The words you are searching are inside this book. To get more targeted content, please make full-text search by clicking here.

A collection of poems by Parag Mankad

Discover the best professional documents and content resources in AnyFlip Document Base.
Search
Published by paragmankad, 2022-05-07 02:16:45

Museum Of Musings Ver 3

A collection of poems by Parag Mankad

અનુક્રમણિકા

0. વાંચા તા વાાંચતા લખાઈ ગયુ!ંા
1. મી બાપજુ ીની યોગીમામાની પ્રસાદી
2. રાઈના દાિા
3. મદાં ીર અને મણજિદ
4. અાદં રનો દાવાનળ
5. Feeling Lazy
6. Now at this moment
7. Let The World Set The Standard By What We Do
8. Grateful to God!
9. Gone with the wind
10. Expect the most unexpected
11. કે વો હતો તમારો આિનો ણદવસ
12. માફ કરિો હુાં વ્યજત છુાં
13. હુંા
14. વાત તારી ને મારી છે
15. એક વાર કરી તો િો
16. Brilliant Darkness And Deafening Silence
17. માતા ણપતાને ….. મી બાપજુ ીને
18. તાું વ્યણિ નથી એક શણિ છે
19. માટીનાંા માનવ
20. જીવનની લહેર
21. આતશબાજી
22. Old Tree
23. A Feeling Of Humbleness
24. માિસને બનાવ્યો ઈશ્વર ે
25. ણખન્નતા
26. The Thin Invisible layer
27. Truth is not the issue here
28. ણરણિ
29. એક ખોવાઇ ગયલે ા ની જાહેરાત
30. જીવનનો દે હ
31. To Prerana on her engagement day
32. Living together, not staying together
33. પ્રમે
34. ઈશ્વર અને બાળક
35. Choice less Awareness
36. Violent Ahimsak
37. Small God
38. સરળતા



વાાચં તા વાાચં તા લખાઈ ગય!ંા

એક એવા કુટુંબમાંુ જન્મ લેવો કે જેમાંુ માતા -- પિતા અને અન્ય વડીલો ને વાચું ન અને
સાહિત્યમાું રસ િોય અને નાનિણથી જ સારુ વાચંુ ન કરવાનું પ્રોત્સાિન અને તક મળી િોય
તો તેનાથી મોટું બીજુ ું કોઈ અિોભાગ્ય નથી.

બાળસાહિત્ય થી શરૂઆત કરીને શરૂઆતમાંુ જ ગજુ રાતી સાહિત્યના બધા લેખકોના પસુ ્તકો,
અંગ્રેજી અને બીજી ભાષાઓમાંુ લખાયેલી પવશ્વપવખ્યાત ક્લાપસક્સ વાચવા નો મોકો મળ્યો. જેમાું
નવલકથા, ટુંકી વાતાાઓ, નોન ફીકશન, સેલ્ફ િલે ્િ, ધાપમિક, સ્િીરીટ્યઅુ લ,ફીલોસોફી પવગેરે,
આિણા દેશનંુ અને બીજા દેશનું પવશ્વપ્રપસ્ધ, બ્રિહટ્શ, યરુ ોપિયન, અમેહરકન અને રપશયન
સાહિત્ય વાચંુ વાની તક મળી. એમ કિો કે જાણે એક લત લાગી રિી.

આિણને એક જ અને ટંુકો જીવનકાળ મળ્યો છે અને તેમાંુ એક જ જીવનના અનભુ વો જીવવાની
તક મળે છે. વાચું ન આિણને લેખકના મનમાું િાયલોટ્ બનીને બેસી ને લેખકના જીવનના
અનભુ વો અને એમણે સજલે ા િાત્રો ના જીવનના અનભુ વો જીવવાની તક આિે છે. જીવન જે
િોય તે િણ તેને સમજવા માટ્ે વાચંુ ન થી ઉત્તમ બીજુ ું કોઈ સાધન નથી.

વાચંુ ન ને લીધે મન પવચારો કરવા તરફ વળે છે અને તેના ઉિરથી લખવાનંુ શરૂ કય.ું
કોલેજમાંુ િતો ત્યારે ડાયરી તરીકે લખવાનંુ શરૂ કયંુ અને િછી મનમાંુ જે ચાલતું િોય તે
કપવતાના રૂિમાંુ કે નાના લેખના રૂિમાંુ લખ્ય.ંુ એમ કરતાંુ કરતાંુ આ લખાણોનું સકું લન
કરવાનું શરૂ કય.ું અત્યાર સધુ ી ખબ જ ઓછી વ્યક્ક્તઓ સાથે આ લખાણો શેર કયાા છે.
પ્રકાપશત કરવાનો તો ક્યારેય પવચાર કયો જ નથી. હરટ્ાયર થયા ના િાચું વષે આ સકું બ્રલત
સગંુ ્રિને ઈ બકુ માું કન્વટ્ા કરવાનો પવચાર આવ્યો તે પ્રમાણેનો ઈ બકુ ના ફોમા સકું લન
કરવાનો આ પ્રયત્ન છે.

જેમ કોઈ િણ લખાણ લેખકે િોતે િોતાને સબંુ ોપધત કરેલું િોયછે, કે એના પવચારોનું પ્રપતબ્રબંબિ
િોયછે એમ આ બધા લખાણો મારા મનમાું ચાલતા પવચારો નું પ્રપતબ્રબંિબ છે, આશા છે કે
આમાનંુ ા અમકુ વાચંુ નારને જરૂરગમશે.

નોંધ: કાવ્યો ની ગોઠવણી જ્યારે લખાઈ તે પ્રમાણે છે, તેની મેરીટ્ પ્રમણે નથી કરી!



જીવનમાાં અનસુ રવા જવે ા કેટલાક સુવર્ણ વવચારો

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના
થોડા અમે મઝૂં ાઈ ને મરી જવાના
અય કાળ કૂંઇ નથી ભય તંૂ થાય તે કરી લે
ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના

------ યોગી મામાએ બેસતા વર્ષના પોસ્ટકાડષમાંૂ મોકલલે અને છેલ્લા વર્ોમાંૂ
મી અને બાપજી (માતા પપતા) એ કાયમ દવાની ટ્રે માંૂ સામે રાખેલ.

સર સગંૂ ્રામ કો દેખ ભાગૈ નહીં
ભાગૈ સોઈ શર નાહીં
કહે કબીર કોઈ જઝી હૈ સરમાૂં
કાયદા ભીડ તહૂં તરત ભાજૈ

--- કબીર
------ બીજા બેસતા વર્નષ ા પોસ્ટકાડષમાંૂ યોગી મામાએ મોકલેલો

સાકર શરે ડીનો સ્વાદ તજીને કડવો લીમડો ઘોળ માૂં

--- મીરાબૂં ાઈ

હા પસ્તાવો પવપલ ઝરણંૂ સ્વગષથી છે ઉતર્ું

--- કલાપી



રાઈના દાણા

૦૧. ઝેરના પારખાઝંા ેરના પારખાાં ન હોય,

ધીમાંા ઝેરનાાં તો નહીં જ

૦૨. એક દુ ર્ુણ

અમલૂ્ય ને મલૂ્યહોન કરે છે
અનતાં ને શનૂ્ય બનાવે છે
એક દુ ર્ુણ
સૉ સદર્ણુ ૉ નૉ પ્રભાવ નષ્ટ કરે છે

૦૩. મ્રતુ્યુ પછી (ડીસેમ્બર ૨૦૦૯)

સારંાુ છે કે મ્રતુ્યુ પછી
શરીર સાથે નથી આવતાંુ
આ જન્મ માંા શરીરે ભોગવેલા
દુ : ખ તો પાછળ રહી જાય

૦૪ જીવન જીવવાની સમજ (ડીસેમ્બર ૨૦૦૯)

જીવન એટલે શંાુ
તે સમજાય એનો અથુ એવો નથી
કે જીવન જીવતાાં આવડતાંુ હોય

…… ક્રમશઃ

રાઈના દાણા

૦૫. આધનુ નક માનવ (૨૦૧૦)

મારંાુ ગાણુ ગાવંાુ છે
બીજા નાંુ ભાણંાુ ખાવાંુ છે
મારે આધનુ નક માનવ થાવંાુ છે

૦૬. મજૂર છે કે માણસ? (૨૦૧૦)

મજૂર છે?
કે માણસ છે??
આપણા માટે તો એક પ્રાણી છે
ના, ના, પ્રાણી પણ નથી
એ તો છે જ નહીં

૦૭. એવરેસ્ટ (૦૩ - ૦૧ – ૨૦૧૦)

એવરેસ્ટ થી ઉપર જવાય એવંાુ નથી
એવરેસ્ટ ઉપર રહવે ાય એવંાુ નથી
માનવી થી નીચે ગબડયા નસવાય
હવે બીજુ ંા કંાઈ થાય એવંાુ નથી

૦૮ ઝેરના પારખાંા

ઝેરના પારખાંા ન હોય,
ધીમાાં ઝેરનાંા તો નહીં જ

…… ક્રમશઃ

રાઈના દાણા

૦૯. સમજ ની સમજણ (૦૮-૦૪-૨૦૨૧)

મેં તો સમજાવય,ાંુ
બીજા શંાુ સમજ્યા કે સમજશે,
તે સમજવાંુ અઘરંાુ છે.
બીજા એ મને સમજાવય,ાંુ
હંાુ શંાુ સમજીશ
તે સમજવાંુ અઘરંાુ છે.
સમજ ની સમજણ અઘરી છે

૧૦. હૃદય નો અંગારો
હૃદયમાંા અંગારો એવો રાખ
કે તારી આંખમાંા એનો ચમકારો દેખાય,
તારી સરળતા, પ્રમાણણકતા, ઉદારતા
તારી નનબુળતા ન બને.
તારી લાચારી, તારો ભય,
તારી નનબુળતા છે,
અને
અનનષ્ટનો નવજય છે.

૧૧. એક દુ ર્ુણ
અમલૂ્ય ને મલૂ્યહોન કરે છે
અનતંા ને શનૂ્ય બનાવે છે
એક દુ ર્ુણ
સૉ સદર્ણુ ૉ નૉ પ્રભાવ નષ્ટ કરે છે

મદં િર અને મસ્જિિ (Date around 1993 December)

આિથી બધા મદં િરમાં નમાિ પઢાશે
અને
બધી મસ્જિિ માં આરતી થશે
કારણ કે
સૌનો સર્જનહાર, પાલનહાર અને તારણહાર
એક છે
તેવં બધા આનિં થી, હ્રિય પરૂ ્વક જર્ીકારે છે.

@ 1997

અંદરનો દાવાનળ

ભારેલું દારુખાનંુ ને
અણવપરાયેલ આંતરરક શક્તત
પ્રયત્ન વવનાની ભક્તત કોઈને કામ લાગી નથી
કોઈ ચિનગારી લગાવશે અને હંુ પ્રજ્વચલત થઈશ?
કે પછી જગંુ લ ના દવની જેમ જાતે સળગીશ?

FEELING LAZYYY!

Lazy people are not creative, is this true?
Lazy people have limited creativity, is this true?

Lazy people have creativity in a limited area, is this true?
Lazy people don’t announce their abilities, lest they may have to apply
Them, is this true?

Lazy people are not achievers, is this true?
Lazy people are limited achievers, is this true?

Lazy people are not ambitious, is this true?
Lazy people are satisfied people, is this true?

Lazy people are not satisfied people,
They have numbed their senses, creativity,
They simply don't feel a sense of achievement or loss, is this true?

Lazy people lose their abilities over a period of time, is this true?

Lazy people develop an inferiority complex over a period of time. Is this
true?

Lazy people have an ostrich attitude, is this true?
Lazy people don’t own their actions, is this true?

Lazy people blame the whole world but themselves for all their problems,
is this true?

Lazy people manage to survive,
At the expense of others, and,
Sometimes get away with their laziness, is this true?

Lazy people live and die like any other people, is this true?

OH, I FEEL LAZY, NO MORE LYRICS ON LAZINESS

Life is made of millions of moments, but we live only one of
these moments at a time. As we begin to change this moment, we begin to
change our lives.
--- Trinidad Hunt
I wrote a few lines on this…….

NOW AT THIS MOMENT……

Do, what is required to be done, now at this moment,
Ask, your heart, not only your mind, what you should do and do it now, at this
moment,
Change, your behaviour, if your heart tells you so, now, at this moment,
Change, your action, if your heart tells you so, now, at this moment,
Because...
If the Behaviour does not change, education has not taken place,
And, because...
Wisdom without action is hallucination...
And, because...
Wisdom without action can be a nuisance ... to all...
So NOW is the time to change what you want to see changed!

Parag Mankad

Let The World Set Standard by What We do

Let the world treat children and women like we do
Let the world treat neighbours like we do
Let the world treat animals like we do
Let the world preserve environment like we do
Let the world keep the surroundings clean like we do
Let the world have family values like we do
Let the world love their country like we do
Let the world feel concerned for the underprivileged like we do
Let the world have the courage to stand up for the truth like we do,
Let the world be incorruptible, honest, and sincere like we are,
Let the truth be the diplomacy of the world like it is ours,
LET THE WORLD SET STANDARDS BY EVERYTHING
WE DO!

-----PARAG MANKAD

Grateful to god!

I am not blaming GOD.
For creating bad people.
I am not praising him either.
For creating good people.
He did what he wanted.
He only knows why he did, what he did.
I am grateful to him that I am.
And that I can feel, see and understand.

Parag Mankad
Dortmund
1 July 2008

Gone with the wind

I can feel the fresh breeze…
Gentle and soothing…

And healing…
The breeze is picking up
And is now turning into wind…

Hope is rising…
Distress and despair are dissolving…
Enthusiasm is building up…
And sanity is raising its head once again…
Maybe sanity will take over and prevail forever…

The breeze is picking up
And is now turning into wind…

And the era of darkness is

GONE WITH THE WIND

Parag Mankad
26th January 2009

1st March 2009

Expect the Most Unexpected

Expect the most unexpected.
Accept.
Accept and be prepared to overcome
Surprise, elation, hurt that it might bring!
Expect the most unexpected from the Life,
Because you are not clairvoyant.
Expect the unexpected from Nature,
Because Nature has its own ways….
Accept.
Expect the unexpected from your beloved and nearest ones,
From those with whom your life and work are entangled….
Because no one can ever fathom the inner world of others!
Because no one can perceive the perception of others…
Because no one can feel the feelings and pain of others.
Accept.
Expect the unexpected from those it is never expected!
Because you, too, are Acting, Behaving, Giving
And taking from others what they never expected from you!
Accept.
Expect the unexpected from those Whom you do not know,
Expect Love and Hate, Warmth and Heat.
Accept the unexpected!
Accept and Deal, Overcome, and Handle it as you can!
But Accept.
And if the unexpected Hurt you,
Don’t pay back in the same kind!
Will hurt you and all, even more!
Experience the unexpected and evolve.
Expect the Most Unexpected!

Parag Mankad

Inspired by Riddhi’s daily question on mobile every evening! 28/02/2009
01/03/2009
કેવો હતો તમારો આજનો દિવસ?

કેમ ભાઈ કેવો હતો તમારો આજનો દિવસ?
દિવસ તો કુિરતે બનાવ્યો તેવો જ હતો, ઋતચુ યાા ને આધીન.

કુિરત વવફરી ને ઋતચુ યાા ભગં કરી
દિવસના લાચાર થયો
વિયાળામાં વરસાિ અને ઉનાળામાં ઠંડી
એવો હતો આજનો દિવસ.

પણ તમારો દિવસ?
દિવસને જેવો બનાવ્યો તમે,
એવો હતો તમારો દિવસ.

સૌના માટે જુ િો જુ િો હતો,
સૌના મનનો ગલુ ામ હતો દિવસ.

બનવાનંુ હતંુ તે બન્ંુ તમારા માટે...
અને ફરી બિલાયો દિવસ તમારા માટે.

બાળક જનમ્,ંુ માતા મતૃ્્ુ પામી,
નોકરી મળી, ને નોકરી ગઈ
તમે જે ક્,ું અને જે ન ક્,ું
તમે સમજ્ંુ અને ગેરસમજ્,ંુ
તમે વવચા્ું અને ન વવચા્,ું
તે બધંુ પદરણામ્ંુ દિવસમાં.

અને તેવો હતો
તમારો
આજનો
દિવસ.

માફ કરજો હું વ્યસ્ત છંુ

અરે ભાઈ! જરા મદદ કરશો?

માફ કરજો હંુ વ્યસ્ત છંુ.

અરે પણ તમે તો સ્સ્િર છો,
કુંઈ કરતા નિી, બોલતા નિી,
જોતા નિી, સાભું ળતા નિી
મને મદદ કરો ને?

અરે કહ્ું ને? હું વ્યસ્ત છું.

સ્સ્િર અને વ્યસ્ત?
તમે તો કશું કરતાંુ જ નિી અને વ્યસ્ત?

આ દનનયા કેટલી વ્યસ્ત છે...
કોયલ ટહકા કરે છે અને ઝરણાું વહે છે
કોઈ જન્મે છે અને કોઈ મરે છે
કોઈ હસે છે, કોઈ રડે છે
કોઈ કમાય છે, કોઇ ખાય છે
કોઈ દોડે છે, કોઈ પડે છે

કોઈ મારે છે, કોઈ બચાવે છે,
કોઈ નિક્કારે છે, કોઈ દુઃખાડે છે,

કોઈ મદદ કરે છે, કોઈ છેતરે છે
કોઈ બીજા ને દ:ખે દ:ખી
કોઈ બીજાને દુઃખે સખી

કોઈ વ્હાલ કરે છે, કોઈ કરણામાું ભીંજવે છે અને ભીંજાય છે
કોઈ સખી છે એટલે કેટલા દુઃખી?

……ક્રમશુઃ

તે બિા વ્યસ્ત છે
અને તમે કુંઈ કરતા નિી ને વ્યસ્ત?

અરે ભાઈ દનનયાને ખબર નિી,
હું વ્યસ્ત છું

દરેક ક્ષણે મતૃ્ય તરફ િસમસી રહ્યો છું.
કાળના પડૈ ાની છાપ પડતી નિી તે જોઈ રહ્યો છું

તેના ચક્રમાિું ી પેલે પાર....
અને પછી આ પારની વ્યસ્તતા અસગંુ ત િતી જોઈ રહ્યો છું
એક વખતનંુ જીવતંુ અસ્સ્તત્વ,
અસગંુ તતા માું નવલાતંુ જોઈ રહ્યો છંુ.
ભાઈ,
હંુ વ્યસ્ત છંુ, હું બીજ ું કાઇું ન કરી શકંુ
દરેક ક્ષણે મતૃ્ય તરફ રહ્યો છું,
હું વ્યસ્ત છંુ.

01/ 03/2009

હું

હંુ ઘરમ ું જદો,

ને બહ ર જદો.

એકલો જદો ને, બધ ની સ થે જદો,
હંુ સજ્જન અને દર્યોધન,

હંુ વિિેકી નબું ર એક અને ઉધ્ધત નબું ર એક.

હું દષ્ટ નથી, પણ દષ્ટત અનભિી છે,
હું બદમ શ નથી, પણ બદમ શી અનભિી છે,
હું ઈર્ ાળુ નથી, પણ ઈર્ ા અનભિી છે.

પ્રેમ, કરણ , દર્ય , દુઃખ, ઈર્ ા, િેરઝેર, સ્િ થા, ક્રૂરત ...
કદરતે સજલે ી બધી જ ભ િન ઓ, લ ગણીઓ...
એન થી કોણ દૂર રહી શકે?
ક રણ કે, હંુ જદો જદો, પણ એક મનષ્ર્ય છું

વાત તારી ને મારી છે 25/04/2009

વાત તારી ને મારી છે
વાત બહુ સારી છે
વાત બહુ પ્યારી છે
ક્યારેક ખાટી ને ક્યારેક મીઠી છે
તો ક્યારેક ખારી છે ને ક્યારે કડવી છે
તો વળી ક્યારેક તીખી ને તમતમતી છે.
વાત તારી ને મારી છે

વાત પ્રેમની છે
વાત સમર્ણપ ની છે
વાત પ્રતતબદ્ધતાની છે
વાત શ્રદ્ધાની છે
વાત સહયોગની છે
વાત સાથની છે
વાત આનદં ની છે
વાત સાધનાની છે
વાત જીવનની છે
વાત ઇશ્વરીય છે

વાત તો તારી ને મારી છે
વાત બહુ સારી છે

એક વાર કરી તો જો

એક વાર વહલે ી સવારે ઉઠી તો જો!
અને સવારે ઉઠીને કસરત કરી તો જો!
બે પાચાં મિનીટ િૌન ધારણ કરી તો જો!

ક્યારેક એક ચચત્ર દોરી તો જો!
િાટીનંા એક રિકડાં બનાવી તો જો!
સરસ િજાનંા વાચાં ી તો જો!
બે અક્ષર િૌચલક લખી તો જો!
એક વકૃ ્ષ વાવીને ઉછેરી તો જો!

કોઈ અપેક્ષા વગર બધાને પ્રેિ કરી તો જો!
કાંઈ િેળવવાની આશા વગર કાંઈ આપી તો જો!
કોઈ અજાણ્યા બાળકની સાથે રિી તો જો!
કારણ વગર હસી તો જો!
કોઈ અજાણ્યાના દ:ખે રડી તો જો!

કદરતે ધરતી પર રચેલા સ્વગગને િાણી તો જો!
બ્રમહાડંા ની ભવ્યતાને અહોભાવથી જોઈ તો જો!
પથૃ ્વી પર િાનવે રચેલી સસાં ્કૃમતઓિાાં ડબૂ ી તો જો!

એક વાર બધા પવૂ ગગ્રહ બાળી તો જો!
એક વાર, હે િાનવી િાનવ થઈ તો જો!

14th June 2009

Brilliant Darkness and Deafening Silence

Can I hear the Silence?
And can I see the Darkness?

Silence, I can hear like a Thunderstorm
And the darkness glows brilliantly.

Can I experience silence?
Like a man born deaf?

Can I see the darkness?
Like a man born blind?

Deafening Silence
And
Blinding Darkness

માતા પિતાને ….. મી બાિજુ ીને 14/06/2009

તમે જ જશોદા અને તમે જ અંબા
તમે જ ગાયત્રી અને તમે જ દુગાા
તમે જ સરસ્વતી અને તમે જ લક્શમી

તમે જ બ્રહ્મા અને તમે જ વવષ્ણુ
તમે જ વશવ શંકર

તમે જ સજાનહાર, તમે જ પાળનારા,
તમે જ રક્શા કરનારા, તમે જ અમારુ કવચ

તમે જ સખા બધં ુ
અને તમે જ ગુરુ

બ્રહ્માડં નો સજાનહાર જે હોય ત,ે
પણ તમે જ
અમારા સજાનહાર, પાલનહાર અને તારણહાર
તમજે સાક્ષાત પરમાત્મા તેથી અમારા

વનમળા કે બળ રામ!
રાજા હો તો અંબવરષ!

08/09/2009

તંુ વ્યક્તિ નથી એક શક્તિ છે

તંુ વ્યક્તિ નથી એક શક્તિ છે,
તંુ બન્યો છે અણ પરમાણું થી,
તંુ શક્તિ િો છે જ, પણ વિવશષ્ટ પરમાણ શક્તિ છે.

જો સષપ્િ હોય િો જાગ,
િારી શક્તિ થી જીિન પ્રજાળ,
અદ્વિૈ ે બનાિેલા આ દ્વિૈ સસું ારમાંુ
િારી શક્તિ પણ છે બે પાસા,ંુ
િારો અને બીજાનો એ કરશે ઉધ્ધાર,
િને પરમિત્િ હોિા નૉ કરાિશે અહસૅ ાસ.

કે પછી
િારો એ સહંુ ાર કરશ,ે સજીિ, વનજીિ બધાને રંુજાડશે,
ચારે બાજ વિનાશ કરશ.ે

જો સષપ્િ હોય િો જાગ
િને ઓળખ.
િારી શક્તિથી જીિન પ્રજાળ,
ત શક્તિ જ નથી, વિવશષ્ટ વ્યક્તિ છે

21/08/2009

માટીનાાં માનવ

કાચી માટીનાાં કાચા માણસો
ગદંા ાયેલી માટીનાાં ગદાં ાયેલા માણસો
ઘડાચલી માટીનાાં ઘડાયેલા માણસો
ગદાં ી માટીનાાં ગદાં ા માણસો
પવવત્ર માટીનાંા પવવત્ર માણસો
નોખી માટીનાાં નોખા માણસો
માટીમાથાં ી આવેલા માટીનાંા માણસો
માટીમાંા પાછા જવાના માણસો

જીવનની લહરે ૨૩।૧૦।૨૦૦૯

લહરે ઉઠી પાણીમા,ાં અને શમી ગઈ
શાં ક્યારેય ઉઠી હતી એ લહરે ?

પાણોમાથાં ી ઉઠી અને પાણોમાજાં શમી ગઈ,
એવી શમી ગઈ કે જાણે કદી હતીજ નહીં.
જીવનન માફક.

ચતે નાના સમદ્રમાથાં ી બહાર પ્રગટ્ાં જીવન
ચતે નાની લહરે બનીને
અને પછી ઍમ પાછાં શમી ગયંા
જાણે કદી હતંા જ નહીં.

ભણકારા ક્યારેક પડે
અદ્રશ્ય થઈ ગયેલા એ જીવનના,
અને પછી તૉ ભણકારાય પડતા બધંા
શકંા ા પડે એ સ્વપ્નમાાં તૉ નહૉતાં જૉય?ંા

લહરે પાણીમાથાં ી ઉઠી ,
અને એવી શમી ગઈ
કે જાણે ક્યારેય હતી જ નહીં.

02 01 2010 - 03 01 2010

આતશબાજી

પથૃ ્વી પર માનવ અવતર્યો જગં લી દશામાં
માનવે ઉત્ક્ાતં ત કરી, સસં ્કતૃ તઓ સ્થપાઇ.
મેસૉપૉટેતમર્યા, બેબબલોન અને મૉહજેં ૉદરૉ,
આર્યય અને દ્રાતવડ.

માનવજાતતનો સવુ ર્યકાળ આવ્ર્યો હહિંદુ સ્તાનમાં
ઉત્ક્ાતં તની પરાકાષ્ટા થઈ વૈહદક કાળમા.ં

જીવનકળા સોળે કળાએ પાગં રી
બિત્ર કામ, તશલ્પકામ અને નત્ૃકર્ય
કાવ્ર્ય અને લખે ન
શાસ્ત્રીર્ય સગં ીત, પરમાત્કમાનંુ સગં ીત.

તવજ્ઞાન નો તવકાસ પર્ ઉચ્િતમકક્ષાએ
ખગોળશાસ્ત્ર અને ગબર્તશાસ્ત્ર
જ્ર્યોતતષશાસ્ત્ર અને વનસ્પતતશાસ્ત્ર
તત્કવબિંતિ ન નો તનિોડ, ભગવદ ગીતા
િાર વેદ અને ૧૨૮ ઉપતનષદ
પાિં મો વેદ આયવુ ેઁદ.

ર્યોગ, તવજ્ઞાન અને સાઘના તસધ્ધ થર્યાં
તત્કવજ્ઞાન લાધ્ય,ંુ જીવનનાં રહસ્ર્યો ઉકલાર્યા,ં

જીવ, આત્કમા અને પરમાત્કમા સમજાિા.

એ હતી માનવ જીવનની ઉત્ક્ાતં તની ટોિ.
આતશબાજી
એના પરૂ ્ય પ્રકાતશત, ઝળહળતા, રંગબેરંગી રુપમા.ં

---ક્રમશઃ






































Click to View FlipBook Version