદળાએ) ગમા શતા. ઩ાછા
આલીને નદીભાં એક લીયડ૊ શત૊ તમાં ક઱વળમ૊ ભાજં લા ફેઠા. ઊંચે જુએ
તમાં એક છ૊કયી ફેઠેરી. છ૊કયી થયથયતી શતી.

http://aksharnaad.com

P a g e | 233

બામ૊ ભેય ફ૊લ્મા, "અયે, ફેટા ભ૊ટી! તંુ આંશીં ક્ાથં ી? ફીરખેથી બાગી
કેભ ગઇ, દીકયી?
ભ૊તીના શૈમાભાં જીલ આવમ૊. એ ફ૊રી, “ફા઩,ુ ભાયી ભરૂ થઇ, ભંે તભાયા
ગઢનંુ સખુ ખ૊ય.ંુ ”
”ના યે ના, કાઇં રપકય નરશ, દીકયી! તાયી ભયજી શ૊મ તમાં સધુ ી આંશીં
યશજે ે. આંશીંથી જીલ ઊઠી જામ તમાયે ફીરખે આલતી યે‖જે. આરે, આ
ખયચી.”

http://aksharnaad.com

P a g e | 234

બામા ભેયે છ૊ડીના શાથભાં ત્રીવ ક૊યી દીધી. બામા ભેયના ગઢની એ
લડાયણ બાગીને ફા‖ કંુબાના ગઢભાં આલી શતી. આજ એ વતં ાતી પયતી
શતી. એના ભનભાં પડક૊ શત૊ કે બામ૊ ભેય બા઱ળે ત૊ ભાયળે. ઩ણ આ ત૊
ઊરટી ત્રીવ ક૊યી ભ઱ી!

જભલાની લે઱ા થઇ. ફાજઠ નખાણા. કાવં ાની તાવં ઱ીઓભાં રાડલા
઩ીયવાઇ ગમા. ઩ગં તભાં પતત બામા ભેયની જ લાટ જ૊લાતી શતી. બામ૊
ભેય દયફાયગઢની ઘ૊ડાયની ઩છીતે ઩ેળાફ કયલા ગમ૊ શત૊. ઩ેળાફ
કયીને ઊઠે છે તમાં વાભેથી વવવકાય૊ વાબં ળ્મ૊, ઊંચંુ જુએ ત૊ ભ૊તી

http://aksharnaad.com

P a g e | 235

લડાયણ ઊબેરી. ભ૊તીએ ઇળાય૊ કમો. બામ૊ ભેય એની ઩ાવે ગમ૊. “ફા઩ુ
! ઝેય !” ભ૊તીન૊ વાદ પાટી ગમ૊.
”ઝેય? ક૊ને, ભને?”
‖ના, ફા઩!ુ લીયા લા઱ાને.”
”એકરા લીયા લા઱ા જ?”
"શા! આજે જ ગોંડ઱થી અવલાય રઇને આવમ૊. રાડલાનંુ ફટકંુ ભ૊ઢાભાં
ભેલ્મા બે઱ા જ એ પાટી ઩ડળે.”

http://aksharnaad.com

P a g e | 236

"ઠીક, જા, ફેટા !”

બામ૊ ભેય લળ્મ૊, એક જ ઘડીભાં એના અંતયભાં અજલાફૄં થય,ંુ "અયયય!
હંુ બામ૊! હંુ ઊઠીને લીયા લા઱ા જેલા લીય ળત્રનુ ે કતૂ યાને ભ૊ત ભયલા
દઇળ? ઩ણ શલે શંુ કરંુ? ઉઘાડ૊ ઊઠીળ ત૊ બા‖ કંુબ૊ કટકા કયી નાખળે.
અને લીય૊ લા઱૊ બેદ નરશ વભજે. શે ધણી, કાઇં વભત દે ! આભાથં ી દૃશ્મ
સઝુ ાડય !”

઩ેળાફ કયીને બામ૊ ભેય ઩ગં તભાં આવમ૊. શાથ-ભોં ધ૊ઇને બાણા ઉ઩ાય
ફેઠ૊. એની રશરચારભા,ં અને આંખ૊ના ઩રકાયાભામં ે ક્ામં આકુ઱તા
નથી. બા‖ કંુબાની વાથે એ ખડખડ શવી યહ્ય૊ છે.

http://aksharnaad.com

P a g e | 237

બા‖કંુબાએ વાદ કમો, “તમાયે શલે ફા, કય૊ ચારત.ંુ ”

઩ણ બામા ભેયના શૈમાભાં શરય જાગી ગમા શતા. જમાં લીય૊ લા઱૊ રાડલ૊
બાગં ીને ફટકંુ ઉ઩ાડે છે તમાં ત૊ બામ૊ ભેય ક૊ચલાતે અલાજે, જાણે
રયવાભણે ફેઠ૊ શ૊મ તેભ, ફ૊રી ઊઠય૊, "એ ફા઩, લીયા લા઱ા! આજ તંુ
જ૊ ભારંુ વભાધાન કમાા ઩શરે ાં ખા, ત૊ ગા‖ ખા, શ૊!”

આખી ઩ગં તના શાથ રાડલાના ફટકા વ૊તા થબં ી યહ્યા. લીયા લા઱ાએ
ફટકંુ શઠે ું ભેલ્ય.ંુ વહએુ બા‖ કંુબા વાભે જ૊ય.ંુ બા‖ કંુબાની ને બામા ભેયની
ચાયેમ નજાય એક થઇ.

http://aksharnaad.com

P a g e | 238

”ખાટં ડ૊ કે?” એટલંુ ફ૊રીને વડવડાટ બા‖ કંુબ૊ ગધન ક૊ઠાભાં ચડી ગમ૊.
અંદયથી ફાયણાં લાવી દીધા.ં જભનાયાનાં ભોં પાટયાં યહ્યા.ં ઩ાવે ણફરાડી
પયતી શતી. લીયા લા઱ાએ ઩૊તાના રાડલાભાથં ી એક ફટકંુ એને નાખય.ંુ
ફટકંુ સઘંૂ તાં જ ણફરાડી ઢ઱ી ઩ડી. વભજાણંુ કે આ વ૊ગદં નશ૊તા,
વાલધાની શતી.

"બામા! ભાયા જીલનદાતા!” - એભ કશીને લીયા લા઱ાએ દ૊ટ દીધી. બામા
ભેયને ફથભાં ઘારીને બીંસ્મ૊. ક૊ઠાની વાભે જ૊ઇને ચીવ નાખી, "લાશ,
બા‖ કંુબા! લાશ બૈફધં ! બા‖કંુબા! ક૊ઠ૊ ઉઘાડીને જ૊ ત૊ ખય૊! દુ શ્ભન કેલા
શ૊મ છે - એ જ૊ઇને ઩ાલન થા, ઩ાવ઩મા!”

http://aksharnaad.com

P a g e | 239

તયત બામા ભેયે એને લામો, "લીયા લા઱ા! એ ફધી ઩છી લાત. એક લાય
ઝટ ઘ૊ડે ચડી જા!”
"બામા, તંુ શાલ્મ. જમાં તાયા ઘ૊ડાના ડાફા ઩ડે તમાં હંુ લગય ફ૊લ્મે
વીભાડ૊ કાઢી આ઩.ંુ શાર૊, ઝટ ઘ૊ડાં ઩રાણ૊.”
અન્નદેલતાને ફે શાથ જ૊ડીને ઩ગે રાગી ફે ળત્રઓુ ઘ૊ડે ચડયા.
ફીરખાભાં બામા ભેયે ભાગયંુ તે મજુ ફ લીયા લા઱ાએ વીભાડ૊ કાધ્મ૊. ફેમ
જણા જીવમા તમાં સધુ ી બાઇફધં યહ્યા.

http://aksharnaad.com

P a g e | 240

[બામા ભેયના ભ૊ત ઩છી ધીયે ધીયે ખાટં ૊એ ઩૊તાની જભીન ઓઘડ
લા઱ાને ઘેય ભડં ાલી દીધી. અતમાયે ફીરખાની ઩ાવે પકત લાઘણણમા
નાભનંુ એક જ ગાભ ભેય નાભના ખાટં ે લવાલેલંુ ભ૊જૂદ છે. ફાકીન૊ ફધ૊
ગયાવ છૂટી ગમ૊ છે.]

http://aksharnaad.com

P a g e | 241

10. ભશભે ાન

બડ઱ીની ઊબી ફજાય લીંધીને ઘ૊ડેવલાય ચાલ્મ૊ જામ છે. એના
બારાના પ઱ાભાં જુલાયન૊ એક ય૊ટર૊ અને ડુંગ઱ીન૊ એક દડ૊ ઩ય૊લેરાં
છે. અવલાયના શ૊ઠ ભયક ભયક થામ છે.

ચ૊યે ફેઠેર૊ કાઠી ડામય૊ આ કોતકુ જ૊ઇ યહ્ય૊. ફધાનં ાં ભોં કા઱ાભં ળ થઇ
ગમા.ં વહનુ ે રાગયંુ કે ભશભે ાન કાઇં ભભા કયત૊ જામ છે. ક૊ઇએ લ઱ી લધુ
઩ડતા કોતકના ભામાા ઩છૂ ્ંુ , “આ઩ા ચીતયા કય઩ડા! આ ચા઱૊ લ઱ી શંુ
ઊ઩ડય૊ છે?”

http://aksharnaad.com

P a g e | 242

અવલાયે ઉત્તય દીધ૊ , “એ ફા , આ ત૊ આ઩ા બાણની ભે ‖ભાનગવત!
બડરીની વયબયા બાયે લખાણભાં છે ને , ફા, એટરે ત્રણેમ ઩યજુભં ાં એન૊
ફૃડ૊ નમનૂ ૊ દેખાડલા રઇ જાઉં છં.”

બડરીનંુ નાક લાઢત૊ લાઢત૊ એ ચીતય૊ કય઩ડ૊ ગાભડે ગાભડાનં ી ઊબી
ફજાય૊ લીંધીને કણફાવમ ચાલ્મ૊ ગમ૊. ક૊ણ જાણે ક૊ની ભરૂ થઇ ગઇ કે
ક૊ઇ રદલવ નરશ ને આજ જ બડરીના દયફાય બાણ ખાચયના ગઢભાં
ચીતયા કય઩ડાનંુ બાણંુ ન વચલાણ!ંુ બાણ ખાચય ઘેયે નરશ , અને ક૊ઇકે
કય઩ડાને ડુંગ઱ી-ય૊ટર૊ ઩ીયસ્મા.ં

http://aksharnaad.com

P a g e | 243

બાણ ખાચય જમાયે ઘેય આવમા તમાયે ફાઇએ લાત કયી કે ચીતય૊ ડુંગ઱ી
ને ય૊ટર૊ બાણે ચડાલીને આ઩ણા ખ૊યડાને પજેત કયત૊ ગમ૊. બાણ
ખાચાય ણખજામા , “ફા઩ડ૊ એક ગાભડીન૊ ધણી ભાયી આફફૃ ઉ઩ય શાથ
નાખી ગમ૊!” એટલંુ ફ૊રીને એણે લેય રેલાન૊ કવલચાય કમો. ઩ણ ભાથાં
લાઢયે એલાં લેય થ૊ડાં લ઱ે છે ? તયલાયનાં લેય તયલાયથી રેલામ અને
ય૊ટરાનાં લેય ય૊ટરાથી!

ચીતયે કય઩ડે ઘેય જઇને ઩૊તાની કારઠમાણીને ચેતાલી દીધી , “ધ્માન
યાખજ૊, બાણ ખાચય નાક કા઩લા આલળે. રાખ લાતેમ આવમા વલના નરશ
યશ.ે ”

http://aksharnaad.com

P a g e | 244

ફાઇ કશ,ે “રપકય નરશ.”

તે રદલવથી ય૊જય૊જ ગાભના કાઠીઓના ઘેયેઘેયે ચરૂ ાભાં અક્ગન તૈમાય જ
યશ.ે દશીંના ઩ેડાં , દૂધનાં દ૊ણાં , દ઱ે ર વાકય અને ચરૂ ે મકૂ લાના ચ૊ખા
તૈમાય યશ.ે વાજણી બેંવ૊ ઩ણ શાજય યાખે , અને ચીતય૊ કય઩ડ૊ ઩ણ પેય૊
કયલા જામ તમાયે વાકય-ચ૊ખા વવલામ ફીજુ ં કાઇં લટં ૂ ે નરશ.

[વાજણી બેંવ૊=વલાયે અને વાજં ે ત૊ બંેવ૊ દ૊શલા આ઩ે , ઩ણ ફ઩૊યનાં

અને ભધયાત જેલે કટાણે દૂધની જફૃય ઩ડે તેટરા ભાટે જ અમકુ બેંવ૊ને

વલાય—વાજં ન દ૊શતાં ફ઩૊યે અને ભધયાતે દ૊શે તેને ―વાજણણય‖ંુ

કશલે ામ.]

http://aksharnaad.com

P a g e | 245

એક લાય ચીતય૊ પેયે ચાલ્મ૊ , કશતે ૊ ગમ૊ , “બાણ ખાચય આલે ત૊ ભાયા
આલતાં ઩શરે ાં યજા દેળ૊ નરશ.”

ફીજે રદલવે ફયાફય ભધ્માહ્ને બાણ ખાચયે એકવ૊ ઘ૊ડે આલીને ઩છૂ ્ંુ ,
“આ઩૊ ચીતય૊ છે ઘેયે?”

ઓયડેથી આઇએ કશલે યાવય,ંુ “કાઠી ત૊ ઘેયે નથી, ઩ણ કાઇં ઘય શામે રેતા
નથી ગમા. બાણ ખાચય જ૊ જામ ત૊ એને સયૂ જ દેલ઱ની આણ છે!”

બાણ ખાચયને ત૊ એટલંુ જ જ૊તંુ શત.ંુ કાઠીઓએ આલીને વ૊મે
અવલાય૊નાં ઘ૊ડાં ગાભભાં ઘેય ઘેય ફાધં ી રીધાં , રીરાછભ ફાજયાનાં

http://aksharnaad.com

P a g e | 246

જ૊ગાણ ચડાલી દીધાં , કસફંુ ૊ લટાલા રાગમ૊ અને ફીજી ફાજુ ગાભના
કાઠીઓને ઘેય ઘેય વ઱ગતા ચરૂ ા ઉ઩ય ચ૊ખા ને રીલંુ ળાક ચડી ગમા.ં
અશીં જમાં અભરની અંજણરઓ ―આ઩ાના વભ , ભારંુ ર૊શી ‖ લગેયે વ૊ગદં
આ઩ી આ઩ીને વ઩લયાલી દીધી , તમાં ત૊ ખલાવ ફ૊રાલલા આવમ૊ છાળ
઩ીલા.

દયફાયગઢની રાફં ી , ધ૊઱ે રી અને ચાક઱ા-ત૊યણથી ળણગાયેરી ફૂર
જેલી ઩યવા઱ની અંદય યેળભી યજાઇઓ ઉ઩ય ઩ચાવ-઩ચાવ ભખૂ મા
કાઠીની ઩ગં ત વાભવાભી ફેવી ગઇ. તાવં ઱ીભાં ચ૊ખા , વાકય અને દૂધ
઩ીયવાણા.ં ઩ડખે ઘઉંની ઘીમા઱ી ય૊ટરીઓ મકુ ાણી , તાણ કયી કયીને

http://aksharnaad.com

P a g e | 247

ભશભે ાન૊ને ગ઱ા સધુ ી જભાડયા. ઩છી વીવભના ઢ૊ણરમાભાં ઩૊ઢણ ; યોંઢે
આંગ઱ી જેલી જાડી ધાય થામ તેલા કસફંુ ા , અને યાતે ઩ાછી દૂધ , વાકય
ને ચ૊ખા ઉ઩ય ઝા઩ટ. અને એક રદલવ લીતમે ભશભે ાન કશે , “શલે ળીખ
રેશ.ંુ ”

આઇ કશ,ે “ફા઩, જ૊ જાલ ત૊ કાઠીન૊ અભને ઠ઩ક૊ ભ઱ે .”

ફીજે રદલવે ઩ણ વલાય , ફ઩૊ય અને વાજં ની ત્રણેમ ટંક કારઠમાણીઓએ

઩૊તાની તભાભ ક઱ાકાયીગયી ખયચી નાખીને ઩ે઩ડીનાં , ફાલ઱ના

઩ારડિમાના,ં શાથરા થ૊યનાં, ઩યફ૊ણ઱માના,ં ભીઠાનાં અને દૂધનાં પીણનાં ,

એલાં બાતબાતનાં ત૊ ળાક ફનાલીને ખલયાવમા. ભશભે ાન૊ને ડુંગ઱ીન૊

http://aksharnaad.com

P a g e | 248

દૂધ઩ાક કયીને જભાડય૊. ભાથી બાતમ ઊ઩ડે એલા વાકયના ય૊ટરા
ફનાવમા. ચ૊ખાની ફયજ , ળેલની ફયજ અને શયીવ૊ યાધં ્મ૊. ક૊ણ જાણે
એલ૊ ત૊ ઓ઩ એ શયીવાને આપ્મ૊ કે, એનાં ચ૊રાભં ાં ભાણવનંુ ભોં દેખામ.
કાઠીઓ ખાલા ફેવતા તમાયે આંગ઱ાં કયડતા અને ક૊ઇ ળાક ઩ાડં દાનં ે ત૊
ઓ઱ખી જ ળક્ા નરશ.

એભ ત્રણ રદલવ લીતમા , ઩ણ ભશભે ાનગવતભાં જયામ ભ૊઱઩ કશલે ામ એવંુ
આ઩ા બાણને ક્ામં ન રાગય.ંુ એણે ફે શાથ જ૊ડીને ઓયડે કશલે યાવય,ંુ
“આઇ, શલે ત૊ શદ થઇ. ચીતયાના ખ૊યડાની ઓ઱ખાણ શલે ત૊ ઩યૂ ી થઇ
ગઇ. શલે યજા આ઩૊.”

http://aksharnaad.com

P a g e | 249

આઇએ જલાફ ભ૊કલ્મ૊ , “આ઩ા બાણ! તભાયે ઓયડે ત૊ જ૊ગભામા
કભયીફાઇનાં ફેવણાં છે. અભે ત૊ યાકં કાઠી કશલે ાઇએ. ગજા વ઩ં ત પ્રભાણે
યાફ-છાળ ઩ીયવી છે અને તભે ભ૊ટંુ ભન યાખીને અભાયી ઩ય૊ણાગત
રીધી. એ તભાયી ળ૊બા લદે.”

એકવ૊ ઘ૊ડે બાણ ખાચય ચડી નીકળ્મા. આવમા‖તા લેય રેલા, ઩ણ આ ત૊
ઊરટંુ ઩૊તાને ભાથે લેય લળ્ય!ંુ તમાં વીભાડા ઉ઩ય જ કય઩ડ૊ ભળ્મ૊.
વાભવાભા યાભયાભ થમા. ચીતય૊ કશ,ે “ફા, ઘ૊ડાં ઩ાછાં પેયલ૊.”

બાણ ખાચયે ફે શાથ જ૊ડયા ; કહ્,ંુ “આ઩ા, ત્રણ ત્રણ રદલવ થઇ ગમા ;
અને આઇએ કાઇં ફાકી નથી યાખય.ંુ ”

http://aksharnaad.com

P a g e | 250

“અયે, લાત છે, કાઇં ? બાણ ખાચય જેલ૊ કાઠી ફામરડયનંુ ૊ ભશભે ાન ફનીને
લહ્ય૊ જામ?‖
બાણ ખાચયે ફહુ આજીજી કયી ; ભભાભાં જણાલી દીધંુ , “આ઩ા! ઘયની
઩યીક્ષા ત૊ ઘયની ફામડી જ આ઩ે.”
઩છી તમાં એક લાલ શતી. લાલને કાઠં ે ફેવીને ચીતયે કસફંુ ૊ કાઢય૊ , ઩ણ
કસફંુ ૊ રેલાઇ યહ્યા ઩છી કાઇં ક ગળ્યંુ જ૊ઇએ. ઉના઱૊ ધ૊ભ ધખત૊ શત૊.
વહનુ ાં ગ઱ાં ળ૊઴ાતાં શતા.ં ળયફા કયવંુ શત.ંુ ઩ણ ઠાભ ન ભ઱ે !

http://aksharnaad.com


Click to View FlipBook Version