The words you are searching are inside this book. To get more targeted content, please make full-text search by clicking here.
Discover the best professional documents and content resources in AnyFlip Document Base.
Search
Published by paragmankad, 2022-04-24 08:34:24

Museum of Musings

A book of poems

સરળ વ્યક્તિ ભલૂ ો િ કરે?
સરળ માિસ બદ્ધદ્ધશાળી હોઈ શકે?
સરળ માિસ બેદરકાર હોઈ શકે?
સરળ માિસ આળસ હોઈ શકે?
સરળ માિસ અનિ પ્રવનૃિવાિ હોઈ શકે?

સરળ માિસ વ્યસિી હોઈ શકે?

સરળ માિસ િાક્તિક હોઈ શકે?
સરળ માિસ બધા ધમત િે સરખા ગિે?
સરળ માિસ પોિાિા કે બીજાિા ધમોિી ત્રદટઓ િો તવીકાર કરે અિે િેવી ત્રદટઓ પર અમલ િ કરે?
સરળ માિસ િાિ-જાિ, સ્ત્રી-પરષ, ધમત, અમીર-ગરીબ વગેરે ભેદભાવ નંુ સમથતિ કરી શકે?

સરળ વ્યક્તિ િે િાિી કે મોટી બાબિ માું ખોટંુ લાગી જાય?
સરળ વ્યક્તિ બદલાિી ભાવિા રાખે?
સરળ માિસ બીજા પાસેથી શંુ અપેક્ષા રાખે?
સરળ માિસ બીજાિી ઉપેક્ષા કરે?
સરળ વ્યક્તિ બીજાઓિે િેઓ જેવા છે િેવા જ તવીકારી શકે?

સરળ માિસ ખરા અથતમાંુ પ્રેમાળ હોઈ શકે?
સરળ માિસ ઈચ્છા નવહીિ હોઈ શકે?
સરળ માિસ પરમાથી હોઈ શકે?

માિસિે સરળ કોિ બિાવે?
માિસિે સરળિા શીખવાડિાર ગર કોિ?
સરળિાિે સપું િૂ તપિે અપિાવી લેવામાું પોિાિી જવાબદારી ક્યારે શરૂ થાય?
સરળ બિવું સહલે ું છે?


Click to View FlipBook Version