The words you are searching are inside this book. To get more targeted content, please make full-text search by clicking here.
Discover the best professional documents and content resources in AnyFlip Document Base.
Search
Published by Shehzad Shaikh, 2023-08-03 08:51:44

Al-Barkah Annual Report 2023

Al-Barkah Annual Report 2023

Keywords: Al-Barkah Annual Report 2023 Gujarati for Print

Hand Holding for Livelihood and Dignity 2023 www.albarkah.in The Power of Cooperation and Ethics વા ષ ક અહ ે વાલ


અલબરકાહ ે ડટ અે ક યુમર કાેઅાેપરે ટવ સાેસાયટી લ. REG/AHD/(C)/SE(SH)45954/2020 (1962ના ગુજરાતના 10મા અ ધ નયમની કલમ 9 મુજબ ના ધાયેલ (ગુજરાત સહકારી મંડળી અ ધ નયમ. 1961) અે અેક ૈ ક બન-રાજકીય સં ા છ, ે જ ે09-11-2020 ના રાેજ ર ર થયેલ છ. ે અલબરકહની ાપના અહમદાબાદ શહેરમાં સ વ સ ચાજ અાધા રત માઇ ાેફાઇના (SCBM) વૃ અાેને ાે ાહન અાપવાના અેકમા હેતુ માટેકરવામાં અાવી છ.ે અલબરકાહ ે ડટ અે ક યુમર કાેઅાેપરે ટવ સાેસાયટી લ. તેના સ ાેને અાેપન માક ટમાં ધા ક ભાવે નાણાકં ીય સેવાઅાે દાન કરવામાં અને સહકારી ધરાણ મંડળીઅાેને તેની પહા ચને વ તૃત અને ઊડી ં કરીને ાવલંબી બનાવવા માટેમદદ કરેછ.ે અલ-બરકહ


04 05 06 08 10 11 13 21 25 31 અનુ મ ણકા મુખનાે સંદે શ ઉપ મુખનાે સંદે શ અલ-બરકહનાે પ રચય બાેડ અાેફ ડાયરે સ ા ચ ટીમ વા ષ ક અહ ે વાલ નાણાંકીય અહે વાલ સ ેસ ાેરી ઈવે ગેલેરી અાભાર સંદે શ


અમે તમને શ રયતના અનુપાલનમાં ાજમુ સમાજ બનાવવા માટેઅલ બરકાહ ે ડટ અે ક યુમર કાે-અાેપરે ટવ સાેસાયટી સાથે ેડાવા અામં ણ અાપીઅે છીઅે., અમા ં ેય ગરીબ, જ રયાતમંદ અને ાજ અાધા રત લાેનના બાે હેઠળ દબાયેલા લાેકાેને ાજથી છટકારાે ુ અપાવવા અને અા થ ક રીતે સશ બનાવવાનું છ. ે અમે માનીઅે છીઅે કેદરેક તેમની ા અને અા સ ાન સાથે સમાધાન કયા વના સફળ થવાની તક મેળવવાને પા છ.ે મૂળભૂત જ રયાતાે પૂરી કરવા માટે ાજમુ લાેન અને વસાયના વ તરણ માટે ાપાર લાેન અાપીને અમે લાેકાેને તેમના સપનાને અનુસરવા સ મ કરીઅે છીઅે. સમાજના અા થ ક સશ કરણ સાથે સમાજના છ ા ે ની વનશૈલીમાં હકારા ક પ રવત નને ાે ાહન અાપવા અમે સતત કાય રત છીઅે.સમાજમાંથી ઘણા બધા લાેકાે અમારી સાથે છ ેઅને સાથે અાવી ર ા છ. ે અા પ ર ે યમાં વા ત વક અને કાયમી પ રવત નને ળવી રાખવા તમારી ભાગદારી નણા યક છ. ે અલ બરકાહ ે ડટ અે ક યુમર કાે-અાેપરે ટવ સાેસાયટીમાં ેડાઈને, તમે અેક અેવી ચળવળમાં ફાળાે અાપાે છાે જ ે લાેકાેની તા ા લક નાણાકીય જ રયાતાેને તાે પૂરી કરેજ છ,સાથે ે સાથે તેમની વ વધ બચત યાેજનાઅાે થકી લાંબા ગાળાના વકાસ અને સમૃ માટેના ટકાઉ પાયાે પણ શાેધી લાવી અાપે છ.ે અાપણે સાૈ સાથે મળીને વત માન ાજ અાધા રત નાણાકીય વ ાને ફરીથી અાકાર અાપી શકીઅે છીઅે અને અેવી સ મ બનાવી શકીઅે છીઅે જ ેમાણસાઈને નફાથી ઉપર રાખે. તાે અાવાે ! અાપણે ાજમુ ઉપાયાે પૂરા પાડવા,લાેકાેને સફળ વસા યક બનાવવા, હાથમાં હાથ મેળવી કામ કરીઅે જથે ી સમાજની દરેક પાેતાની અા વકા સરળતાથી મેળવી શકેઅને પ રવાર માટેવધુ સારા ભ વ ના સપનાઅાે સાકાર કરી શકે. અાજ ેજ અમારી સાથે ેડાઅાે અને સકારા ક પ રવત ન માટેની શ બનાે. અમારી સાથે મળીને વનમાં સુખમય પ રવત ન લાવાે. ઉ ાેગસાહ સકતાને વેગ અાપાે અને ક ણા, ાય અને અા થ ક તં તા પર અાધા રત સમુદાયનું નમા ણ કરાે. લ બરકાહ સાેસાયટીના મુખ છ. ે અતેઅાેઅે બી. કાેમ ફાયના સાથે ે ુશન પૂ ં કરેલ છ. ે સામા જક કાય કર અને સમુદાયના અાગેવાન હાેવાની સાથે ઇ લા મક નાણાકીય સ ાંતાેના ણકાર છ. ે શ રયા સુસંગત ઇ લા મક માઇ ાેફાઇના થકી સમાજ અને સમુદાયના અા થ ક સશ કરણ અને સમૃ માટેસમ પ ત છ. ે મુખનાે સંદે શ શેખ વા સફ હસૈન ુ


અલ બરકાહ ે ડટ અે ક યુમર કાે-અાેપરે ટવ સાેસાયટીના વાઇસ ે સડે તરીકેતમને સંબાે ધત કરતા હંુગવ ની લાગણી અનુભવું છ.અલ ંુ બરકાહ અેટલે શરીયતના સ ાંતાેનું ચુ તપણે પાલન કરીને ાજમુ સમાજના નમા ણ માટે તબ વઝનરી સં ા. અમા ં ેય નૈ તક અને ાજમુ અા થ ક વહારાેને વેગ અાપી ગરીબાે, જ રયાતમંદાે અને ાજ અાધા રત કરજમાં ફસાયેલા લાેકાેને અા થ ક રીતે સશ બનાવવાનું છ.ે અમા ં ઢપણે માનવું છ ેકેઅા થ ક સુખાકારી માણસની ા તથા અા સ ાન સાથે સમાધાન કરવા અથવા તેમની પર ાજ-અાધા રત જવાબદારીઅાેનાે બાેજ નાંખવાની ક મત પર અાવવી ેઈઅે નહ વ માં અાજ ેનાણાકીય અસમાનતાઅાે સાફ દેખાઈ રહી અને તે દરેક ઉગતા સુરજ સાથે વધતીજ ય છ. ેતેવા સમયમાં અાપણું કત છ ેકેઅા અસમાનતાઅાેને દર ૂ કરવાના ય ાે કરીઅે અને ય ાે ાે ાહન અાપીઅે. અલ બરકાહ ે ડટ અે ક યુમર કાે-અાેપરે ટવ સાેસાયટીની ાપના થકી અમે અાવાેજ અેક નાનકડાે ય કયા છ ે ાં શ રયત-સુસંગત અથવા નૈ તક મુ ાે પર અાધા રત નાણાકીય ઉકેલાે અાપવામાં અાવે છ ેજથે ી ગત મૂળભૂત જ રયાતાે પૂરી થવાની સાથે નાના વસાયાેને ાે ાહન મળે તેમજ લાંબા ગાળે ટકાઉ સુખ અને સમૃ મેળવી શકાય. અમારાે અ ભગમ સરળ છતાં પ રવત નશીલ છ. ેઅમે ાજમુ વસાય લાેન દાન કરીઅે છીઅે, જ ેમહ ાકાં ી લાેકાેને મંજરી ૂ અાપે છ ેકેતેઅાે ઉ ાેગસાહ સકતા ારા તેમના સપનાને સાકાર કરેઅને સમાજ તેમજ સમુદાયની સમૃ માં ફાળાે અાપે છ. ે ઉપરથી ાજનાે બાેજ દર ૂ કરીને અમે અાેને તેમના વસા યક સાહસાે પર ાન કેિ ત કરવા, સજન ા કતાના વાતાવરણને ાે ાહન અાપવા સ મ બનાવીઅે છીઅે. અલ બરકાહ સમાજના માેટા ઉ ાેગપ તઅાે તેમજ મ મ,નાના, અને સૂ મ તરે ઉ ાેગ અને ધંધાે કરતા દરેક માટે અનુ પ છ.સમાજમાં ે રહેતા વ ભ વગ ની અાવક ધરાવતા લાેકાે પર ર સહકારની ભાવના સાથે સદ બને શહેરને મૂડીવાદી લાેકાેના નાણાકીય શાેષણથી ઘણુંખ બચાવી શકાય. તેમજ બચત કરતા લાેકાેને પણ તેમની બચત પર નૈ તક મુ ાેને અાધા રત યાે ય વળતર મળી રહે. અલ બરકાહ ે ડટ અે ક યુમર કાે-અાેપરે ટવ સાેસાયટીનાે ભાગ બનીને, તમે મા કાેઈ કે સમુદાય વશેષનાે અા થ ક ઉ ાન નથી કરતા પણ અ લાેકાે અને સમુદાયાેને નાણાકીય બાબતમાં ા યક અને નૈ તક અ ભગમ અપનાવવા ેરણા અાપાે છાે તમારાે સાથ અને સહકાર અમને વધુ જ રયાતમંદ અાે સુધી પહા ચવા, કરજના ચ ને તાેડવા અને ઉ વળ, વધુ સમૃ ભ વ નાે માગ માેકળાે કરવા સ મ બનાવશે. અલ બરકાહ સાેસાયટીના ઉપ મુખ અને ચાટ ડ અેકાઉ છ.ે તેમજ બીઝનેસ અને મેનેજમે ક ીમાં કશળતા ુ ધરાવે છ. ે ૂહા ક અાયાેજન અને નાણાકીય અાંતર પર ાન કેિ ત કરી ઉ ાેગામીઅાે માટે ધંધાકીય વકાસ તેમજ નફાકારકતા વધારવા માગ દશ ન અાપે છ. ે ે તા અને નૈ તક થાઅાે માટે તબ સં ાઅાેને સશ કરણ કરવા અને ઉ ૃ પ રણામાે ા કરવા સમ પ ત છ.ે ઉપ- મુખનાે સંદે શ CA. પઠાન સૈયુમ ખાન


અાપણે બધા ણીઅે છીઅે કે ાજ અે સમાજ માટેકેટલું ેખમી છ. ેખાસ કરીને અા થ ક રીતે પછાત લાેકાે માટેતે રાેગચાળા જવે ું છ. ેસમાજનાે અેક માેટાે વગ ા નક નાણા ધીરનાર (મહાજન) અને બ કાેની ાજ અાધા રત લાેનમાં ફસાયેલાે છ. ેખેડતાે ૂ અને ગરીબ પછાત લાેકાે વધતા ાજ દરાેને કારણે હતાશામાં અા હ ા કરી ર ા છ. ે અા થ ક તંગીના કારણે મ હલાઅાે મ હલા બચત ગૃપ (મ હલા બચત જથ)નાે ૂ ભાેગ બની રહી છ. ે અાવી તમાં, નૈ તક સ ાંતાે અને મૂ ાે પર અાધા રત માઇ ાેફાઇના ના ાજમુ માેડલ સાથે સમાજની નાણાકીય સમ ાઅાેના ઉકેલ માટે“ગુજરાત રા સહકારી મંડળી અ ધ નયમ, 1961 હેઠળ અલ બરકાહ ે ડટ અે ક યુમર કાેઅાેપરે ટવ સાેસાયટીની ાપના 9મી નવે ર 2020ના રાેજ કરવામાં અાવી હતી. અલ બરકાહ ે ડટ અે ક યુમર કાેઅાેપરે ટવ સાેસાયટી તેની શ અાતથી જ અ વરતપણે કામ કરી રહી છ ેઅને અમદાવાદ શહેરમાં ાજમુ માઇ ાેફાઇના ની સેવામાં સતત અાગળ રહી છ. ેઉ ાેગસાહ સકાે, બેરાેજગાર યુવાનાે, વેપારી મ હલાઅાે, ગરીબ અને કશળ ુ લાેકાેને ધમ અને તના ભેદભાવ વગર ાજમુ લાેન અાપવામાં અાવી છ ેજને ા કારણે અાજ ે અમદાવાદ શહેરના લાેકાે બ કાે, મ હલા બચત જથ ૂ અને ા નક નાણા ધીરનાર પાસેથી ાજ અાધા રત ધરાણ ટાળી ર ા છ. ે અલ બરકાહ ે ડટ અને ક યુમર કાેઅાેપરે ટવ સાેસાયટીની કામગીરી અને યાઅાે અેક દમ પારદશ ક છ ેઅને તે કાેઈપણ તના ગેરવહીવટ અને પ પાતને ાન નથી. અા સવાય અલ બરકાહ ે ડટ અે ક યુમર કાેઅાેપરે ટવ સાેસાયટીઅે હંમેશા ાજમુ ફાઇના માં પાેતાની અાગવી અાેળખ ળવી રાખી છ. ે અલ બરકાહ ે ડટ અે ક યુમર કાેઅાેપરે ટવ સાેસાયટી "અમદાવાદ શહેરમાં તેની વ વધ યાેજનાઅાે ારા જનતાની સેવા કરી રહી છ ેજને ા કારણે અાજ ે"અલ બરકાહ ે ડટ અે ક યુમર કાેઅાેપરે ટવ સાેસાયટી" અે સમાજ માં અાગવું ાન ા કયુ છ.ે તમને "અલ બરકાહ ે ડટ અે ક યુમર કાેઅાેપરે ટવ સાેસાયટી સાેસાયટી" માં ેડાવા અને ાજમુ સાેસાયટીની ાપના કરવા અને અમને ાજમુ નાણાકીય સેવાઅાે દાન કરવાની તક અાપવા માટેપ તસરના સંઘષ નાે ભાગ બનવા વનંતી કરવામાં અાવે છ.ે ાપનાનાે હેતુ Ø સ ાેમાં બચતની ટેવ અને પર ર સહાયની ભાવના કેળવવી અને તેમની બચતનું ર ણ કરવું. Ø સ ાેને સરળ અને ાજમુ શરતાે પર તેમની નાણાકીય જ રયાતાે પૂરી કરવામાટે ધરાણ પૂ ં પાડવું. Ø કાયદેસર અને હલાલ અાવક માટેસ ાેના ભંડાેળનું વ વધ વસાયાેમાં રાેકાણ કરવું. Ø સ ાેની ઘર અને ાપારીક જ રયાતાે માટેઅાવ યક ચીજવ તુઅાે ખરીદવી. Ø મંડળીના નયમાે અને સંબં ધત સહકારી મંડળીના કાયદાના માળખામાં સ ાેના સવા ગી વકાસને સ મ કરતી વૃ અાે હાથ ધરવી. સ પદ,બચત અને લાેન ખાતાઅાે: સ પદ: કાેઈ પણ જ ેઅહેમદાબાદ શહેરમાં રહેતી હાેય તે સાેસાયટીનાે સ બની શકે છ. સ પદ મેળવવા જ રી ે પુરાવાની નકલ રજ ુકરી અને સાેસાયટીનાે અાેછામાં અાેછાે શેર ખરીદીને સ પદ મેળવી શકેછ. ે(અેક શેરની ક મત . 100/-) સ પદ ના કારઃ 1. અેક થી નવ શરેઃ અેક થી નવ શેર ધરાવનાર સ મા સક બચત અને દૈ નક બચત ખાતું ખાેલાવી શકે છ.ે 2. દસ કે તેનાથી વધુ શેર ધરાવનાર સ કાેઈપણ બચત ખાતું ખાેલાવી શકે છ . કાેઈપણ કારની લાેન માટ ે ે અર કરી શકે છ.ે બચત ખાતાના કારઃ 1. ડેલી બચત ખાતુંઃ · દૈ નક રાેકડ અાવક ધરાવનાર સ ાે માટેઅા અેક મહ પૂણ બચત ખાતું છે · કાેઈપણ સ અા બચતખાતું ખાેલાવી શકેછ, ે દૈ નક લઘુ મ . 50/- અને મહ મ . 20,000/- જમા કરાવી શકાય છ.ે અલ-બરકહ પ રચય


· અા ખાતાધારકાેને ડાેર ેપ કલે ન સ વ સ મળશે અેટલેકેસ ાે ઘેરબેઠા પૈસા પાેતના ખાતામાં જમા કરી શકેછે ખાતાધારક પાેતાની જ ર મુજબ પૈસા ઉપાડી શકે છ.ે 2. મા સક બચત ખાતુંઃ · અા અેક સામા બચત ખાતું છ, કાેઈપણ સ અા ખાતું ખાેલાવી શક ે ે છે · મા સક લઘુ મ .100 અને મહ મ . 500,000/- જમા કરાવી શકાય છે · ખાતાધારક પાેતાની જ રીયાત મુજબ પૈસા ઉપાડી શકેછ.ે 3. ાેથ ફંડ ખાતુંઃ · અા અેક રાેકાણ કારનું ખાતું છ ે ે કાેઈ સ પાેતાની બચત ઉપર અાવક ઈ તાે હાેય અને લાંબા ગાળા માટેપૈસા રાખવા તૈયાર હાેય તાે અા ખાતું ખાેલાવી શકેછ. ે · અા ખાતું ખાેલવા માટેઅાેછામાં અાેછા દસ શેર જ રી છ, ે મા સક લઘુ મ . 1000 મહ મ . 500,000/- જમા કરાવી શકાય છે. · અા ખાતામાં જમા થતી રકમ અાવનાર અેક વષ માટેલાેક કરવામાં અાવશે, અેટલેકેજ ેમાસમાં જટે લી રકમ જમા થશે તે રકમ તેના અેક વષ પછીજ ઉપાડી શકાશે. લાેન ના કારઃ સ લ લાેનઃ · અા લાેન ીમ હેઠળ સ . 50000/- સુધીની લાેન મેળવી શકેછ.ે · લાેનની ચુકવણીનાે સમયગાળાે 5 થી 20 મ હનાનાે રહેશે. · લાેન લેનાર પાસેથી મુ રકમ પર સ વ સ ચાજ વસૂલવામાં અાવશે. · અા લાેન અર માટેબે ગેર રની સહીઅાે અ નવાય છ. ે · અા લાેન પાયાની જ રયાતના ખચ માટેજ ઉપલ રહેશે. ગાે લાેનઃ · અા લાેન ીમ હેઠળ સ . 100000/- સુધીની લાેન મેળવી શકે છ.ે · લાેનની ચુકવણીનાે સમયગાળાે 5 થી 20 મ હનાનાે રહેશે. · લાેન લેનાર પાસેથી મુ રકમ પર સ વ સ ચાજ વસૂલવામાં અાવશે. · સ ાે પાેતાની પાસે ઉપલ સાેનાના દાગીના સામે લાેન મેળવવા અર કરી શકેછ.ે · અા લાેન પાયાની જ રયાતના ખચ માટેજ ઉપલ રહેશે. અાેટાે ફાયના લાેન (ટ લર, ર ા, ફાેર લર માટ ુ ે લાેન) · અા લાને ીમ હેઠળ કાઈે પણ ટૂ ીલર અાટે ા-ે ર ા અનેકાર (કાર ફ ધધં ાકીય હેતુમાટે) ખરીદીનેઅાપવામાંઅાવેછે. · લાેનની ચુકવણીનાે સમયગાળાે ટ ૂ ીલર માટે12 થી 24 મ હના અને અાેટાે- ર ા કેકાર માટે12 થી 36 મ હનાનાે રહેશે. લાેન પર અેક વખતનાે નફાે વસૂલવામાં અાવશે. હાેમ અે ઈલે ાે નક અે ાયા લાેનઃ · અા લાેન ીમ હેઠળ ફ નચ ર, રે જરેટર, કલર, ુ વાે શ ગ મશીન અેસી, ટીવી વગેરેખરીદીને સ ાેને અાપવામાં અાવે છ.ે · લાેનની ચુકવણીનાે સમયગાળાે 10 મ હનાનાે રહેશે. · લાેન પર અેક વખતનાે નફાે વસૂલવામાં અાવશે. બીઝનેસ લાેનઃ · અા લાેન ીમ હેઠળ સ ાે પાેતાના બઝનેસને અાગળ વધારવા માટેઅર કરી શકેછ,*ે · વ વધ બીઝનેસ માેડેલ જમે કે(મુરબાહ, મુશા રકા,મુદારીબાહ, ઈ રા વગેરે) હેઠળ અા લાેન મંજર ૂ થઈ શકેછ.ે · લાેન પર નફા નુકસાનની વહ ચણી સાેસાયટી અને લાેન લેનારની પર ર સમજતી ુ પર અાધા રત છ. ે સાેસાયટીની વશેષતાઃ · ાજમુકત અને નૈ તક મુ ાેને અાધીન · ઝડપી અને કાય મ સેવા · કશળ ુ અને તબ ાફ · અેડવા બ ક ગ સાે વેર અને ટેકનાેલાે થી સ . · પારદશ ક અને બન પ પાતી વહીવટ.


08 રાજપૂત માેહ દ ખા લદ બાેડ મે ર શેખ મા જદ હસૈન ુ બાેડ મે ર મ ણયાર માેહ દ ઉમર બાેડ મે ર બાેડ અાેફ ડાયર ે સ શેખ અઝહ ીન બાેડ મે ર શેખ વા સફ હસૈન ુ મુખ શેખ નુ લહદા (શેહઝાદ) ુ બાેડ મે ર અ ારી માેહ દ કલીમ બાેડ મે ર પઠાન સૈયુમ ખાન ઉપ- મુખ અ ારી વેદ અ ર મેન જ ગ ડાયરે ર B.Com, સામા જક અાગેવાન I. T. ાેફે લ MSC IT, બઝનેસમેન ચાટ ડ અેકાઉ ઈ ર CA, અેકાઉ ાેફે લ બઝનેસમેન વેબ ડઝાઈનર ચાટ ડ અેકાઉ MBA ાેફે લ બાેડ અાેફ ડાયરે સ


09 ઝયાઉ ીન અ ારી BMC મે ર શેખ તા હર હસૈન ુ BMC મે ર માે. અનવર અ ારી BMC મે ર કાે-અાેપટે ડ મે સ રાજપૂત મેહનાઝ બાનું બાેડ મે ર અ ારી અફસર જહાં બાેડ મે ર પઠાન શહાના ખાન બાેડ મે ર સાચાેરા સાેહલ બાેડ મે ર અ ારી અમરીન બાેડ મે ર કરુૈશી ફેહમીદા બાનું બાેડ મે ર MBA ાેફે લ સામા જક કાય કર BA સામા જક કાય કર BA સામા જક કાય કર સામા જક કાય કર B.Com, B.Ed. સામા જક કાય કર સામા જક કાય કર બાેડ અાેફ ડાયરે સ


10 ર ખયાલ ા ચ જહાપુરા ુ ા ચ ર ખયાલ ા ચ બી-125, સુમેલ-8, અ ત મીલ ચાર રા તા પાસે, ર ખયાલ, અહમદાબાદ-380023 (ગુજરાત) માેઃ +91 7984 83 8258 જહાપુરા ા ચ ુ અે-5, બેઝમે , અાયેશા કાે ે , રયાઝ હાે ટલ, સરખેઝ રાેડ, જહાપુરા, અહમદાબાદ - 380055 ુ માેઃ +91 8780 33 2958 કરુૈશી તનવીર અાલમ ા ચ મેનેજર રાજપૂત મુશીર અાલમ કે શયર / અેકાઉ પરવેઝ અાલમ ા ચ ઈ ચાજ મ ુરી અનસ કમાલ ડેલી કલે ર ા ચ ટીમ


વા ષ ક અહ ે વાલ 11 સ ાે અને ફંડ અહેવાલ 31 માચ , 2023 સુધી નાણાંકીય વષ 2022-23 માં જના સ ાે ુ 922 કલ સ ાે ુ 1,688 નવા સ ાે 794 અેિ ઝટ સ ાે 28 સ ાે શેર ભંડાેળ 9,15,400/- ડેલી ડપાે ઝટ 89,10,516/- ાેથ ફંડ ભંડાેળ 40,91,844/- બચત ખાતા ભંડાેળ 1,50,19,795/- શેર મુડી 91,200/- ડેલી ડપાે ઝટ 74,67,473/- ાેથ ફંડ ઉપાડ 16,67,242/- બચત ખાતા ઉપાડ 1,13,17,228/- ભંડાેળ ઉપાડ સલક 1,64,14,564 કલ ભંડાેળ ુ 2,89,37,555/- કલ ઉપાડ ુ 2,05,43,143/- વા ષ ક અહેવાલ


12 લાેન અર લાેન સં ા નાણાંકીય વષ 2022-23 માં ાજ ર હત લાેન મળેલ અર 217 મંજર અર ૂ 175 નામંજર અર ૂ 29 પરત લધેલ અર 13 અાપેલ લાેન 88,52,374/- પરત મળેલ લાેન 65,75,391/- સ લ લાેન સં ા 139 ગાે લાેન સં ા 35 અે લાેઈ લાેન સં ા 01 કલ લાેન સં ા ુ 175 સ લ લાેન રકમ 67,97,374/- ગાે લાેન રકમ 20,35,000/- અે લાેઈ લાેન રકમ 20,000/- કલ લાેન રકમ ુ 88,52,374/- બજનેસ લાેન અાેટાે ફાઈના (વાહન લાેન) હાેમ અને ઈલે ાે ન અે ાયે ીસ ાેડ વ લાેન લાેન/ વસાય ચ 21 / 139 અાપેલ રકમ 2,08,79,220/- પરત મળેલ રકમ 2,01,19,557/- લાેન 110 અાપેલ રકમ 1,51,44,967/- પરત મળેલ રકમ 88,66,325/- લાેન 07 અાપેલ રકમ 3,42,590/- પરત મળેલ રકમ 52,533/- વા ષ ક અહેવાલ


13 નાણાંકીય અહ ે વાલ Amount Rs. Particulars Sch. 31st March-2023 31st March-2022 Share Capital 1 2,854,200 2,030,000 Reserves and Surplus 2 782,397 90,118 Deposits from Members 3 16,414,564 8,844,352 Other Current Liabilities 4 531,788 28,283 Total Equity & Liabilities 20582949 10992753 Property, Plant & Equipment 5 287,267 117,744 Investment & Advances with Members 6 17,060,769 9,039,623 Cash and cash equivalents 7 3,011,278 1,696,820 Other current assets 8 223,635 138,566 Total Assets 20582949 10992753 - - Shaikh Vaseef Hussain Ansari Jawed Akhtar (President) (Managing Director) PLACE: AHMEDABAD DATED: 2nd August, 2023 AL BARKAH CREDIT & CONSUMER CO.OP. SOCIETY LTD. BALANCE SHEETAS AT31st March-2023 FOR, AL BARKAH CREDIT & CONSUMER CO.OP. SOCIETY LTD. Sd/- Sd/- નાણાંકીય અહેવાલ


14 Amount Rs. Particulars Notes 31st March2023 31st March2022 Income Revenue from operations 9 1,192,201 684,465 Other Income 10 285,360 84,291 Total Revenue 1477561 768756 Expenses: Depreciation and Amortization Expense 57,817 37,232 Operating Expenses 11 1,185,253 494,741 Total Expenses 1243070 531973 Profit before Financial Reward to Members 234491 236783 Financial Reward on Growth Fund 420,712 283,140 Net Profit / Loss before Tax -186221 -46357 Provision for Income Tax - - Profit(Loss) for the year after Tax -186221 -46357 Shaikh Vaseef Hussain Ansari Jawed Akhtar (President) (Managing Director) PLACE: AHMEDABAD DATED: 2nd August, 2023 FOR, AL BARKAH CREDIT & CONSUMER CO.OP. SOCIETY LTD. AL BARKAH CREDIT& CONSUMER CO.OP. SOCIETY LTD. STATEMENT OF PROFIT & LOSS FOR THE YEAR ENDED ON 31st March-2023 Sch. Sd/- Sd/- નાણાંકીય અહેવાલ


15 1. Share Capital Amount Rs. Sr. No Particulars 31st March-2023 31st March-2022 AUTHORIZED CAPITAL 50,000 Equity Shares of Rs. 100/- each. 5,000,000 5,000,000 5,000,000 5,000,000 ISSUED , SUBSCRIBED & PAID UP CAPITAL To the Members 28,542 (P.Y.20,300) Equity Shares of Rs. 100/- each, Fully Paid up 2,854,200 2,030,000 Total 2,854,200 2,030,000 AL BARKAH CREDIT & CONSUMER CO.OP. SOCIETY LTD. Schedule to Financial Statements of the year ended 31st March-2023 2. Reserves and Surplus (Other Equity) Amount Rs. Particulars 31st March-2023 31st March-2022 Capital Reserves Admission Fees 125,200 46,700 Grant & Corpus Fund 948,000 148,000 1,073,200 194,700 Surplus (Profit & Loss Account) - 290,803 - 104,582 Balance brought forward from previous year - 104,582 - 58,225 Less: Tax on Regular Assessment Paid Add: Profit for the period - 186,221 - 46,357 Total 782,397 90,118 3. Deposits from Members Amount Rs. Particulars 31st March-2023 31st March-2022 Daily Depsoit Account 3,004,976 1,561,933 Growth Fund Account 6,808,733 4,384,131 Savving Account 6,600,855 2,898,288 Total 16,414,564 8,844,352 4. Other Current Liabilities & Provisions Amount Rs. Particulars 31st March-2023 31st March-2022 Financial Reward Payable to Members 420,712 - Expenses Payable 36,010 22,720 Unclaimed Share, Admission fee and Deposits 5,816 5,563 Provision for Bad Debts 69,250 - Total 531,788 28,283 નાણાંકીય અહેવાલ


16 5 .Property, Plant & Equipments Amount Rs. Particulars 31st March-2023 31st March-2022 COMPUTER,PRINTER, MOBILE PHONE AND CCTV 84,455 40,891 Electric Fan 4,526 4,073 Fixture and Furniture 122,286 52,706 Godrej Security Locker 3,028 3,563 Safety Locker (AMEE) 46,409 16,511 Passbook Printer-EPSON 15,000 - Cash Counting Machine 11,563 - Total 287,267 117,744 6. Investments and Advances to Members Amount Rs. Particulars 31st March-2023 31st March-2022 Murabaha Working Capital 2,316,620 3,046,920 Murabaha Auto Finance 8,093,830 1,805,271 Business Loan - 416,210 Ijara -Dimenishing Musharika 278,769 Home Appliances Loan 290,345 Simple loan 4,785,557 2,768,720 Employee Loan 14,000 15,000 Gold loan 1,281,648 987,502 Total 17,060,769 9,039,623 7. Cash & Cash Equivalent Amount Rs. Particulars 31st March-2023 31st March-2022 Cash-in-Hand Cash Balance 409,613 93,471 Petty Cash Balance - - Sub Total (A) 409,613 93,471 Bank Balance ADC bank 22,559 82,637 Indusind bank 1,987,525 1,520,712 Indus Transit 18,435 - State bank of India 573,146 - Sub Total (B) 2,601,665 1,603,349 Total [ A + B ] 3,011,278 1,696,820 નાણાંકીય અહેવાલ


17 8. Other Current Assets Amount Rs. Particulars 31st March-2023 31st March-2022 Preoperative Expenses 17,018 25,527 Advance Rent Deposit 18,000 18,000 Commission Receivables - 72,251 Profit on Working Capital Receivalbes 25,440 20,534 Profit on Auto Finanace Receivables - 288 Locker Rent Advance (Indusind Bank) 1,967 1,966 Shop Deposit-Juhapura Bracnh 150,000 - Dilshad Momin-Juhapura Branch 11,210 - Total 223,635 138,566 9. Revenue from Operation Amount Rs. Particulars 31st March-2023 31st March-2022 Profit on Consumer Loan Finance 347,324 31,867 Profit on Business Loan 844,877 652,598 Total 1,192,201 684,465 10. Other Income Amount Rs. Particulars 31st March-2023 31st March-2022 Service Charge on Gold Loan 50,531 18,826 Service Charge on Simple Loan 138,604 36,221 Duplicate Share Certifcate Fee 50 50 Duplicate Passbook fee 900 100 File Charge Received for Auto Fianance 41,260 7,000 Loan Form Fee 780 1,200 SMS Alert Charges 25,695 19,785 Referral Comission received - 1,100 Misc . Income - 9 Cheque Return Charges 2,500 - Legal Notice Charges 2,000 - Financial Reward on Growth Fund-Reversed 23,040 - Total 285,360 84,291 નાણાંકીય અહેવાલ


11. Operating Expenses Amount Rs. Particulars 31st March-2023 31st March-2022 Board and BMC Meetings Expences 23,366 9,920 Cloud Hosting Expenses 55,932 32,922 Commission to Daily Collector 88,603 27,699 MAINTANENCE COMPUTER,PRINTER,AND CCTV 6,150 5,600 Pre Operative Expenses W/O 8,509 8,509 Internet Expenses 12,749 5,999 Marketing and Pramotional Expenses 1,790 5,130 Simple Loan Rebate - 5 Bank Charges 966 518 Office Expenses 27,235 10,033 Office Rent 118,200 72,000 Printing and Stationary 65,834 16,504 Mobile Recharge 3,634 2,376 SMS Pack Recharge 25,000 3,500 Electricity Expenses 15,780 9,770 Eid Bonus 34,000 32,500 Salary Office Staff 463,323 236,270 Tea and Refreshment Office 7,480 6,635 Locker Rent-Indusind Bank 2,950 984 Audit Expenses 5,345 - Legel & Professional Expenses 11,500 4,800 AGM Expenses 3,055 - Media and Social Media 2,100 - Guest and Visitors 435 - Conveyance and Petrol Expenses 1,350 150 Commission and Incentives 19,935 1,147 Pigmy App Expenses 1,770 1,770 Electical Fitting & Maintenance 32,200 - Branch Opening Ceremony 42,047 - Branch Establishment Expenses 34,765 - Provision for Bad Debts on Overdue Loans 69,250 - Total 1,185,253 494,741 18 નાણાંકીય અહેવાલ


19 નાણાંકીય અહેવાલ


20 નાણાંકીય અહેવાલ


21 સૈયદ નીલાેફર સાદ ભાઈ ુ અ લામઅલૈકમ ુ મા ં નામ સૈયદ નીલાેફર સાદ ુભાઈ હંુઅેક નાેક રયાત મ હલા છ ંુઅમારાે નાનાે પ રવાર શાં ત થી વન તીત કરી ર ાે હતાે ારેઅેક દવસ પાપાની ત બયત બગડી અમે લાેકાે તરતજ હાે ટલ લઈ ાં ઘણા બધા રીપાેટ થયા પછી માલૂમ પ ું કેપાપાને કે રની બીમારી છ. ે પાપાના ઈલાજ માટેઅમારાથી બનતું બધુજ કયુ અેટલે સુધી કેજ ર પ ેથી ભારે ાજ પર પૈસા ઉધાર લીધા. ભારે ાજ અને લીમીટેડ અાવકને લીધે અમે મા ાજ ચૂકવી શકતા અને મુ લાેનની રકમ અેમની અેમજ બાકી રહેતી. પછી અમારા અેક શુભ ચ તક ારા અ બકા હ સાેસાયટી નાે રેફર મ ાે. અમે ાં સપક કરતા તેઅાેઅે અમારી વાત સાંભળી અને જ રી કાય વાહી પછી અમને ાજમુકત લાેન અાપી જને ા થકી અમે ાજના ચુ ગલમાંથી બહાર નીકળી શ ા. હંુઅને મારાે પ રવાર અ બકા હ સાેસાયટીના હાે ેદારાેનાે ખુબ ખુબ અાભાર કરીઅે છીઅે અને દઅા ુ કરીઅે છીઅે કેઅ બકા હ સાેસાયટી ખુબ તર ી કરે. અ લામઅલૈકમ ુ હંુ શેખ માેહ દ ઉમર માેહ દ યુનુસ ગારમે ના ધંધા સાથે સંકળાયેલાે છ. ંુ કેટલાક વષા પહેલા અંગત જ રયાત માટે ાજ પર લાેન લીધી હતી પણ તે વખતે અંદાજ નહાેતાે કે ાજના ચુંગલમાં થી નીકળવું અેટલું અઘ ં બની જશે કે પ રવારનું સુખચેન છી વાયી જશે. અેમજ દવસાે વતતા ગયા અમને અામાંથી બહાર નીકળવાનાે કાેઈ માગ દેખાતાે નહાેતાે. અેક દવસ મને અ બકા હ સાેસાયટીની ણકારી મળતા મ ાં સંપક કયા અને મારી થા કરી. હાે ેદારાેઅે મારી વાત સાંભળી અને સાેસાયટીના ધારાધાેરણાે મુજબની કાય વાહી પછી મને ાજમુકત લાેન અાપી જને ે લીધે અાજ ેહંુઅને મારાે પ રવાર ાજની મહામારીથી છટકારાે ુ મેળવી શ ા હવે અમારી જ દગીમાં હળવાશ વતા યી રહી છે. હંુઅને મારાે પ રવાર અ બકા હ સાેસાયટીનાે ખુબ ખુબ અાભાર કરીઅે છીઅે સાેસાયટીને સતત સફળતાઅાે મળે તેવી શુભકામના. સૈયદ નીલાેફર સાદ ભાઈ શેખ માેહ દ ઉમર ુ સકસેસ ાેરી સ ેસ ાેરી


22 અ લામઅલૈકમ ુ મા ં નામ અ ારી અમજદ અલી મુહ દ લાની ર ખયાલ વ તારમાં રહંુછ ંુઅને લેથ મશીનમાં વા વ બનાવવાનું કારખાનું ધરાવું છ. ંુ મારી પાસે ણ લેથ મશીન હતા જમે ાંથી અેક મશીનમાં વધારેખરાબી અાવી જતા તેને બદલવું જ રી હતું. મા ં કામ ખુબજ વધી ર ાે હતાે કે અેવામાં મારા અેક ાપારીઅે છતરપ ડી ે કરતા મને માેટંુનુકસાન થયું. જથે ી હંુમાેટા કરજમાં અાવી ગયાે બી મશીન લેવાની વાત તાે દર ુ કરજ ચુકવવાનાે વારાે અા ાે. ઘણા વચાર વમશ પછી મ નવા લેથ મશીન માટેમ અ બકા હ સાેસાયટીમાં અર કરી અને ાંથી મને બીઝનેસ લાેન ીમ હેઠળ નવું લેથ મશીન ખરીદીને અાપવામાં અા ું. મશીન વેચાણમાં સાેસાયટીનાે નફાે માક ટના ાજદર કરતા ખુ બજ અાેછાે હતાે અને નવા મશીનને લીધે મા ં ાેડ ન પણ વ ાે અેમ મને બેવડાે લાભ મ ાે જથે ી હંુખુબજ સહેલાયીથી અને સમયસર મશીનના હ ા ચૂકવી શ ાે. બી બાજ ુછતરપ ડીને ે લીધે થયેલ કરજને ચુકવવા મે કેટલીક બ ક લાેન લીધી હતી જને ા હ ા ચૂકવતાે ર ાે પણ ાજ અાધા રત કરજમાં થી છટકારાે ુ મેળવાે અાસાન નથી હતું ુ તે મને સમ ગયું મારી કમાણીમાંથી સારી અેવી રકમ ાજ અાધા રત લાેન ચુકવવામાં ખચા ઈ જતી હતી. લેથ મશીનના હ ા પૂણ થતા મ સાેસાયટીના હાે ેદારાેને મારી ાજ અાધા રત લાેન અંગે વાત કરી અને મને મદદ કરવા લાેન અર કરી જને ે મંજર ૂ કરવામાં અાવી અને હંુબ કની ાજ અાધા રત લાેનથી છટકારાે ુ મેળવી શ ાે. અ બકા હ સાેસાયટીની ટીમનાે ઘણાે શુ ગુ ર છ ંુકેજમે ના લીધે મા ં અને મારા પ રવારનું વન સુખમય બ ું મારી નેક દવાઅાે ુ હમેશા અાપ લાેકાેની સાથે છે. મા ં નામ અ ારી માેહ દ ઈશા દ માેહમ યુનુસ હંુઅ બકા હ સાેસાયટીમાં ુઅારી 2023માં ેડાયાે અને ડેલી ડીપાેઝીટ ખાતું ખાેલાવીને બચત કરવા લા યાે. સમય જતા મને મારા ઘર માટેકેટલીક ઈલે ાે નક વ તુઅાે (અેયર કલર ૂ અને વાે શ ગ મશીન)ની જ ર પડી. મ સાેસાયટીમાં અેયર કલર ૂ અને વાે શ ગ મશીન માટેલાેન અાપવા અર કરી જને ે સાેસાયટીની હાેમ અે ા ેસ ીમ હેઠળ મંજર ૂ કરવામાં અાવી અને બંને વ તુઅાે ખરીદીને મને અાપવામાં અાવી. જને ી ચુકવણી મારે દસ મ હનાના સમયગાળામાં કરવાની છ. ે ખાસ વાત અે કેબને વ તુઅાે બ રમાં જ ેભાવે રાેકડમાં મળી રહી હતી તેજ ક મતમાં મને સરળ હ ેથી મળી ગઈ. અને ડેલી ડીપાેઝીટની સુ વધા હાેવાને કારને હંુસરળતાથી હ ા ચૂકવી ર ાે છ. ંુ અ બકા હની સ વ સથી હંુખુશ છ. ંુથ કસ અ બકા હ. અ ારી અમજદ અલી અ ારી માેહ દ ઈશા દ સ ેસ ાેરી


23 મા ં નામ શેખ મુહ દ ઈરફાન મુહ દ સઈદ. હંુમુ ા ઈ ા હમની ચાલી ર ખયાલ મુકામે છ ા ે સ ર વષ થી ક રયાણાની દકાના ુ ર ાે છ. ંુ લગભગ અઢાર મ હના પહેલા કેટલીક પા રવા રક સમ ાઅાે અને પૈસાની કમી ને કારણે મારી દકાન ુ બંધ થવાને અારેહતી. ારેમ કેટલાક અાેળખીતા લાેકાે પાસેથી ાજ ેપૈસા લઈ ધંધાે કરવાનું શ કયુ . ધંધામાં વધારાે તાે થયાે પણ ાજદર ખુબજ વધારે હાેવાને કારણે કમાણીની ઘણી સારી રકમ ાજની ચુકવણીમાં ચાલી જતી જથે ી મને સંતાેષ નહાેતાે અને ધંધાે બંદ કરવાની નાેબત અાવી ગઈ. અ બકા હ સાેસાયટી અંગે માલૂમ પડતા તેની ાંચ પર મુલાકાત પાેતાની જઋ રયાત અંગે વાત કરી અને ડેલી ડપાેઝીટ ખાતું ખાેલા ા પછી લાેન માટેઅર કરી જને ે બીઝનેસ લાેન ીમ હેઠળ મંજર ૂ કરવામાં અાવી. જથે ી અ બકા હ સસાેસાયટીને લીધે મારી વષા જની ૂ કરીયાણાની દકાન ુ બંધ થતા રહી ગયી. વધુમાં ડેલી ડીપાેઝીટ સ વ સને લીધે મ સારી અેવી બચત કરી ાજ અાધા રત કરજની ચુકવણી કરી દીધી. થ કયુ અ બકા હ હંૂ અ ારી સલાઉ ીન બ ેભાઈ છાેટે લાલની ચાલી ગાેમતપૂરમા ંનાના પાલ રમાં કાે ક અને ખાવાની અ ચીજ વ તુઅાે વેચવાનાે ધંધાે ક છ. ંુ મને કમરથી નચેના ભાગે બમારી હાેવાને કારણે બેસવા ઉભા રહેવા અને ચાલવામાં ખૂબજ તકલીફ પડે છે. મારા ેઘંઘા ેસરસ ચાલતા ેહતા ે ારે કાેરાેના નામની લહેર અાવી જને ા લીધ ે લાેકડાઉન અા ાે. લાેકડાઉનના અાટલા લાંબા સમય સુધી રહેવાથી ઘણા લાેકાેની જમે મારા ધંધા ઉપર પણ અસર થઈ અને ેત ેતામાં મારી બધીજ મૂડી વખેરાઈ ગઈ. પ ર ત સામા થઈ ારે ધંધાે શ કરવા મૂડી નહાેતી ારે અમારા મી અાફતાબ અાલમ મારફત અલ બરકાહ સાેસાયટીની ણકારી મળી અને ાં સંપક કરાતા મને ધંધાે શ કરવા વગર ાજની લાેન મળી ગઈ જને ે મે સરળ હ ેથી ચૂકવી દીધું. મારી શા રરીક તકલીફન ેકારણ ેમારે કાેઈ પણ જ યાઅ ેઅવરજવર માટે અાેટા ે ર ામા ંજઉ પડત ું દરરાેજના 150 થી 200 પયાનાે ખચ થઈ જતાે. ારે ઇલે ીક ટરની લાેન માટ ુ ે અલ બરકાહ સાેસાયટીમાં અર કરી જને ે કમીટીના સ ાેઅે મંજર કરી મને નવૂં ઇલે ીક ટર ખરીદી અા ું અે પણ કાેઈ ડાઉનપે ૂ ૂ વગર. સાેસાયટીમાં મા ડેલી ડપાેઝીટ ખાતૂ હાેવાથી લાેનના હ ા ભરવામાં કાેઈ અડચણ ઉભી ન થઈ. હ ં ંૂ અલબરકહ સાેસાયટી અન ેબઘાજ હાે ેદારાેના ેમારા દય ના ઊડાણથી અાભારી છૂં . શેખ મુહ દ ઈરફાન અ ારી સલાઉ ીન સ ેસ ાેરી


24 અલ-બરકાહ ે ડટ અે ક યુમર કાે-અાેપરે ટવ સાેસાયટી લ. અ લામુ અલયકમ ુ સલામ અન ેદઅા ુ સાથ ેજણાવવાન ુંકેઅલબરકહ સાેસાયટી ખૂબ સરસ કામ કરી રહી છ ેઅાજની મા ઘવારીના સમયમાં સામા માણસ માટેઘરગ થુ જ રીયાત પુણ કરવી કેટલૂ અધ છ ેઅે અાપણે બધા ણીઅે છીઅે અેવામાં ઘરેલું જ રીયાતના ઉપકરણાે રે જરેટર, વાે શ ગ મશીન, ઇલેિ ક સામાન વગેરેમાટેમાેટી રકમ ખચ કરવી મુ કેલ કામ છ. ે અાવા સમય ેજ રીયાતની વ તુઅા ેઅ ેપણ રાેકડના ભાવ ેસરળ હ ેથી મળી ય તે માેટી વાત કહેવાય. હંૂઅલબરકહ સાેસાયટીના હાે ેદારાે અને ાફને અાભાર સાથે મુબારકબાદી પાઠવુ છ ૂં અને મારી શુભે ાઅાે તમારી સાથે છ. ે હંુસમાજના દરેક વગ ના લાેકાેન ે વનંતી કરીશ કેતેઅા ેપાેત ેપણ અલબરકહ સાેસાયટી ના ેલાભ લ ે અને અ ભાઈઅાેને પણ ેડાવા તૈયાર કરે. અ લામુ અલયકમ ુ હંૂપઠાન ફખ ીન ઇમાદદીન ુ અલબરકહ અલબરકહ સાેસાયટીનાે સ છ ૂઅને અાેટાે ર ા ચલાવીને ગુજરાન ચલાવૂ છ. ૂં મારા પતા નૂ લાંબી માંદગી બાદ નધન થઈ ગયું. પતા ની માંદગી દર મયાન તેમની દેખરેખ કરવાને કારણે મને ઘંધા પર જવા માટેખૂબજ અાેછાે સમય મળતાે તેથી ઘરની અાવક અાેછી થતી અને અાવકની સામે પતા ની માંદગીનાે ખચા વઘતાે ગયાે. જ રયાત પૂરી કરવા મે ઘણા લાેકાેથી નાની માેટી રકમ ાજ ઉપર અને ાજ વગર પણ ઉધાર લીધા. ેત ેતામાં ઉધારની રકમ લાખાેમાં પહા ચી ગઈ મને કાંઈ સમ તૂ નહાેતૂ કેસામા અાવકમાં ઘરની જ રીયાત પૂરી કરવી કેકરજની ચુકવણી કરવી. અા અસમંજસની તમા ંઅેક દવસ અમારા અેક ર તેદાર મારફત અલબરકહ સાેસાયટી ના ે પ રચય થયાે અને મે મા તથા મારી પ ી નાે ખાતાે ખાેલા ાે અને ારથી અાજ દન સુધી અલબરકહ સાેસાયટી મારા પ રવારને ખૂબ મદદ પ થઈ છ. ે સાેસાયટીની ાજમુકત લાેન ીમ હેઠળ લાેન મેળવી મારા ઉપર રહેલાે ઘણાે બધાે કરજ મે ચુકવી દીધાે. મને ભાડાનૂં મકાન લેવા અેડવા ડપાેઝીટ ભરવાની હતી ારે અલબરકહ સાેસાયટીમાંથી લાેન મેળવી હતી. મારી જની ૂ અાેટા ે ર ા ખખડી ગઇ હતી તેમા અવારનવાર મે ેન ના ેખચા થતા ેહતા ેઅન ેકાેઈ દવસ ર ા બંધ રાખવી પડતી જને ી સીધી અસર અાવક પર થતી. મે નવી ર ા માટેસાેસાયટીમાં લાેન અર કરી જને ે મ જર ૂ કરાતા મને નવી અાેટાે ર ા ખરીદીને અાપવામાં અાવી. જમે ા સાેસાયટી અેક વખતનાે નફાે ન ી કયા જ ે માક ટના ાજ દર કરતા ખૂબજ અાેછાે છ. અને લાેનના હ ાની રકમ પણ સરળતાથી ચૂકવી શકાય અેટલી ન ી ે કરવામાં અાવી. હંુમારી અન ેમારા પ રવાર વતી અલબરકહ સાેસાયટી અન ેબધાજ હાે ેદારાેના ેશુ ગુ ર છ ૂકેતેમના લધે હંૂ મારાપર રહેલાે માેટાે કરજ ચુકવી શ ાે અને નવી અાેટાે ર ાને કારણે હંુઅ ારેસારી અાવક ઘરાવૂ છ. ૂ મે મારા ડસક લના ઘણા લાેકાેને અલબરકહ સાેસાયટીની મા હતી અાપી છ ેતેમનામાં થી કેટલાક લાેકાેઅે સાેસાયટીમાં ખાતું ખાેલાવી લીઘું અને જદી ુ જદી ુ ીમના લાભ મેળવી ર ા છે. માૈલાના અ ુબ પઠાણ પઠાન ફખ ીન સ ેસ ાેરી


25 ઈવે ગેલેરી ઈવે ગેલેરી


26 બાેડ અને BMC મટ સ નાણાંકીય વષ 2022-23 માં બાેડ મટ ગ 04 BMC ( ા ચ મેનેજ ગ ક મટી) મટ ગ ર ખયાલ ા ચ - 46 જહાપુરા ા ચ - ુ 30 ઈવે ગેલેરી


27 ા ચ અાેપ ન ગ ઈવે ગેલેરી


28 ા ચ વઝીટ ઈવે ગેલેરી


29 ાેડ વ લાે ઈવે ગેલેરી


30 અલ-બરકહ મટ સ ઈવે ગેલેરી


31 અાદરણીય સ ાે, અલ-બરકહ ે ડટ અે ક યુમસ કઅાેપર ૃ ે ટવ સાેસાયટીની શ અાત શહેર અહમદાબાદના લાેકાે માટેશ કરવા માં અાવેલ અેક ઉદાહરણ મા છ. ેઅા સં ા ારા અમે સમાજના અેવા લાેકાેને સહાય કરવા માંગીયે છીઅે જ ેલાેકાેને બ ક સુધીનું પહા ચ નથી. વચેટીયાઅાે અને નાણાંધીરનારાે ારા શાે ષત અને મા જ નાલાઈઝ કાે ુ નટીને પગભર કરવા અને નાણાંકીય સહાય અાપી સમૃ બનાવવા અમારા અા યાસમાં અાપ સહનાે ુ સહ ફાળાે છ ેઅને હંુઅેની કદર ક ં છ. ંુ હંુઅ ાહ તઅાલાનાે અાભારી છ ંુકેહંુઅેક અેવી સાેસાયટી નાે ભાગ છ ંુ ાં ક મર ને મા પૈસા કમાવવાના સાધન તરીકેનહ બ ેતેના ઉ ાર માટેશું કરી શકાય અે વચારવા માં અાવે છ. ે અમારા માનવંતા સ ાે કેજમે ણે અા સામા ક ઉ ાન ના ભ ગરથી કાય માં અમારી સાથે ેડાયા અને દરેક પગલે અમારી સહાયતા માટેત ર રહી અમને સહકાર અા ાે અેવા અમારા તમામ સ ાેના હંુ દલ થી અાભાર ક ં છ. ંુ અને ભ વ માં પણ અેજ અાશા રાખું છ. ંુ બાેડ અાેફ ડાયરે સ , બી.અેમ.સી. સ ાે અને ા ચ ાફનાે પણ હંુઅભાર ક ં છ ંુકેઅા ગગનચુંબી સફળતા નાે ેય તમને પણ ય છ. ેતમારા પાયાના કાયા વગર અા લ ય હાંસલ કરવું અમારા માટેઅશ હતાે. મેનેજ ગ ડાયરે રનાે સંદે શ અ ારી વેદ અ ર મેન જ ગ ડાયરે ર સહકાર બદલ અભાર અાભાર સંદેશ


Email : [email protected] Contact Us ર ખયાલ ા ચ બી-125, સુમેલ-8, અ ત મીલ ચાર રા તા પાસે, ર ખયાલ, અહમદાબાદ-380023 (ગુજરાત) માેઃ +91 7984 83 8258 જહાપુરા ા ચ ુ અે-5, બેઝમે , અાયેશા કાે ે , રયાઝ હાે ટલ, સરખેઝ રાેડ, જહાપુરા, અહમદાબાદ - 380055 ુ માેઃ +91 8780 33 2958


Click to View FlipBook Version