અનુક્રમણિકા
0. વાંચા તા વાાંચતા લખાઈ ગયુ!ંા
1. મી બાપજુ ીની યોગીમામાની પ્રસાદી
2. રાઈના દાિા
3. મદાં ીર અને મણજિદ
4. અાદં રનો દાવાનળ
5. Feeling Lazy
6. Now at this moment
7. Let The World Set The Standard By What We Do
8. Grateful to God!
9. Gone with the wind
10. Expect the most unexpected
11. કે વો હતો તમારો આિનો ણદવસ
12. માફ કરિો હુાં વ્યજત છુાં
13. હુંા
14. વાત તારી ને મારી છે
15. એક વાર કરી તો િો
16. Brilliant Darkness And Deafening Silence
17. માતા ણપતાને ….. મી બાપજુ ીને
18. તાું વ્યણિ નથી એક શણિ છે
19. માટીનાંા માનવ
20. જીવનની લહેર
21. આતશબાજી
22. Old Tree
23. A Feeling Of Humbleness
24. માિસને બનાવ્યો ઈશ્વર ે
25. ણખન્નતા
26. The Thin Invisible layer
27. Truth is not the issue here
28. ણરણિ
29. એક ખોવાઇ ગયલે ા ની જાહેરાત
30. જીવનનો દે હ
31. To Prerana on her engagement day
32. Living together, not staying together
33. પ્રમે
34. ઈશ્વર અને બાળક
35. Choice less Awareness
36. Violent Ahimsak
37. Small God
38. સરળતા
વાાંચતા વાંચા તા લખાઈ ગયં!ા
એક એવા કુટંુબમાંુ જન્મ લવે ો કે જેમાંુ માતા -- પિતા અને અન્ય વડીલો ને વાચું ન અને
સાહિત્યમાંુ રસ િોય અને નાનિણથી જ સારુ વાચંુ ન કરવાનું પ્રોત્સાિન અને તક મળી િોય
તો તેનાથી મોટું બીજુ ું કોઈ અિોભાગ્ય નથી.
બાળસાહિત્ય થી શરૂઆત કરીને શરૂઆતમાંુ જ ગજુ રાતી સાહિત્યના બધા લેખકોના પસુ ્તકો,
અંગ્રેજી અને બીજી ભાષાઓમાંુ લખાયેલી પવશ્વપવખ્યાત ક્લાપસક્સ વાચવા નો મોકો મળ્યો. જેમાું
નવલકથા, ટંુકી વાતાાઓ, નોન ફીકશન, સેલ્ફ િલે ્િ, ધાપમિક, સ્િીરીટ્યઅુ લ,ફીલોસોફી પવગેરે,
આિણા દેશનું અને બીજા દેશનું પવશ્વપ્રપસદ્ધ, બ્રિહટ્શ, યરુ ોપિયન, અમેહરકન અને રપશયન
સાહિત્ય વાચું વાની તક મળી. એમ કિો કે જાણે એક લત લાગી રિી.
આિણને એક જ અને ટંુકો જીવનકાળ મળ્યો છે અને તેમાંુ એક જ જીવનના અનભુ વો જીવવાની
તક મળે છે. વાચંુ ન આિણને લેખકના મનમાંુ િાયલોટ્ બનીને બેસી ને લખે કના જીવનના
અનભુ વો અને એમણે સજલે ા િાત્રો ના જીવનના અનભુ વો જીવવાની તક આિે છે. જીવન જે
િોય તે િણ તેને સમજવા માટ્ે વાચું ન થી ઉત્તમ બીજુ ંુ કોઈ સાધન નથી.
વાચંુ ન ને લીધે મન પવચારો કરવા તરફ વળે છે અને તેના ઉિરથી લખવાનંુ શરૂ કય.ું
કોલેજમાંુ િતો ત્યારે ડાયરી તરીકે લખવાનું શરૂ કયું અને િછી મનમાંુ જે ચાલતંુ િોય તે
કપવતાના રૂિમાંુ કે નાના લખે ના રૂિમાું લખ્ય.ંુ એમ કરતાંુ કરતાું આ લખાણોનંુ સકું લન
કરવાનું શરૂ કય.ું અત્યાર સધુ ી ખબ જ ઓછી વ્યક્ક્તઓ સાથે આ લખાણો શેર કયાા છે.
પ્રકાપશત કરવાનો તો ક્યારેય પવચાર કયો જ નથી. હરટ્ાયર થયા ના િાચંુ વષે આ સકંુ બ્રલત
સગું ્રિને ઈ બકુ માંુ કન્વટ્ા કરવાનો પવચાર આવ્યો તે પ્રમાણેનો ઈ બકુ ના ફોમા સકું લન
કરવાનો આ પ્રયત્ન છે.
જેમ કોઈ િણ લખાણ લેખકે િોતે િોતાને સબંુ ોપધત કરેલું િોયછે, કે એના પવચારોનું પ્રપતબ્રબંબિ
િોયછે એમ આ બધા લખાણો મારા મનમાંુ ચાલતા પવચારો નંુ પ્રપતબ્રબબિં છે, આશા છે કે
આમાનું ા અમકુ વાચંુ નારને જરૂરગમશે.
નોંધ: કાવ્યો ની ગોઠવણી જ્યારે લખાઈ તે પ્રમાણે છે, તેની મેરીટ્ પ્રમણે નથી કરી!
જીવનમાાં અનસુ રવા જવે ા કેટલાક સુવર્ણ વવચારો
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના
થોડા અમે મઝૂં ાઈ ને મરી જવાના
અય કાળ કૂંઇ નથી ભય તંૂ થાય તે કરી લે
ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના
------ યોગી મામાએ બેસતા વર્ષના પોસ્ટકાડષમાંૂ મોકલલે અને છેલ્લા વર્ોમાંૂ
મી અને બાપજી (માતા પપતા) એ કાયમ દવાની ટ્રે માંૂ સામે રાખેલ.
સર સગંૂ ્રામ કો દેખ ભાગૈ નહીં
ભાગૈ સોઈ શર નાહીં
કહે કબીર કોઈ જઝી હૈ સરમાૂં
કાયદા ભીડ તહૂં તરત ભાજૈ
--- કબીર
------ બીજા બેસતા વર્નષ ા પોસ્ટકાડષમાંૂ યોગી મામાએ મોકલેલો
સાકર શરે ડીનો સ્વાદ તજીને કડવો લીમડો ઘોળ માૂં
--- મીરાબૂં ાઈ
હા પસ્તાવો પવપલ ઝરણંૂ સ્વગષથી છે ઉતર્ું
--- કલાપી
રાઈના દાણા
૦૧. ઝેરના પારખાઝંા ેરના પારખાાં ન હોય,
ધીમાંા ઝેરનાાં તો નહીં જ
૦૨. એક દુ ર્ુણ
અમલૂ્ય ને મલૂ્યહોન કરે છે
અનતાં ને શનૂ્ય બનાવે છે
એક દુ ર્ુણ
સૉ સદર્ણુ ૉ નૉ પ્રભાવ નષ્ટ કરે છે
૦૩. મ્રતુ્યુ પછી (ડીસેમ્બર ૨૦૦૯)
સારંાુ છે કે મ્રતુ્યુ પછી
શરીર સાથે નથી આવતાંુ
આ જન્મ માંા શરીરે ભોગવેલા
દુ : ખ તો પાછળ રહી જાય
૦૪ જીવન જીવવાની સમજ (ડીસેમ્બર ૨૦૦૯)
જીવન એટલે શંાુ
તે સમજાય એનો અથુ એવો નથી
કે જીવન જીવતાાં આવડતાંુ હોય
…… ક્રમશઃ
રાઈના દાણા
૦૫. આધનુ નક માનવ (૨૦૧૦)
મારાંુ ગાણુ ગાવંાુ છે
બીજા નાંુ ભાણંાુ ખાવાંુ છે
મારે આધનુ નક માનવ થાવંાુ છે
૦૬. મજૂર છે કે માણસ? (૨૦૧૦)
મજૂર છે?
કે માણસ છે??
આપણા માટે તો એક પ્રાણી છે
ના, ના, પ્રાણી પણ નથી
એ તો છે જ નહીં
૦૭. એવરેસ્ટ (૦૩ - ૦૧ – ૨૦૧૦)
એવરેસ્ટ થી ઉપર જવાય એવંાુ નથી
એવરેસ્ટ ઉપર રહવે ાય એવંાુ નથી
માનવી થી નીચે ગબડયા નસવાય
હવે બીજુ ંા કંાઈ થાય એવંાુ નથી
૦૮ ઝેરના પારખાંા
ઝેરના પારખાંા ન હોય,
ધીમાાં ઝેરનાંા તો નહીં જ
…… ક્રમશઃ
રાઈના દાણા
૦૯. સમજ ની સમજણ (૦૮-૦૪-૨૦૨૧)
મેં તો સમજાવય,ાંુ
બીજા શંાુ સમજ્યા કે સમજશે,
તે સમજવાંુ અઘરંાુ છે.
બીજા એ મને સમજાવય,ંાુ
હંાુ શંાુ સમજીશ
તે સમજવાંુ અઘરાંુ છે.
સમજ ની સમજણ અઘરી છે
૧૦. હૃદય નો અંગારો
હૃદયમાાં અંગારો એવો રાખ
કે તારી આંખમાંા એનો ચમકારો દેખાય,
તારી સરળતા, પ્રમાણણકતા, ઉદારતા
તારી નનબુળતા ન બને.
તારી લાચારી, તારો ભય,
તારી નનબુળતા છે,
અને
અનનષ્ટનો નવજય છે.
૧૧. એક દુ ર્ુણ
અમલૂ્ય ને મલૂ્યહોન કરે છે
અનતંા ને શનૂ્ય બનાવે છે
એક દુ ર્ુણ
સૉ સદર્ણુ ૉ નૉ પ્રભાવ નષ્ટ કરે છે
મદં િર અને મસ્જિિ (Date around 1993 December)
આિથી બધા મદં િરમાં નમાિ પઢાશે
અને
બધી મસ્જિિ માં આરતી થશે
કારણ કે
સૌનો સર્જનહાર, પાલનહાર અને તારણહાર
એક છે
તેવં બધા આનિં થી, હ્રિય પરૂ ્વક જર્ીકારે છે.
@ 1997
અંદરનો દાવાનળ
ભારેલું દારુખાનંુ ને
અણવપરાયેલ આંતરરક શક્તત
પ્રયત્ન વવનાની ભક્તત કોઈને કામ લાગી નથી
કોઈ ચિનગારી લગાવશે અને હંુ પ્રજ્વચલત થઈશ?
કે પછી જગંુ લ ના દવની જેમ જાતે સળગીશ?
FEELING LAZYYY!
Lazy people are not creative, is this true?
Lazy people have limited creativity, is this true?
Lazy people have creativity in a limited area, is this true?
Lazy people don’t announce their abilities, lest they may have to apply
Them, is this true?
Lazy people are not achievers, is this true?
Lazy people are limited achievers, is this true?
Lazy people are not ambitious, is this true?
Lazy people are satisfied people, is this true?
Lazy people are not satisfied people,
They have numbed their senses, creativity,
They simply don't feel a sense of achievement or loss, is this true?
Lazy people lose their abilities over a period of time, is this true?
Lazy people develop an inferiority complex over a period of time. Is this
true?
Lazy people have an ostrich attitude, is this true?
Lazy people don’t own their actions, is this true?
Lazy people blame the whole world but themselves for all their problems,
is this true?
Lazy people manage to survive,
At the expense of others, and,
Sometimes get away with their laziness, is this true?
Lazy people live and die like any other people, is this true?
OH, I FEEL LAZY, NO MORE LYRICS ON LAZINESS
Life is made of millions of moments, but we live only one of
these moments at a time. As we begin to change this moment, we begin to
change our lives.
--- Trinidad Hunt
I wrote a few lines on this…….
NOW AT THIS MOMENT……
Do, what is required to be done, now at this moment,
Ask, your heart, not only your mind, what you should do and do it now, at this
moment,
Change, your behaviour, if your heart tells you so, now, at this moment,
Change, your action, if your heart tells you so, now, at this moment,
Because...
If the Behaviour does not change, education has not taken place,
And, because...
Wisdom without action is hallucination...
And, because...
Wisdom without action can be a nuisance ... to all...
So NOW is the time to change what you want to see changed!
Parag Mankad
Let The World Set Standard by What We do
Let the world treat children and women like we do
Let the world treat neighbours like we do
Let the world treat animals like we do
Let the world preserve environment like we do
Let the world keep the surroundings clean like we do
Let the world have family values like we do
Let the world love their country like we do
Let the world feel concerned for the underprivileged like we do
Let the world have the courage to stand up for the truth like we do,
Let the world be incorruptible, honest, and sincere like we are,
Let the truth be the diplomacy of the world like it is ours,
LET THE WORLD SET STANDARDS BY EVERYTHING
WE DO!
-----PARAG MANKAD
Grateful to god!
I am not blaming GOD.
For creating bad people.
I am not praising him either.
For creating good people.
He did what he wanted.
He only knows why he did, what he did.
I am grateful to him that I am.
And that I can feel, see and understand.
Parag Mankad
Dortmund
1 July 2008
Gone with the wind
I can feel the fresh breeze…
Gentle and soothing…
And healing…
The breeze is picking up
And is now turning into wind…
Hope is rising…
Distress and despair are dissolving…
Enthusiasm is building up…
And sanity is raising its head once again…
Maybe sanity will take over and prevail forever…
The breeze is picking up
And is now turning into wind…
And the era of darkness is
GONE WITH THE WIND
Parag Mankad
26th January 2009
1st March 2009
Expect the Most Unexpected
Expect the most unexpected.
Accept.
Accept and be prepared to overcome
Surprise, elation, hurt that it might bring!
Expect the most unexpected from the Life,
Because you are not clairvoyant.
Expect the unexpected from Nature,
Because Nature has its own ways….
Accept.
Expect the unexpected from your beloved and nearest ones,
From those with whom your life and work are entangled….
Because no one can ever fathom the inner world of others!
Because no one can perceive the perception of others…
Because no one can feel the feelings and pain of others.
Accept.
Expect the unexpected from those it is never expected!
Because you, too, are Acting, Behaving, Giving
And taking from others what they never expected from you!
Accept.
Expect the unexpected from those Whom you do not know,
Expect Love and Hate, Warmth and Heat.
Accept the unexpected!
Accept and Deal, Overcome, and Handle it as you can!
But Accept.
And if the unexpected Hurt you,
Don’t pay back in the same kind!
Will hurt you and all, even more!
Experience the unexpected and evolve.
Expect the Most Unexpected!
Parag Mankad
Inspired by Riddhi’s daily question on mobile every evening! 28/02/2009
01/03/2009
કેવો હતો તમારો આજનો દિવસ?
કેમ ભાઈ કેવો હતો તમારો આજનો દિવસ?
દિવસ તો કુિરતે બનાવ્યો તેવો જ હતો, ઋતચુ યાા ને આધીન.
કુિરત વવફરી ને ઋતચુ યાા ભગં કરી
દિવસના લાચાર થયો
વિયાળામાં વરસાિ અને ઉનાળામાં ઠંડી
એવો હતો આજનો દિવસ.
પણ તમારો દિવસ?
દિવસને જેવો બનાવ્યો તમે,
એવો હતો તમારો દિવસ.
સૌના માટે જુ િો જુ િો હતો,
સૌના મનનો ગલુ ામ હતો દિવસ.
બનવાનંુ હતંુ તે બન્ંુ તમારા માટે...
અને ફરી બિલાયો દિવસ તમારા માટે.
બાળક જનમ્,ંુ માતા મતૃ્્ુ પામી,
નોકરી મળી, ને નોકરી ગઈ
તમે જે ક્,ું અને જે ન ક્,ું
તમે સમજ્ંુ અને ગેરસમજ્,ંુ
તમે વવચા્ું અને ન વવચા્,ું
તે બધંુ પદરણામ્ંુ દિવસમાં.
અને તેવો હતો
તમારો
આજનો
દિવસ.
માફ કરજો હું વ્યસ્ત છંુ
અરે ભાઈ! જરા મદદ કરશો?
માફ કરજો હંુ વ્યસ્ત છું.
અરે પણ તમે તો સ્સ્િર છો,
કુંઈ કરતા નિી, બોલતા નિી,
જોતા નિી, સાભંુ ળતા નિી
મને મદદ કરો ને?
અરે કહ્ું ને? હંુ વ્યસ્ત છંુ.
સ્સ્િર અને વ્યસ્ત?
તમે તો કશંુ કરતાંુ જ નિી અને વ્યસ્ત?
આ દનનયા કેટલી વ્યસ્ત છે...
કોયલ ટહકા કરે છે અને ઝરણાંુ વહે છે
કોઈ જન્મે છે અને કોઈ મરે છે
કોઈ હસે છે, કોઈ રડે છે
કોઈ કમાય છે, કોઇ ખાય છે
કોઈ દોડે છે, કોઈ પડે છે
કોઈ મારે છે, કોઈ બચાવે છે,
કોઈ નિક્કારે છે, કોઈ દુઃખાડે છે,
કોઈ મદદ કરે છે, કોઈ છેતરે છે
કોઈ બીજા ને દ:ખે દ:ખી
કોઈ બીજાને દુઃખે સખી
કોઈ વ્હાલ કરે છે, કોઈ કરણામાંુ ભીંજવે છે અને ભીંજાય છે
કોઈ સખી છે એટલે કેટલા દુઃખી?
……ક્રમશુઃ
તે બિા વ્યસ્ત છે
અને તમે કુંઈ કરતા નિી ને વ્યસ્ત?
અરે ભાઈ દનનયાને ખબર નિી,
હું વ્યસ્ત છું
દરેક ક્ષણે મતૃ્ય તરફ િસમસી રહ્યો છું.
કાળના પડૈ ાની છાપ પડતી નિી તે જોઈ રહ્યો છું
તેના ચક્રમાિું ી પેલે પાર....
અને પછી આ પારની વ્યસ્તતા અસગંુ ત િતી જોઈ રહ્યો છું
એક વખતનંુ જીવતંુ અસ્સ્તત્વ,
અસગંુ તતા માું નવલાતંુ જોઈ રહ્યો છંુ.
ભાઈ,
હંુ વ્યસ્ત છંુ, હું બીજ ું કાઇું ન કરી શકંુ
દરેક ક્ષણે મતૃ્ય તરફ રહ્યો છું,
હું વ્યસ્ત છંુ.
01/ 03/2009
હું
હંુ ઘરમ ું જદો,
ને બહ ર જદો.
એકલો જદો ને, બધ ની સ થે જદો,
હંુ સજ્જન અને દર્યોધન,
હંુ વિિેકી નબું ર એક અને ઉધ્ધત નબું ર એક.
હું દષ્ટ નથી, પણ દષ્ટત અનભિી છે,
હું બદમ શ નથી, પણ બદમ શી અનભિી છે,
હું ઈર્ ાળુ નથી, પણ ઈર્ ા અનભિી છે.
પ્રેમ, કરણ , દર્ય , દુઃખ, ઈર્ ા, િેરઝેર, સ્િ થા, ક્રૂરત ...
કદરતે સજલે ી બધી જ ભ િન ઓ, લ ગણીઓ...
એન થી કોણ દૂર રહી શકે?
ક રણ કે, હંુ જદો જદો, પણ એક મનષ્ર્ય છું
વાત તારી ને મારી છે 25/04/2009
વાત તારી ને મારી છે
વાત બહુ સારી છે
વાત બહુ પ્યારી છે
ક્યારેક ખાટી ને ક્યારેક મીઠી છે
તો ક્યારેક ખારી છે ને ક્યારે કડવી છે
તો વળી ક્યારેક તીખી ને તમતમતી છે.
વાત તારી ને મારી છે
વાત પ્રેમની છે
વાત સમર્ણપ ની છે
વાત પ્રતતબદ્ધતાની છે
વાત શ્રદ્ધાની છે
વાત સહયોગની છે
વાત સાથની છે
વાત આનદં ની છે
વાત સાધનાની છે
વાત જીવનની છે
વાત ઇશ્વરીય છે
વાત તો તારી ને મારી છે
વાત બહુ સારી છે
એક વાર કરી તો જો
એક વાર વહલે ી સવારે ઉઠી તો જો!
અને સવારે ઉઠીને કસરત કરી તો જો!
બે પાચાં મિનીટ િૌન ધારણ કરી તો જો!
ક્યારેક એક ચચત્ર દોરી તો જો!
િાટીનંા એક રિકડાં બનાવી તો જો!
સરસ િજાનંા વાચાં ી તો જો!
બે અક્ષર િૌચલક લખી તો જો!
એક વકૃ ્ષ વાવીને ઉછેરી તો જો!
કોઈ અપેક્ષા વગર બધાને પ્રેિ કરી તો જો!
કંાઈ િેળવવાની આશા વગર કાંઈ આપી તો જો!
કોઈ અજાણ્યા બાળકની સાથે રિી તો જો!
કારણ વગર હસી તો જો!
કોઈ અજાણ્યાના દ:ખે રડી તો જો!
કદરતે ધરતી પર રચેલા સ્વગગને િાણી તો જો!
બ્રમહાડંા ની ભવ્યતાને અહોભાવથી જોઈ તો જો!
પથૃ ્વી પર િાનવે રચેલી સસાં ્કૃમતઓિાાં ડબૂ ી તો જો!
એક વાર બધા પવૂ ગગ્રહ બાળી તો જો!
એક વાર, હે િાનવી િાનવ થઈ તો જો!
14th June 2009
Brilliant Darkness and Deafening Silence
Can I hear the Silence?
And can I see the Darkness?
Silence, I can hear like a Thunderstorm
And the darkness glows brilliantly.
Can I experience silence?
Like a man born deaf?
Can I see the darkness?
Like a man born blind?
Deafening Silence
And
Blinding Darkness
માતા પિતાને ….. મી બાિજુ ીને 14/06/2009
તમે જ જશોદા અને તમે જ અંબા
તમે જ ગાયત્રી અને તમે જ દુગાા
તમે જ સરસ્વતી અને તમે જ લક્શમી
તમે જ બ્રહ્મા અને તમે જ વવષ્ણુ
તમે જ વશવ શંકર
તમે જ સજાનહાર, તમે જ પાળનારા,
તમે જ રક્શા કરનારા, તમે જ અમારુ કવચ
તમે જ સખા બધં ુ
અને તમે જ ગુરુ
બ્રહ્માડં નો સજાનહાર જે હોય ત,ે
પણ તમે જ
અમારા સજાનહાર, પાલનહાર અને તારણહાર
તમજે સાક્ષાત પરમાત્મા તેથી અમારા
વનમળા કે બળ રામ!
રાજા હો તો અંબવરષ!
08/09/2009
તંુ વ્યક્તિ નથી એક શક્તિ છે
તંુ વ્યક્તિ નથી એક શક્તિ છે,
તંુ બન્યો છે અણ પરમાણું થી,
તંુ શક્તિ િો છે જ, પણ વિવશષ્ટ પરમાણ શક્તિ છે.
જો સષપ્િ હોય િો જાગ,
િારી શક્તિ થી જીિન પ્રજાળ,
અદ્વિૈ ે બનાિેલા આ દ્વિૈ સસું ારમાંુ
િારી શક્તિ પણ છે બે પાસા,ું
િારો અને બીજાનો એ કરશે ઉધ્ધાર,
િને પરમિત્િ હોિા નૉ કરાિશે અહસૅ ાસ.
કે પછી
િારો એ સહંુ ાર કરશ,ે સજીિ, વનજીિ બધાને રંુજાડશે,
ચારે બાજ વિનાશ કરશ.ે
જો સષપ્િ હોય િો જાગ
િને ઓળખ.
િારી શક્તિથી જીિન પ્રજાળ,
ત શક્તિ જ નથી, વિવશષ્ટ વ્યક્તિ છે
21/08/2009
માટીનાાં માનવ
કાચી માટીનાાં કાચા માણસો
ગદંા ાયેલી માટીનાાં ગદાં ાયેલા માણસો
ઘડાચલી માટીનાાં ઘડાયેલા માણસો
ગદાં ી માટીનાાં ગદાં ા માણસો
પવવત્ર માટીનાંા પવવત્ર માણસો
નોખી માટીનાાં નોખા માણસો
માટીમાથાં ી આવેલા માટીનાંા માણસો
માટીમાંા પાછા જવાના માણસો
જીવનની લહરે ૨૩।૧૦।૨૦૦૯
લહરે ઉઠી પાણીમા,ાં અને શમી ગઈ
શાં ક્યારેય ઉઠી હતી એ લહરે ?
પાણોમાથાં ી ઉઠી અને પાણોમાજાં શમી ગઈ,
એવી શમી ગઈ કે જાણે કદી હતીજ નહીં.
જીવનન માફક.
ચતે નાના સમદ્રમાથાં ી બહાર પ્રગટ્ાં જીવન
ચતે નાની લહરે બનીને
અને પછી ઍમ પાછાં શમી ગયંા
જાણે કદી હતંા જ નહીં.
ભણકારા ક્યારેક પડે
અદ્રશ્ય થઈ ગયેલા એ જીવનના,
અને પછી તૉ ભણકારાય પડતા બધંા
શકંા ા પડે એ સ્વપ્નમાાં તૉ નહૉતાં જૉય?ંા
લહરે પાણીમાથાં ી ઉઠી ,
અને એવી શમી ગઈ
કે જાણે ક્યારેય હતી જ નહીં.
02 01 2010 - 03 01 2010
આતશબાજી
પથૃ ્વી પર માનવ અવતર્યો જગં લી દશામાં
માનવે ઉત્ક્ાતં ત કરી, સસં ્કતૃ તઓ સ્થપાઇ.
મેસૉપૉટેતમર્યા, બેબબલોન અને મૉહજેં ૉદરૉ,
આર્યય અને દ્રાતવડ.
માનવજાતતનો સવુ ર્યકાળ આવ્ર્યો હહિંદુ સ્તાનમાં
ઉત્ક્ાતં તની પરાકાષ્ટા થઈ વૈહદક કાળમા.ં
જીવનકળા સોળે કળાએ પાગં રી
બિત્ર કામ, તશલ્પકામ અને નત્ૃકર્ય
કાવ્ર્ય અને લખે ન
શાસ્ત્રીર્ય સગં ીત, પરમાત્કમાનંુ સગં ીત.
તવજ્ઞાન નો તવકાસ પર્ ઉચ્િતમકક્ષાએ
ખગોળશાસ્ત્ર અને ગબર્તશાસ્ત્ર
જ્ર્યોતતષશાસ્ત્ર અને વનસ્પતતશાસ્ત્ર
તત્કવબિંતિ ન નો તનિોડ, ભગવદ ગીતા
િાર વેદ અને ૧૨૮ ઉપતનષદ
પાિં મો વેદ આયવુ ેઁદ.
ર્યોગ, તવજ્ઞાન અને સાઘના તસધ્ધ થર્યાં
તત્કવજ્ઞાન લાધ્ય,ંુ જીવનનાં રહસ્ર્યો ઉકલાર્યા,ં
જીવ, આત્કમા અને પરમાત્કમા સમજાિા.
એ હતી માનવ જીવનની ઉત્ક્ાતં તની ટોિ.
આતશબાજી
એના પરૂ ્ય પ્રકાતશત, ઝળહળતા, રંગબેરંગી રુપમા.ં
---ક્રમશઃ
ખિન્નતા
જ્ાંા નહીં અપકે ્ષા
જ્ાાં નહીં ઉપકે ્ષા
ત્ાાં નહીં ખિન્નતા
જૉ
નહીં કટુતા
ન કડવાશ
નહીં ટીકા
નહીં તલુ ના
ફક્ત
સ્વનૉ સ્વીકાર
ને સવવનૉ સ્વીકાર
સ્વને ને ક્ષમા
ને સવવને ક્ષમા
જ્ાંા નહીં અપેક્ષા
જ્ાંા નહીં ઉપકે ્ષા
સવવને માટે ખશુ ી
સ્વને ખશુ ી
ત્ાંા નહીં ખિન્નતા
The Thin Invisible layer Thrissur, Kerala August 11, 2012
I see myself on the other side in life,
Then where I should be.
And then, for a moment I see myself completely on the side
Where I should always be.
Across the thin invisible layer over a thin invisible line dividing my life.
The thin swinging line on which I walk.
Dividing the right from the wrong.
Hell from heaven?
Yes, Both co-existing right here and now.
I can clearly see the thin invisible layer.
Many a time, I see myself divided into both sides,
In all my smallest actions and thoughts
With most part of mine being on the right, some on the wrong,
Sometimes leaning over to the wrong
Scorched and burnt at places.
And at times, just surviving from falling in the fire of hell and perishing
And then I recover, finding myself hurt and suffering,
The suffering that lingers in the right, till the moment of bliss is restored
And then I lean over again, at times, before even having recovered,
Again hurt and suffering, and I recover.
Again.
The frustration is hovering like a shadow in the background.
Continuously.
For I know what I should be and the different I am.
The ordeal by fire continues
And so does the purification.
I want to cross over to the right side and travel finto to it.
Watching the invisible thin layer from deep inside the sea of right
Acknowledging the waving invisible layer,
And me waving back to it,
Thank you very much. I am fine here!
I am striving hard to say that final “Thank you”.
Truth is not the issue here
Truth is not the issue here.
This is the Court of Law.
What can be proved, counts here.
Many times
What the world knows cannot be proved here.
This is called the Temple of Justice.
Like all temples,
This temple is also NOT governed by God.
Here, Justice may be done, may not be done,
It may seem that justice is being done,
But surely, it is delayed.
Many times, apparent justice is the camaflouge of
Hypocrisy, crime, politics.
All human vices at their worst best.
Someone aptly blinded the Goddess of Justice.
Because Justice is only to be SEEN as being done,
By others.
Because,
Truth is not the issue here.
Bharuch
30 Nov. 2012
January to April 2014
રિદ્ધિ
સિમ્પલ છે, િરળ છે.
િેન્સિબલ છે, િેન્સિટિવ છે, િને ્સિમેસિલ પણ છે!
િમજદાર છે, હોસિયાર છે, તેજસ્વી છે.
ઉત્િાહી છે, ધ્યયે વાન છે, િખત મહને તુ છે.
નકે છે, નીસતવાન છે, પ્રમે ાળ છે, કરુણામય છે, મદદગાર છે.
મજબતૂ છે.
પારેવડા જેવી ભોળી છે.
એનું સ્મીત, એની તરલતા, તરુંગતા મોહક છે.
એનું િારાપણું એના ચહરે ા પર, એના ન્સ્મતમા,ું
એની આંખોમાંુ છલકે છે.
બહારની દુ સનયામાું આપ બળે રહે છે.
સ્પષ્િવક્તા અને િત્ય વક્તા છે.
પોતાના વ્યન્ક્તત્વ બળે એના કાયયક્ષતે ્રમા,ંુ
એના ઘણા સમત્રો, પ્રિિંુ કો છે.
ગસુ ્િે થઈ જાય તોય તરત ભલૂ ી જાય એવી,
કડવાિ અને કટુતા સવહીન છે.
એને રમાડી છે, જમાડી છે, ભણાવી છે,
વઢી છે ને ક્યારેક મારી પણ છે.
મોિી થઇ પછી મઝુંૂ વી પણ છે.
કુટુંબની પ્યારી છે,
મૌલલક નદું નની રક્ષા છે,
નાનીબાની ડાહી દીકરી છે,
મી - દાદાની ને વ્હાલી છે,
બેન એની લાડકી છે,
મમ્મી ની દોસ્ત અને પોપાની દુ લારી છે.
એ અમારી ટરદ્ધિ છે.
@ 2015
એક ખોવાઇ ગયેલા ની જાહરે ાત
સાભંા ળો,સાભાં ળો,સાભંા ળો,
એક ખોવાઇ ગયેલા ની જાહરે ાત
હાં પોતેજ ખોવાઈ ગયો છંા
કારણ કે હાં કોણ છંા તે મને ખબર નથી
હંા ક્ાંા છંા તે જ મને ખબર નથી
મારે શંા કરવાનંા છે તે મને ખબર નથી
કારણ કે મારો મોબાઈલ ખોવાઈ ગયો છે
હવે મને આ બધી કેમ ખબર પડે?
મોબાઈલ ખોવાયો ને તેથી જાણે હાં ખોવાઈ ગયો છાં
કોઈ ને મળે તો કહજે ો.
મારો મોબાઈલ.
11 December 2015
જીવનનો દેહ
દેહમ ાં જીવવ ંા છે
ને દેહ મ ટે જીવવ ંા નથી
રહવે ાં છે દેહ મ ંા અને જીવવ ાં છે બીજા (ધ્યેય) મ ટે
તો
દેહન ંા સન્મ ન કરવ ંા પડશે
જતન અને પજૂ ન કરવ ંા પડશે
નનયનમત વ્ય ય મ સ ત્વવક અને આહ ર
એ એની પજૂ ા
મને નો દદલ સ થે મળે
એ એની ની સ ધન
દદલ ન મેળ મ ટે
મનને “નરનસહંિ ”ન ાં ચ િતં ન કરવ ાં પડશે
દેહ મ ંા રહવે ાં છે અને દેશ મ ટે જીવવ ંા નથી
તો દનનય મ ટે સ ક્ષીભ વ અને પ્રમે ભ વ,
અને કદરતની કર મત મ ંા રત થવ ંા પડશ.ે
દેહને સતત ય દ ર ખીને
દેહ ને ભલૂ વો પડશ,ે અહકંા રને ગ ળવો પડશે
આનદાં મળે વવ મ ટે સખ ને ભલવ પડશે
દેહ મ ાં રહવે ાં છે અને દેશ મ ટે જીવવ ંા નથી
To Prerana on 26th January 2016, her engagement day
You are pure,
You are noble,
You are kind loving and caring,
You are goodness itself,
Daughter of Dada.
What and who can make you more beautiful?
But, you look so cute and beautiful today.
Dear Prerana!
23rd February 2016
Living Together, Not Just Staying Together
A real family,
“Live” together, not just “Stay” together.
Eat, sleep and drink and breathe together.
Play together, pray together.
Learn together, grow together.
Work together.
Sing together, listen together.
Laugh and cry together.
Suffer together, sympathize together.
Fight as one, fight together.
Fight not with each other,
But adversaries of life together
Win and lose together.
Enjoy nature together.
Read together, Think together.
Exclude negativism, vices together.
Embrace goodness, be compassionate, simple and honest together.
Be loving and caring together.
Be a spiritual human being,
A world citizen together.
A family that is in Harmony,
A Family that evolves together.
Lives together, not just stay together.
A real family, not necessarily related to each other!
30 July 2016
પ્રેમ
પ્રેમ તો છલોછલ ભરેલો સારો
શાતાં અને મૌન.
અંદરને અંદર સમાઈ રહલે ો
છતાાં બીજાને ભીંજવે, હફાં આપે.
પ્રેમ ઉભરા નકામા,
છલકાઇને ઢોળાઈ જાય ક્યારેક
ક્યારેક ઉભરા શમેપછી દઝાડે
ને ઉતરતે ઉભરે પ્રેમ ઓછો પણ થાય ક્યારેક.
પ્રેમના મોજાાં ઉછળે
ને એની છાલક આલ્હાદક લાગે
અચાનક ભીંજવી જાય
તરબોળ કરીને ચાલ્યો જાય
પણ એમાાં ભરતી આવે તો ઓટ પણ આવે.
ભલેને ઉછળે ઉત્સાહથી
ભલેને ઉભરાય, ઝરણાની જેમ ભીંજવતો
ભલેને રમે, ભલેને રરસાય.
પણ જ્યારે શાતંા અને છલોછલ થાય
ત્યારે જ એના સાતત્યનો
એની સીમાડા વગરની અનતંા ા નો અનભુ વ થાય.
પ્રેમ તો શાતંા સારો
છલોછલ
અંદરને અંદર સમાઈ રહલે ો
સગુ ધાં ની જેમ પ્રસરતો
અંદરને અંદર સમાઈ રહલે ો
પ્રેમ તો છલોછલ ભરેલો સારો.
20 November 2016 04:00 AM
ઈશ્વર અને બાળક
તન તારંુ
મન તારું
જીવન તારું
મતૃ્ય તારું.
તંુ શંુ કરે તે કહે નહીં
તું કેમ કરે તે કહે નહીં.
મારે બધું સમજી લવે ાન.ંુ
તંુ સરસ ફુલ ઉગાડે
નાનકડું બાળ મને પછૂ ે,
દાદા, આ તોડું?
હંુ કહું, ના ન તોડાય,
પણ તંુ તો એને કરમાવી દે છે.
પોતાના રમકડાથું ી
ખબૂ રમે નાનું બાળ.
અને પછી પોતે જ એને તોડે
નનદોષતાથી ખિલખિલાટ હસે.
બાળકમાું બધાને ઈશ્વર દેિાય!
Choiceless Awareness
Oh, God!
You say I will die one day.
Because everybody has to die.
You give no option.
I have the option not to live, but die I must.
So if I want to live happily,
You Say,
Don't feel happiness. Then you will not feel sorrow.
Don't let the past drag you, don't be scared of the future,
Live in present.
Don't expect anything from anyone, nothing from Life itself,
But You must give.
Work hard, but be detached.
Love unconditionally, but don't expect to be loved.
Forgive unconditionally, but You may not be forgiven.
The attitude of gratitude is for you to feel.
Remember everything, but You will be forgotten.
Oh God, you say,
Good and Bad, all is Yours.
Good suffer, Bad flourish, Your design.
We aren't supposed to know.
So, My Dear all,
Don't be a judge, not of people, not of nature, not of the supreme power itself,
Accept everything.
Because you have NO option but to be aware,
Choice Less Awareness!
Amen!
Violent Ahimsak
Violence, so pervasive in society.
Violence of all nature, Physical, Mental, Verbal or behavioural.
Sometimes between two individuals,
Or one against many
and at times many against one.
Between all sorts of people, individuals, groups,
and Nations.
And violence inflicted by men on Mother Earth,
animals, birds, forests, mountains, rivers and atmosphere,
the whole environment.
Even the outer space.
Physical, Mental, Verbal violence pierces the behaviours.
Even looks have become violent.
Sarcasm and humour have become black.
Feelings massacred.
Intimidation is the order of the day
Blatant lies ruthlessly murder the truth, hurting everyone.
Giving a promise without any intention to full fill it is violence.
And breaking a promise that could have been kept, is bigger violence.
Cheating, fraud, theft, are more violent when practised
On unsuspecting, naive and gullible people.
Corruption, a major form of violence,
Two or more parties agree on for win-win
Hitting unknown, unrelated, unsuspecting
Mostly lesser privileged.
Privacy killed, personal freedom compromised.
Democracy exploited, compromised, manipulated.
Democracy decimated for power, money to serve the selfish interest of a few.
The constitution remains on paper, violated,
only it seems to be being followed.
All democratic institutes are manipulated
To do exactly opposite to that of their charter.
Instead of guaranteeing freedom and equality to all the citizens,
they guard the mighty and powerful.
Exactly doing the opposite of the whole principle,
against the essence of democracy.
Because democracy is all about being Human, it is about humanity.
……..Continued
Violence may be an emotion of self-defence by design,
But Designer also put the spike of selfishness...
And Selfishness has become the dominating cause...of violence.
A Truly Ahimsak person commits violence against himself
Against own self, self-inflicted.
Torments himself, suffer inwardly.
A violent Ahimsak.
At times his inspiration asks him to do his bit however small it may be.
And he does his bit. Persists in doing his bit.
But is overpowered by the enormity of violent selfishness overpowering humanity.
Not a coward, but an insect in the system,
As he cannot accept violence,
Neither can he do anything about it.
He is ashamed of his environment
Sad that it can be so much better.
Sadder that it can be part of the design
Of the Supreme power
Place: At Bharuch. Inspiration seeding during inwardly thinking at M P Shah's home
Date: sometime in 2018
Small God
All ye children of God,
You are nothing but a Small incarnation of Him.
So when you create something...
Engage in any activity.....
Anything
A machine, a garden, a house.
A big industrial plant, Software.
A small piece of art.
Cooking, sweeping floors, cleaning toilets,
arranging things at home.
Being a plumber, a carpenter.
A doctor, an engineer, a lawyer.
A priest’
A labourer.
Or a pilot.
AND, above all,
being human.
Be a Small God.
In Pursuit of Perfection,
Striving for Excellence. Nothing less.
Aiming for the best possible outcome.
Accurate, efficient, eye-pleasing, and working!
Remain Involved....body, mind, and soul
Continuous observation,
Continuous evolvement,
Continuous improvement.
No compromise,
No sparing of efforts.
Till creation is in the wake of Creator…
Till this is imbibed in the subconscious...
Till ye discover the Creator within yourself.
Till ye become Small God.
સરળ વ્યક્તિ વડોદરા ૨૬ / ૧૨ / ૨૦૨૧
સરળ વ્યક્તિ અપ્રમાણિક હોઈ શકે?
સરળ વ્યક્તિ ખોટું બોલી શકે?
સરળ વ્યક્તિ કોઈ વાિ છુપાવી શકે?
સરળ વ્યક્તિ દુંભ કરી શકે?
સરળ વ્યક્તિ આડુંબર કરી શકે?
સરળ વ્યક્તિ કપટી હોઈ શકે?
સરળ વ્યક્તિ છેિરી શકે?
સરળ માિસ અન્યાય કરી શકે?
સરળ માિસ ચોરી કરી શકે?
સરળ માિસ હૃદયથી નિષ્ઠર હોઈ શકે?
સરળ વ્યક્તિ કોઈ નું દદલ દભાવી શકે?
સરળ વ્યક્તિ લાગિીઓ છુપાવી શકે?
સરળ વ્યક્તિ દહિંસક હોઈ શકે?
સરળ વ્યક્તિ િાિી-િાિી બાબિોથી આિદંુ દિ થાય?
સરળ વ્યક્તિ િાિી-િાિી વાિોથી દુઃખી થાય?
સરળ વ્યક્તિ િા મખ પર, આંખમાંુ સરળિા દેખાય?
સરળ વ્યક્તિિા વાિી-વિતિમાું સરળિા દેખાય?
સરળ વ્યક્તિિા વાિી- વ્યવહારમાંુ ભોળપિ દેખાય?
સરળ વ્યક્તિ મખૂ ત લાગે?
સરળ વ્યક્તિિી હાજરીમાંુ આિદંુ અિે નવશ્વાસ અનભવાય?
સરળ વ્યક્તિ ધધું ો કરી શકે?
સરળ માિસ ભ્રષ્ટાચારી હોઇ શકે?
સરળ માિસ ધનિક હોઈ શકે?
સરળ વ્યક્તિ દરાગ્રહી હોઈ શકે?
સરળ માિસ પોિાિા અણભપ્રાય પર જડિાિી હદે, અંધશ્રદ્ધાથી મક્કમ રહી શકે?
………ક્રમશુઃ
સરળ વ્યક્તિ ભલૂ ો િ કરે?
સરળ માિસ બદ્ધદ્ધશાળી હોઈ શકે?
સરળ માિસ બેદરકાર હોઈ શકે?
સરળ માિસ આળસ હોઈ શકે?
સરળ માિસ અનિ પ્રવનૃિવાિ હોઈ શકે?
સરળ માિસ વ્યસિી હોઈ શકે?
સરળ માિસ િાક્તિક હોઈ શકે?
સરળ માિસ બધા ધમત િે સરખા ગિે?
સરળ માિસ પોિાિા કે બીજાિા ધમોિી ત્રદટઓ િો તવીકાર કરે અિે િેવી ત્રદટઓ પર અમલ િ કરે?
સરળ માિસ િાિ-જાિ, સ્ત્રી-પરષ, ધમત, અમીર-ગરીબ વગેરે ભેદભાવ નંુ સમથતિ કરી શકે?
સરળ વ્યક્તિ િે િાિી કે મોટી બાબિ માું ખોટંુ લાગી જાય?
સરળ વ્યક્તિ બદલાિી ભાવિા રાખે?
સરળ માિસ બીજા પાસેથી શંુ અપેક્ષા રાખે?
સરળ માિસ બીજાિી ઉપેક્ષા કરે?
સરળ વ્યક્તિ બીજાઓિે િેઓ જેવા છે િેવા જ તવીકારી શકે?
સરળ માિસ ખરા અથતમાંુ પ્રેમાળ હોઈ શકે?
સરળ માિસ ઈચ્છા નવહીિ હોઈ શકે?
સરળ માિસ પરમાથી હોઈ શકે?
માિસિે સરળ કોિ બિાવે?
માિસિે સરળિા શીખવાડિાર ગર કોિ?
સરળિાિે સપું િૂ તપિે અપિાવી લેવામાું પોિાિી જવાબદારી ક્યારે શરૂ થાય?
સરળ બિવું સહલે ું છે?