The words you are searching are inside this book. To get more targeted content, please make full-text search by clicking here.
Discover the best professional documents and content resources in AnyFlip Document Base.
Search
Published by adil.marawala, 2021-12-28 04:02:15

INTOUCH_Jan_2022_Guj

INTOUCH_Jan_2022_Guj

IN TOUCH

Vol 6 Issue 4 l JANUARY 2022
An in-house newsletter of INEOS Styrolution India Ltd.

ભિવ ય માટે
ચાજ કરેલ

Driving Success. Together.

સમાિવ ો ૦૨
૦૩
બાબતોની સૂ ચ ૦૪
0૫
સલામતીના માઇલ ટોન હાંસલ કરી ર ા છીએ ૦૬
હષનું કારણ ૦૭
૦૮
કૂ લ મેકઓવર ૦૯
ચાલી રહેલી સ વસ
ભિવ ય માટે ચાજ કરેલ
ઉ સવની ખુશીઓ
ઉબેર ઉદયપુર
વાચકોની રેસપી

સપં ાદકીય ન ધ

િશયાળાની શ આત થઈ ચકૂ ી છે, બધાને કકડીને ભખૂ લાગે છે. આપણી ભૂખ ભગાવવા માટે અમારા સાથીએ તેની હોમ- ટાઇલ
ચકન ેવીની રેસીપી શરે કરી છે. નાતાલની ર ઓમા,ં પ રવારો રાજ થાન અને મ ય દશે જવે ા ન કના થળોએ વેકે શનની મોજ
માણવા ઊપડી ય છે, યારે ઉદયપરુ તેના સમૃ ઈ￵તહાસ અને વારસાના ેમીઓને પોતાની તરફ ખચી ય છે.

અમારા કોપ રેટ સામા ક જવાબદારી માટેના ોજે સ અમારા લા ટસની આસપાસના ગામોમાં શાળાઓને આધુિનક અને
િશ ણને રસ દ બનાવવામાં મદદ કરી ર ા છે. અમા ં મોબાઇલ હે થ યિુ નટ આરો ય અને વ છતા અંગે ગ￵ૃ ત ફેલાવવા માટે
દરૂ -દૂરના ગામડાઓ સધુ ી પહ ચી ર ંુ છે. ભારતીયો ઈલેિ ટક વાહનો અપનાવી ર ા છે અને ઈલિે ટક કૂ ટરના ચા જગ ડો સ માટે
ઈનીઓસ ટાયરો યશુ નના ી￵મયમ ડે નો ઉપયોગ થાય છે.

આ અંકમાં બધું વાચં ો. અમે તમારા ￵તભાવો ણવા આતુર છીએ. આપની કથા, આટવક, ફોટો ાફસ અને મૂ યવાન સચૂ નો
[email protected] પર શેર કરો.

હેપી રીડ ગ અને હેપી યુ યર.

મુ ય સહયોગીઓ

ભાવેશ રાજપૂત I હર દપ શાહ I પાથ મહાપ I મયુર પારેખ I ચી શમા I સજં ય પરીડા I ડો. ીધર માધવ I
દીપ સોની I ઇ રાજ મજુ મદાર I અ ન ા પાલ I રાકે શ લી I િનકું જ પટેલ I ડો.કનક દાસ I તે ા વકીલ

એમડીનો સંદશે

￵ ય વાચકો,
અમે ભારતમાં આવલે ી અમારી ઓિફસમાં ફરી કામ કરવાનું શ કયુ અને સલામત અતં ર ળવવા તેમજ સેિનટાઈઝશે ન જવે ા
સલામતીના પગલાં સાથે અમારા લા સ ને સરુ  ત રીતે ચલાવવાનું ચાલુ રા યં.ુ હવે જમે -જમે આપણે ૨૦૨૨ તરફ
આગળ વધી ર ા છીએ તમે -તેમ દરેક યિ તએ સલામતી અને આરો ય એમ બંને મોરચે ગૃત રહેવંુ ઈએ. કટોલ
લા ટના સાથીઓએ SHE ને બનાવીને તમે ના વન વવાનો ઉ સાહ ળવી રા યો. તાજતે રમાં જ કટોલ એ અમારી
સમ ભારતીય કામગીરીમાં SHE ને નવી ઊંચાઈએ પહ ચાડીન,ે કોઈપણ અસામા ય ઘટનાઓ િવનાના ૨,૫૦૦ દવસોનો
રેકોડ કય છે. જને ો અથ થાય છે મહ મ ઉ પાદન ા કરવું અને કાય થળને સલામત બનાવવંુ.

ઈનીઓસ ટાયરો યુશન ભિવ ય માટે તૈયારી કરી ર ંુ છે, વેચાણ અને માક ટં ગ ટીમ અમારા ાહકોની જ રયાતોને સમજે
છે અને અમારા સશં ોધન અને િવકાસ સે ટર સાથે મળીન,ે ઇલેિ ટક વાહનો માટેના ચા જગ ડોક કવર બનાવવા માટે એથર

ીડમાં નવા ક ટમાઇ ડ ડે રજૂ કયા છે. અમારા કોપ રેટ સોિશયલ ર પોિ સ�બિલટી યાસના ભાગ પ,ે અમારી કં પની
અમારા લા ટની આસપાસની સરકારી શાળાઓને માટ લાસ, શૌચાલય, સીસીટીવી સુર ા, સૌર ઉ અને ઔષધીય
વન પ￵ત બગીચાઓ જવે ી સુિવધાઓ સાથે અપ ેડ કરી રહી છે, જે િવ ાથ ઓને શીખવા અને આનંદ માણવા માટે વધુ
અનુકૂ ળ બનાવે છે.

સતત યાસોથી સફળતા મળે છે, અમારા મોબાઈલ હે થ યિુ નટ ોજે ટની જમે , નંદેસરી, મો સી અને કટોલની
આસપાસની વ તીઓમાં મફત આરો ય સંભાળની ઉપલ ધતા સુિનિ ત કરવાના અમારા યાસો સફળ થયા છે. 2019
થી, યુિનટે ૨૯,૦૦૦ થી વધુ દદ ઓના વનને મફત િનદાન, દવાઓનંુ િવતરણ અને આરો ય અને વ છતા ગ￵ૃ ત
ફેલાવીને ભાિવત કયા છે.

નવા વષમાં વેશ િન￵મ ,ે હંુ આપસૌને કાય મ, વ થ, અને સલામત ૨૦૨૨ માટે શુભે છા પાઠવંુ છુ ં.

સં વ વાસદુ ેવ
એમડી અને સીઈઓ,
ઈિનયોસ ટાયરો યશુ ન ઇિ ડયા િલ￵મટેડ

01

INTOUCH | JANUARY 2022

કાટોલના સાથીદારોએ એક મહ વપૂણ SHE માઇલ ટોનની સિ ની ઉજવણી કરવા માટે કે ક કાપી

સલામતીના માઇલ ટોન હાસં લ કરી ર ા છીએ

કટોલ સાઇટે કોઈપણ અસામા ય ઘટનાઓ િવનાના ૨,૫૦૦ ઘટનાઓ ન બને તે માટે ૩,૬૫૦ દવસ અથવા ૧૦-વષ માટેનંુ
દવસ પૂણ કયા છે. મોટંુ લ ય ધરાવે છે.
SHE - ઇિ ડયા ના હેડ, પરાગ પરસેકરે જણા યું કે , "આ એક
૮ ઓ ટોબર, ૨૦૨૧ ના દવસ,ે કટોલ એ કોઈપણ અસામા ય અનકુ રણીય માઇલ ટોન છે, અને એક ટીમ તરીકે , આપણે સાથે
ઘટનાઓ િવનાના ૨,૫૦૦ દવસ પણૂ કયા છે. ઈનીઓસ મળીને કામ કરીએ તો આપણે જે લ યાકં ો ા કરવા માટેનંુ લ ય
રા યંુ છે તે તમામ લ યો હાસં લ કરી શકીશ.ું કટોલમાં અમારા
ટાયરો યુશન ઈિ ડયા માટે SHE ઇ ડે સને સધુ ારવામાં આ એક સહકાયકરોને અ�ભનંદન અને મને ખાતરી છે કે અ ય તમામ
ન ધપા માઇલ ટોન છે. સાથીઓએ ￵મ ટં ગ હોલમાં એકબી લા ટ આને આપણા કાય થળને વધુ સરુ  ત બનાવવા માટે
સાથે મળીને આ ખાસ દવસની ઉજવણી કરી, સાથે જ SHE ટીમે તાલીમ અને વૃિ ઓનું સંકલન કરવા માટેના માપદડં તરીકે
'લાઈન ઓફ ફાયર' િવષય પર ગ કતા વીિડયોઝનું ીન ગ કયુ.
સાથીઓએ 'લાઈન ઓફ ફાયર' ની પ રિ થ￵તઓમાં કામ કરવાનું શે.”
ટાળવા માટેના ે યાસોની પણ ચચા કરી. સાર પ,ે બધા
સહકમ ઓએ િ વઝમાં ભાગ લીધો હતો અને તને ા આધારે SHE ટીમ કટોલ મી ટં ગ હોલમાં વન બચાવવાના િનયમોની ચચા કરી ર ા છે
િવજતે ાઓને માણપ અને ભેટ એનાયત કરવામાં આ યા હતા.

કટોલના લા ટ મને ેજર - પરવેઝ બાટા એ જણા યંુ કે "કોઈપણ
અસામા ય ઘટનાઓ િવનાના ૨,૫૦૦ દવસ પણૂ કરવાનો
માઇલ ટોન હાંસલ કરવો એ કટોલ સાઈટ માટે ખરેખર એક ગવની

ણ છે. હંુ આ ભ ય ત સમ ટીમને તમે ની સખત મહેનત અને
SHE યને ી ￵તબ તા અને જબરદ ત ટીમ ભાવના દશાવવા
માટે સમ￳પત ક ં છુ ં.”

૨,૫૦૦ દવસ પહેલાં યારે છે ી ઘટના ન ધાઈ યારથી કટોલ એ
ઘણી લાબં ી મજલ કાપી છે. યારથી, તમામ સહકાયકરો સલામતી
માગદ શકા સાથેની કોઈપણ કારની િવસગં તીને ટાળવા માટે
સપં ૂણ સાવધ ર ા છે. ટીમ કોઈપણ કટોકટીના િક સામાં સંપણૂ
રીતે તૈયાર રહેવા માટે મોક ડીલ અને સરુ ા સાધનોનંુ દશન યોજે
છે. ઉ સા હત કટોલ સાથીદારો હવે કોઈ રેકોડ કરી શકાય તવે ી

02

INTOUCH | JANUARY 2022

ઈનીઓસ ટાયરો યુશનની ૧૦મી વષગાંઠની ઉજવણીમાં મો સી ખાતે પો સ જકે ે ટ અને બેગ પકે મેળવતા સહકમ ઓ

હષનંુ કારણ

ભારતીય સાથીદારો ઈનીઓસ ટાયરો યશુ નના દસ વષની મને ેજમે ટ ચ મય જને ા એ જણા યંુ કે , “હંુ ૨૦૦૮ થી ઈનીઓસ
ઉજવણીમાં ડાયા ટાયરો યુશનનો ભાગ બનીને ખુશ છુ ં. કં પની કમચારીઓની
સરુ ાને ઉ ચ ાથ￵મકતા પર રાખે છે. હંુ હંમશે ા મારા સાથીઓને
૦૧ ઓ ટોબર, ૨૦૨૧ ના રોજ, ઈનીઓસ ટાયરો યશુ ન એ કહંુ છુ ં કે તઓે પોતાની ફર યે સમ￳પત થશ,ે તો આપણે
િવ ભરના તમે ના સહકમ ઓ સાથે તને ી ૧૦મી વષગાંઠની
ઉજવણી કરી. ચીન, પાન, કો રયા, ￸સગાપોર, થાઈલે ડ, ચો સ સફળ થઈશ”ંુ .
િવયેતનામ અને ભારતના APAC સાથીઓએ ૩૦ સ ટે બર,
૨૦૨૧ ના રોજ ટીમ કોલ ારા એક ખાસ ટાઉનહોલમાં નુ કયુ કટોલના લા ટ મેનેજર - પરવઝે બાટા એ શરે કયુ, “ઈનીઓસ
હત,ું જને ે એિશયા પે સિફકના મખુ રોબ બ ટ સ ારા ટાયરો યશુ ન હંમેશા મારા યિ તગત અને યાવસાિયક િવકાસને
સબં ોધવામાં આ યંુ હતું. રોબે કં પનીની સફરના સફળ દસ વષ માટે
દરેકને અ�ભનદં ન પાઠ યા હતા અને કં પનીના ભાિવને ઘડવામાં સમથન આપે છે. ઓિફસમાં આવવું મને હકારા મકતાથી ભરી દે
અને સાથે મળીને સફળતાને આગળ ધપાવવા માટે તેમની છે, કારણ કે મને મારા સહકમ ઓ પાસથે ી પર પર આદર મળે છે
ભ￵ૂ મકાઓ બદલ સહકમ ઓનો આભાર મા યો હતો. જઓે નવું શીખવા અને અ યને મદદ કરવા માટે આતુર હોય છે.
મા ં ઈનીઓસ ટાયરો યશુ ન સાથે કામ કરવાનું ચાલુ રાખવા
ભારતમાં સહકમ ઓએ આ માઈલ ટોનની યાદગીરી પે પો સ માટેનું આ એક મહ વપણૂ પ રબળ છે”.
જકે ે ટ અને બકે પેક મેળ યા હતા. નંદસે રી, મો સી, કટોલ અને દહેજ
ખાત,ે સાથીદારો સંબિં ધત મી ટં ગ હોલમાં ભગે ા થયા હતા અને
ટાઉનહોલમાં એકસાથે હાજરી આપી હતી. HR/IR ના હેડ - રાકે શ

લીએ જણા યું કે , “ આ વ યુઅલ સિે લ શે નમાં સમ
એિશયાના અમારા તમામ સાથીદારોને એકસાથે ડવા માટે સ મ
બનવંુ ખબૂ જ સરસ વાત છે. અમારી ૧૦મી વષગાંઠ િન￵મ ,ે
ભારતમાનં ી અમારી તમામ સાઇ સ િડસે બર ૨૦૨૧ ના અતં સુધી
અમારી સલામતી વૃિ ઓ માટે થીમ તરીકે 'લાઇન ઓફ ફાયર'નું
અવલોકન પણ કરશ”ે .

ભારતમાં, ૨૦૬ સહકમ ઓ ઈનીઓસ ટાયરો યશુ નની
શ આતથી તેની સાથે છે. આમાનં ા કે ટલાક કમચારીઓએ િવિડયો
અને લેખત શંસાપ ો ારા પણ તેમની શુભે છાઓ અને િવચારો
શેર કયા હતા. અ સોલકે ઇિ ડયા ના ટેકનીકલ સ વસ ોડ ટ

03

INTOUCH | JANUARY 2022

નંદેસરી અને રાયકા કૂ લમાં ઈ ા ટ ચર ોજે સ પરૂ ા થયેલ છે

કૂ લ મકે ઓવર

ઈનીઓસ ટાયરો યુશન નદં ેસરી અને મો સી લા સની વધુમા,ં મો સી લા ટ પાસને ી રાયકા શાળામાં ણ નવા વગખડં ો
આસપાસના િવ તારોમાં આવેલ શાળાઓને અપ ડે કરી ર ા છે. પણ બાધં વામાં આ યા હતા, જમે ાં ફ-ટોપ સોલાર પાવર પને લ

સરકાર સંચાિલત શાળાઓ ૨૦૨૦ માં અને ૨૦૨૧ ના થા￵પત કરવામાં આવી હતી. ન કની સંકરડા શાળામા,ં સોલાર
મોટાભાગના સમયમાં કોિવડ-૧૯ મહામારીને કારણે બધં રહી. પાવર પેનલ થા￵પત કરવામાં આવી હતી, બે માટ કલાસ સ ટમ
અમારા નંદસે રી અને મો સી લા ટની ન કના ગામડાઓમાં અને િવ ા થનીઓ માટે બે શૌચાલય બનાવવામાં આ યા હતા.
રા ય સરકાર સંચાિલત શાળાઓ બધં રહી કારણ કે િવ ાથ ઓ ડોડકા ગામના સરપચં રવ પટેલે જણા યું હતું કે , “ઈનીઓસ
ઑનલાઇન િશ ણ તરફ વ ાં અને િશ કોએ શૈ િણક ટીવી
ચને લો પર લાઇવ ઇ ટરેિ ટવ સ ો અને એ￵પસોડ ટીમ કયા. ટાયરો યશુ નએ હંમશે ા અમને સહાય પરૂ ી પાડી છે અને અમારી
સામા ય શાળાને અમારા બાળકો માટે સાનુકૂ ળ હોય તેવી સારી
યારે ભારતે રા ીય કટોકટીની હેરાત કરી, યારે શાળા સરુ ા અને સુિવધાઓ સાથને ી વિનભર શાળામાં પ રવ￳તત કરી
પ રસરોને કોિવડ-૧૯ આઇસોલશે ન વોડમાં અથવા સામદુ ાિયક છે ”.
રસીકરણ િશ�બરોમાં તબદીલ કરવામાં આ યા હતા. કે ટલાક વષ ગામડાંઓ ારા સંપણૂ રસીકરણના લ યાકં હાંસલ કરવાની સાથે
પહેલા ઈનીઓસ ટાયરો યશુ ન ઈિ ડયા ારા કટોલ, ડોડકા અને તેમજ હાલમાં કોિવડ-૧૯ ના કે સ ઘટવાના કારણે, શાળાઓ
મો સીમાં બાધં વામાં આવલે શાળાઓના બહુહેતકુ હોલ શકં ા પદ ઓ ટોબર ૨૦૨૧ થી ફરી શ થઈ હતી. 'શાળામાં આપનું વાગત
કોિવડ-૧૯ દદ ઓને રાખવા માટેના કામચલાઉ આઈસોલેશન છે' ના અ�ભવાદન પ,ે ઈનીઓસ ટાયરો યશુ ન ારા મો સી,
વોડ તરીકે ઉપયોગમાં લવે ાયા હતા. ડોડકા, પોઇચા, ખાડં ી, રોસાખં ો અને સગવામાં ૬૮૫
િવ ાથ ઓને ૬,૦૦૦ થી વધુ નોટબુકનંુ િવતરણ કરવામાં આ યંુ
બદલાતા સમયની સાથે, નદં ેસરી, ડોડકા અને સંકરડાની હતુ.ં
શાળાઓના આચાય એ શાળાઓના નવીનીકરણ તથા નવી
માળખાકીય સુિવધાઓ થા￵પત કરવાની તા કાિલક જ રયાત ડોડકા કૂ લમાં સહકમચારીઓ ટેશનરીનંુ િવતરણ કરી ર ા છે
માટે અમારો સંપક કય . અમારા કો યુિનટી સોિશયલ
ર પોિ સ�બિલટી (CSR) આગળ વધારવાના યાસોના ભાગ પ,ે
અમે એક �બન-સરકારી સં થા (એન ઓ) - વદસે ને મજં ૂ ર
થયલે ા ોજે સ હાથ ધરવા માટે િનયુ ત કયા છે. જમે ાં નંદસે રી
શાળામાં નવી ક પાઉ ડ વોલ ફે સ ગ, કે મરે ા સાથેની નવી
સીસીટીવી સી ટમ, તમામ વગખંડોનંુ કલરકામ અને દસ
શાળાઓમાં ક પાઉ ડ વોલ પરના કાંટાળા તારનાં સમારકામનો
સમાવેશ થાય છે.

04

INTOUCH | JANUARY 2022

પેરામેિડકલ ટાફ મ હલાઓને િવિવધ શાકભા ના પૌ ક લાભો સમ વે છે અને બાળકોને યોગ શીખવે છે

ચાલી રહેલી સ વસ

મોબાઈલ હે થ યુિનટ ણ વષમાં ૨૫,૦૦૦ થી વધુ ામજનોને કઠપતૂ ળીઓ, શરે ી નાટક અને વીિડયોનો ઉપયોગ કય હતો.
સેવા આપી ર ું છે દીપક ફાઉ ડે શનના MHU ોજે ટ કોઓ ડનેટર અમતૃ ા વડનેરકર
જણાવે છે, “MHU દર મ હને સરેરાશ ૩૬ ટીપ કરે છે જમે ાં તમામ
ણ વષથી, ઈનીઓસ ટાયરો યુશન ઇિ ડયા મોબાઈલ હે થ ગામડાઓમાં લગભગ ૨,૧૦૦ લાભાથ ઓને આવરી લેવામાં આવે
યિુ નટ (MHU) ચલાવી ર ા છે જે આપણા ભારતીય લા સની છે. MHU ોજે ટને સતત સમથન આપવા બદલ અમે ઈનીઓસ
આસપાસના સમુદાયોમાં મફત આરો ય સંભાળ અને ગ￵ૃ ત
ટાયરો યુશન ના મને જે મે ટનો આભાર માનીએ છીએ”.
વૃિ ઓ દાન કરવામાં વૃ છે. મોબાઈલ હે થ યિુ નટમાં સેવા આપતા ડો. ધરતી ગો હલ કહે છે,
“૨૦૧૯ થી અ યાર સુધી, MHU એ તમામ ગામોમાં ૫૩,૬૬૦
MHU ૨૫ ગામોને આવરી લે છે, અઠવાિડયામાં બે વાર, દરેક લાભાથ ઓને સેવા આપી છે. આ દદ ઓનંુ ઘરઆંગણે િનદાન થાય
ટીપમાં નંદેસરી, મો સી અને કટોલના અમારા લા ટની છે અને રોગોને વહેલાસર પકડી શકાય છે અને સમયસર સારવાર
આસપાસના તમામ ગામોને આવરી લે છે. ફરજ પરના ડોકટરો પૂરી પાડી શકાય છે, અમે વ છતાના તરોમાં ન ધપા સુધારો
િનય￵મતપણે બોડી માસ ઇ ડે સ, ઊંચાઈ, વજન, લડ ેશર,
તાવ અને સામા ય શરદી માટે દદ ઓની તપાસ કરે છે અને પાણી યો છે અને ગામડાઓમાં મ હલાઓને થતા સામા ય રોગો યે
અને ખોરાકના દષૂ ણને કારણે ડાયા�બટીસ, એિન￵મયા, કુ પોષણ ગ￵ૃ ત વધી છે.”
અને ચપે ી રોગો માટે િવશષે તપાસ મલુ ાકાતો ઓફર કરે છે. િવશષે
મોબાઈલ હે થ યુિનટ નદં ેસરી અને મો સી લા સની ન કના ગામોની મલુ ાકાત લે છે
ગ￵ૃ ત િશ�બરો પોષણ, વ છતા, ચામડીના રોગો, હેપટે ાઇ ટસ,
હમો લો�બન, ઓ ટોમટે ી અને ઓ ટીયોપોરોસસ જવે ા િવષયોને 05
આવરી લે છે.

કોિવડ-૧૯ ના લોકડાઉનના સમયગાળા દર￵મયાન, MHU એ
ામજનોને સલામત અતં ર ળવવા, હાથ વ છ રાખવા,

રસીકરણ, લ ણોવાળા યિ તઓને અલગ રાખવા અને દદ ઓને
વડોદરાની સિવલ હોિ પટલોમાં રીફર કરવા અંગને ી બાબતો
શીખવવામાં મહ વપૂણ ભૂ￵મકા ભજવી હતી. પેરામેિડ સે તાવ,
ઉધરસ અને ાસ લવે ામાં તકલીફ જવે ા લ ણો ધરાવતાં

ામજનોના બોડી માસ ઇ ડે સ, લડ શે ર અને ઓિ સજનનંુ
તર ન યંુ હતં.ુ MHU ના ટાફે દદ ઓને િવટા￵મન - સી અને
અ ય આવ યક ખિન થી ભરપરૂ ખોરાક લવે ાની સલાહ પણ
આપી હતી. તેઓએ સમદુ ાયોમાં ગ￵ૃ ત ફેલાવવા માટે પો ટરો,

INTOUCH | JANUARY 2022

લુરન એસ 777K નો ઉપયોગ કરીને એથર ઇલેિ ટક કૂ ટર માટે ઘરે િફ ડ ચા જગ ડોક

ભિવ ય માટે ચાજ કરેલ

એથર, એક ભારતીય ઇલેિ ટક વાહન (EV) કં પનીએ ચા જગ ડોક એથર એન કં પની િવશે
કવર બનાવવા માટે ઈનીઓસ ટાયરો યુશનના ઉ પાદનો પસદં એથર એન ા. િલ￵મટેડ એક બગલુ િ થત ભારતીય ઇલિે ટક
કયા છે. વાહન કં પની છે. તેણે સમ દશે માં ઈલેિ ટક હીકલ ચા જગ
ઈ ા ટ ચરની થાપના કરી છે જને ે એથર ીડ કહેવાય છે.
એથર એન EV કૂ ટર બનાવે છે અને બ લોર, અમદાવાદ, બ લોરમાં િ થત તેનું મે યફુ ે ચ રંગ યિુ નટ દર અઠવાિડયે ૬૦૦
કોઈ બતુર, હૈદરાબાદ, કોચી, કોલકાતા, મબું ઈ, પુણે અને નશે નલ વાહનોનંુ ઉ પાદન કરવાની મતા ધરાવે છે.
સે ટલ રજન (NCR) માં એથર ીડ, EV ચા જગ ઈ ા ટ ચર
ચલાવે છે. એથર ીડ સ વસીસ ખાતે ચા જગ ડોક કવર

કં પની હીટ રેિઝ ટ સની સાથે-સાથે ઓપન-એર કં િડશનસ માટે
એ થે ટક EV ચા જગ ડોક કવર બનાવવા માગં ે છે અને સાથે જ હાઈ
ઈ પે ટ ટે થ દાન કરે છે. એથર એ આ એિ લકે શન માટે લુરન
એસ 777K ને મંજૂ રી આપી છે.

લરુ ન એસ 777K એ થે ટક િફિનશ લાવવા માટે ઈ જે શન મો ડગ
માટે ઉ મ વાહ મતા અને પ રમાણીય િ થરતા દાન કરે છે.
હાઈ ઈ પે ટ ટે થ, યવુ ી અને હીટ રેિઝ ટ સ ઉ પાદનને ભારતીય
હવામાન માટે ટકાઉ બનાવે છે.

સરુ ેશ મુ ાપડી, ઓટોમો ટવ હેડ-ઈિ ડયા (૨ અને ૪ હીલસ)
જણાવે છે, “ઉભરતા બ રો અને ઉ ોગના વલણો પર યૂહા મક
રીતે યાન કે િ ત કરવંુ એ ભારતીય ઓટોમો ટવ ટીમની મુ ય

વૃિ ઓમાનં ી એક છે. એથર સાથેની અમારી સફળતાએ અમારા
માટે એક સપં ણૂ નવો માકટ સગે મે ટ ખોલી નાં યો છે. અમારી
સે સ ટીમે પડકાર ઝી યો અને અમારા ાહકના પસંદગીના ડે
તરીકે લરુ ાન એસ રજૂ કરવામાં સ મ રહી.

06

INTOUCH | JANUARY 2022

ઉ સવની ખશુ ીઓ સહકાયકરો પરંપરાગત પોશાકમાં દવાળીની ઉજવણી કરી ર ા છે

ભારતમાં ઈનીઓસ ટાયરો યુશનની ઓિફસો અને લા સમાં સહકાયકરો વડોદરા ઓિફસમાં ધનતેરસની પૂ માં હાજરી આપે છે
દશેરા અને દવાળીની ઉજવણી
07
દશેરા એ અિન પર ઇ ની તનું તીક છે અને કોઈપણ નવા
ોજે ટ અને વૃિ ઓ શ કરવા માટે એક શભુ દવસ માનવામાં

આવે છે. દશેરાની ઉજવણી માટે ૧૫ ઓ ટોબર, ૨૦૨૧ ના રોજ
નંદસે રી, મો સી અને કટોલ સાઇ સ પરના િવિવધ એસે બલી
પોઈ ટ પર સહકમચારીઓ ભગે ા થયા હતા. સાઇ સના સે ટી
મને જે રે 'તમારા ટૂલબો સને ણો' કવાયતનંુ િનદશન કય,ુ દરેકને
ટૂલબો સમાં િનયુ ત જ યાઓ પર તમામ ટૂ સ રાખવાનું ક ં.ુ દરેક
યિ તએ મં દરમાં કોઈપણ ખમો િવનાના સુર ત કાય થળ
માટે આશીવાદ મેળવવા ાથના કરી. કે ટીન ારા પણ દશરે ા
િન￵મ ે ફાફડા ના તા અને જલબે ીની મીઠાઈ સાથને ંુ ખાસ મને ુ
તયૈ ાર કરવામાં આ યંુ હત.ું

વડોદરાની હેડ ઓિફસમાં પણ ૦૨ નવે બર, ૨૦૨૧ ના દવસે
ધનતરે સ ની પૂ રાખવામાં આવી હતી, જમે ાં સખુ અને સમિૃ ની
દેવી લ મીની પરંપરાગત રીતે પૂ કરવામાં આવી હતી.
સહકમ ઓએ કાફેટે રયા હોલમાં નાના ુપમાં વહચાઈન,ે સલામત
અંતર ળવીને પૂ માં હાજરી આપી હતી. બધાએ ભારતીય
પરંપરાગત વ ો પહેયા હતા. ઓિફસને ફૂલોની હાર, એલ ઈ ડી
લાઇ સ અને રીસે શન એ રયામાં રંગોળી વડે સ વવામાં આવી
હતી. દરેક સહકમ ઓને ￵મઠાઈ અને ડાય ૂ સના હે પર આપવામાં
આ યા હતા. દરેકે એકબી ને હેપી દવાળીની શુભે છા પાઠવી
હતી.

INTOUCH | JANUARY 2022

ઉદયપરુ શહેરનંુ િવહંગાવલોકન

ઉબેર ઉદયપરુ

દવાળીની ર ઓ મનોહર ઉદયપુરમાં િવતાવવામાં આવે છે માટે સંભારણા પે તને ી ખરીદી કરી થાિનક ￵તભાને ો સાહન
આ યંુ.
ઉદયપુર, રાજ થાનમાં આવલે ું તળાવોનંુ શહેર, પડોશી રા ય એક ફોર-લને હાઇવે ઉદયપુરને અમદાવાદ અને વડોદરા સાથે ડે
ગજુ રાતમાંથી આવતા પ રવારો માટે સ ાહાંત િવતાવવા માટેનંુ છે. તમે વહેલી સવારની રોડ ટીપ ારા વડોદરાથી ૫૦૦ િકમીનું
લોક￵ ય થળ છે. ઉદયપરુ ￵પચોલા અને ફતહે સાગર તળાવની અંતર કાપીને બપોરના ભોજનના સમયે ઉદયપરુ પહ ચી શકો છો.
આસપાસ આવેલું છે, જમે ાં અરવલીની ટેકરીઓ તને ી કુ દરતી તમે તમારા બજટે ને અનુ પ બુ ટક હોટલ, લ ઝરી રસોટ અને
સંુદરતામાં વધારો કરે છે. ઉદયપુર રોયલ મવે ાડ રાજવંશનંુ ઘર પણ હોમ ટે શોધી શકો છો. લેક ટ પરના ઘર તને ા લકે -ફે￸સગ યૂ
છે. જૂ ના શહેરમાં ઘણા મહેલો અને જૂ ના મં દરો આવેલા છે. સટી માટે ી￵મયમ કમતો પર ઉપલ ધ હોય છે.
પેલસે એક આ કટે ચરનો અ ભતુ નમૂનો છે જમે ાં એક યિુ ઝયમ ભાગવ પટેલ દહેજ ખાતે સાઈટ એચઆર/એડ￵મન મેનજે ર છે
અને એક લ ઝરી હોટેલનો સમાવેશ થાય છે. એક ટેકરીની ટોચ પર
િ થત, તે ઉદયપરુ શહેરનંુ અ ભૂત િવહંગાવલોકન કરાવે છે. અ ય ￵પચોલા લકે માં આરામદાયક બો ટં ગ

￵તકા મક મહેલ જલ મહેલ અથવા લો ટં ગ પલે સે છે, જે ￵પચોલા
તળાવના ફ ટક વાદળી પાણીથી ઘરે ાયેલો છે. આ મહેલ હવે એક
વૈભવી હોટેલ છે, જે શાહી ભ યતાનંુ ￵તક છે.

લેકમાં તમે બો ટં ગ, કાય કગ, જટે - કી, િફ શગ, િઝપ િલનોમગ
અને ઝોબગ ની મ માણી શકો છો. યગુ લો સાં કૃ ￵તક રાજ થાની
પોશાક પહેરવાનંુ પસદં કરે છે અને તે પહેરીન,ે બેકડોપ તરીકે મહેલ
આવે તે રીત,ે તળાવ િકનારે ફોટો-શટૂ સેશન કરવાનંુ પસંદ કરે છે.

વાદના શોખીનો રાજ થાની ભોજન - દાળ, ઘઉંના લાડુ અને
મીઠા લાડુ , જે દાળ-બાટી અને ચરુ મા તરીકે વખણાય છે, તેનો

વાદ માણવાનું પસદં કરે છે. અહ તમે ઊંટડીના દૂધથી બનેલ
આઈ ીમનો વાદ પણ માણી શકો છો.

સાંજ,ે અમે ફતેહ સાગર તળાવના િકનારે આયોિજત આટ એ ડ
ા ટ ફેિ ટવલની મુલાકાત લીધી, જમે ાં િશ પ, ટૂલ મે કગ, વડુ વક,

એ ોઇડરી અને વેલરી મે કગમાં િન ણાત રાજ થાની કારીગરો
ારા તૈયાર કરવામાં આવલે વ તુઓનું વચે ાણ થતું હત.ું અમે ￵મ ો

08

INTOUCH | JANUARY 2022

ેશર કૂ કરમાં બનાવવામાં આવલે ગૌટી ચકન વે ી

વાચકોની રેસપી

ગૌટી ચકન વે ી મરચાંની પે ટ ઉમરે ો અને તને ે સારી રીતે ￵મ સ કરવા માટે લગભગ
૫ ￵મિનટ સધુ ી હલાવો. ચકન માંથી રસ છૂ ટવા લાગે, યારે હળદર
ગૌટી ચકન ેવી એ ા ય શૈલીની ચકન રેસીપી છે. ભારતીય પાવડર, મીઠું , ગરમ મસાલો, સૂકા ધાણાનો પાવડર અને લાલ મરચંુ
ગામડાઓમા,ં સામા ય રીતે લ ો જવે ા ખાસ સગં ોએ કે પાવડર ઉમેરો. સકૂ ા મરચાંનો ભૂકો ઉમેરો અને કઢાઈને ઢાંકણ વડે
મહેમાનોની આવભગત માટે મીટ રાધં વામાં આવે છે. ગામડાઓમાં ઢાકં ી દો. વરાળ બહાર નીકળી ન ય માટે તમે ઢાકં ણની િકનાર પર
રંધાતા ચકનનો એક િવિશ વાદ હોય છે, કે મકે , ચકન કપડું અથવા કણક લગાવી શકો છો અને ચકનને મસાલામાં
સામા યપણે દશે ી ( થાનીય તો)ના, જમે ને પો ટી ફામમાં નહ પાકવા દો.
પણ છુ ટા-છવાયા ઉછેરવામાં આવે છે. મીટને તા મસાલામાં ધીમા તાપે લગભગ ૨૦ ￵મિનટ સુધી અથવા યાં સધુ ી ચકન નરમ
મેરીનેટ કરવામાં આવે છે અને માટીના વાસણોમાં લાકડાની આગ થાય અને હાડકાથી અલગ ન થાય યાં સધુ ી પકાવો. કડાઈ પરથી
પર ધીમા તાપે રાંધવામાં આવે છે. યારબાદ ચકન ેવીને ભાત ઢાંકણ હટાવીન,ે તેમાં સમારેલા ટામટે ાં અને વે ીને ઢીલી કરવા માટે
અથવા ઘઉનં ા લોટની રોટલી સાથે પીરસવામાં આવે છે. જ ર માણે થોડું પાણી ઉમરે ો. ચકન અને ટામેટાંને હલાવો અને
બી ૧૦ ￵મિનટ સધુ ી ચડવા દો. ટયનૂ ે એક કે સરોલમાં કાઢી લો
સામ ી : ૪ યિ ત માટે અને તા કોથમીર અને લીલા મરચાથં ી સ વો. ગરમા ગરમ ભાત
કે રોટલી સાથે સવ કરો.
• 1 િકલો બો સ સાથેનું ચકન • 3 ટેબલ પૂન તેલ અ￵મત ગોધવાલ મો સી સાઇટ પર IR/HR એિ ઝ યુ ટવ છે.
• 1 કપ સમારેલી ડું ગળી • 1 ટેબલ પૂન આદુ અને લસણની પે ટ
• ½ કપ ટામેટાં (ઝીણાં સમારેલા) • ¼ ટી પનુ હળદર પાવડર 09
• 1 ટી પુન લાલ મરચાનં ો પાવડર • 2 સૂકા મરચાં (ભૂકો કરેલા)
• ½ ટી પુન ગરમ મસાલો • 2 ½ ટી પનુ ધાણા પાવડર
• 1 ટી પનુ મીઠું • 1 તમાલપ • 4 લ વગ
• 2 નગં તજના લાકડા • 3 આખી લીલી ઈલાયચી

રીત

એક મોટી કડાઈમાં તલે ગરમ કરો. તમે ાં તમાલપ , તજ, લ વગ
અને લીલી ઈલાયચી ઉમેરો અને મસાલા તતડે અને તેની સગુ ધં
આવે યાં સુધી હલાવો. પછી તમે ાં બારીક સમારેલી ડું ગળી ઉમરે ીને
સોનરે ી થાય યાં સુધી સાતં ળો. ચકનના ટુ કડા, આદુ અને

નવા કમચારીઓ

કમચારી થાન હો ો કાય ડાવાની તારીખ

ઓગિ ટન ડીસઝુ ા દહે જ ઉપયો￵ગતા અિધકારી ઓપરેશ સ ૦૨મી ઑ ટોબર ૨૦૨૧
પાથ કાય થ દહે જ અિધકારી - િવ ુત ળવણી ઓપરેશ સ ૧૪મી ઑ ટોબર ૨૦૨૧
જતીન આ હર દહે જ લા ટ ઓપરેટર ઓપરેશ સ ૧૬મી ઑ ટોબર ૨૦૨૧
વડોદરા SCM - આયોજન મદદનીશ SCM અને ો યુરમે ટ ૧૮મી ઑ ટોબર ૨૦૨૧
ણવકુ માર રાવ નંદેસરી ઉ પાદક સંચાલક ઓપરેશ સ ૧૯મી ઑ ટોબર ૨૦૨૧
હતેશકુ માર પટેલ મો સી પેલેટાઈઝર ઓપરેટર ઓપરેશ સ ૨૬મી ઑ ટોબર ૨૦૨૧
રિવ ￸સહ ગો હલ કાટોલ ફી ડ ઓપરેટર સપોટ ઓપરેશ સ ૦૧મી નવે બર ૨૦૨૧
ઉમગં પરમાર વડોદરા મેનજે ર - ટેકિનકલ ો યોરમે ટ SCM અને ો યરુ મે ટ ૦૨ િડસે બર ૨૦૨૧
નીલકં ઠ રા યગુ મો સી એસોસયેટ લોિજિ ટ સ SCM અને ો યુરમે ટ ૦૨ િડસે બર ૨૦૨૧
દ યેશ દવે કાટોલ િશ ટ ટેકિનિશયન - ઇ ટમે ટેશન ઓપરેશ સ ૨૦મી િડસે બર ૨૦૨૧
કે તન પાટીલ


Click to View FlipBook Version